CRICKET

છેલ્લી ટેસ્ટમાં અશ્વિનને બદલે જાડેજાને મળશે તક

ખરાબ બૅટિંગ-પ્રદર્શનને કારણે હાર્દિકની પસંદગી પર પ્રશ્નાર્થ ...

રવિ શાસ્ત્રી સાથે વાત કર્યા બાદ દ્રવિડે બૅટિંગ સલાહકાર બનવાની ના પાડી દીધી હતી : સૌરવ ગાંગુલી

રવિ શાસ્ત્રી સાથે વાત કર્યા બાદ દ્રવિડે બૅટિંગ સલાહકાર બનવાની ના પાડી દીધી હતી : સૌરવ ગાંગુલી ...

રોહિતે સોશ્યલ મીડિયામાં વિરાટને ફૉલો કરવાનું કર્યું બંધ

ઇંગ્લૅન્ડ સામે બાકી બચેલી ટેસ્ટ માટેની ટીમમાં પસંદગી ન થતાં મુંબઈનો બૅટ્સમૅન થયો નારાજ ...

૨૦ વર્ષમાં પહેલીવાર વિરાટની ટીમની સિદ્ધિ : શાસ્ત્રી

ભારતીય કોચે કહ્યું, કોહલીના નેતૃત્વમાં છેલ્લાં ત્રણ વર્ષમાં વિદેશની ધરતી પર નવ મૅચ અને ત્રણ સિરીઝ જીત્યા છીએ ...

તેજિન્દરપાલ તૂરના પપ્પા દીકરાએ જીતેલો ગોલ્ડ ન જોઈ શક્યા

ઇન્ડોનેશિયામાં આયોજિત એશિયન ગેમ્સની ગોળાફેંક સ્પર્ધા જીતીને દીકરો સોમવારે ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે જ ૨૦૧૫થી કૅન્સરના રોગનો ભોગ બનેલા કરમ સિંહનું હૉસ્પિટલમાં નિધન ...

રાજકોટમાં રમાશે વેસ્ટ ઇન્ડીઝ અને ભારત વચ્ચે સિરીઝની પહેલી ટેસ્ટ

ભારતીય ક્રિકેટ ર્બોડે ઘરઆંગણે રમાનારી દ્વિપક્ષી સિરીઝના કાર્યક્રમની કરી ઘોષણા: લખનઉમાં પહેલી વખત આંતરરાષ્ટ્રીય મૅચ ...

આપણે સ્પિન સામે પારંગત એ વાત માત્ર કાગળ પર જ સાચી

ભૂતપૂર્વ સ્પિનરના મતે પૃથ્વી શૉ અને રવીન્દ્ર જાડેજાને ઓવલ ટેસ્ટમાં ચાન્સ આપવો જોઈએ ...

ઑસ્ટ્રેલિયામાં ભારતીય બૅટ્સમેનો સારું પર્ફોર્મ કરશે : વૉટસન

ભૂતપૂર્વ ઑલરાઉન્ડરના મતે ઇંગ્લૅન્ડ એકમાત્ર એવું સ્થળ છે જ્યાં બૉલ ઘણો સ્વિંગ થતો હોય છે : આવતા વર્ષે ઍશિઝમાં ઑસ્ટ્રેલિયન ખેલાડીઓની હાલત પણ ખરાબ જ થવાની ...

ભારત સામેની સિરીઝ ટેસ્ટ-ક્રિકેટ હજી જીવંત છે એ દર્શાવે છે : રૂટ

મોઇન અલીને ઇંગ્લૅન્ડના કૅપ્ટને ગણાવ્યો મોટો સ્ટાર ...

ભારત સામે જ કરીઅરની શરૂઆત ને હવે અંત પણ

૨૦૦૬માં નાગપુરમાં ભારત સામે પદાર્પણ કરનાર ઓપનર લંડનમાં ભારત સામે જ રમશે પોતાની છેલ્લી મૅચ: ઇંગ્લૅન્ડ તરફથી ફટકાર્યા સૌથી વધુ રન: એક સમયે તે સચિનનો રેકૉર્ડ તોડશે એવું લાગતું હતું, પરંતુ ...

ઍક્ટ્રેસ નિમ્રત કૌર સાથેના અફેરની ચર્ચાનો રવિ શાસ્ત્રીએ ગણાવી બકવાસ

ભારતીય ક્રિકેટ-ટીમના કોચ રવિ શાસ્ત્રીએ તાજેતરમાં પ્રગટ થયેલું તેના બૉલીવુડની ઍક્ટ્રેસ નિમ્રત કૌર સાથેના અફેરને આકરા શબ્દોમાં વખોડી કાઢ્યું છે. ...

માત્ર ટક્કર આપવી જ પૂરતું નથી, જીતની કળા પણ શીખવી જોઈએ

ભારતીય કૅપ્ટનના મતે દર વખતે સ્કોરબોર્ડ જોઈને એમ ન કહી શકીએ કે વિજયથી માત્ર થોડાક દૂર હતા, પરંતુ જ્યારે એ પરિસ્થિતિમાંથી પસાર થતા હોઈએ ત્યારે જ એને સમજવી જરૂરી ...

મોઇન અલી સામે ભારતીય બૅટ્સમેનો પડ્યા ઘૂંટણિયે

ભારતીય ટીમ ૧૮૪ રનમાં જ ઑલઆઉટ થઈ ગઈ હતી ...

વિરાટ કોહલીને આરામ આપવા રોહિત શર્માને કૅપ્ટન બનાવાશે?

એશિયા કપ માટે આજે ટીમની જાહેરાત ...

ચેતેશ્વર પુજારાની સદીથી ભારતની સ્થિતિ મજબૂત

મોઇને લીધી પાંચ વિકેટ : ઍન્ડરસનને એક પણ વિકેટ નહીં ...

IND vs ENG:ઈશાંત શર્માએ બનાવ્યો રેકોર્ડ, બન્યા ત્રીજા ભારતીય બોલર

ઈશાંત શર્મા ભારત તરફથી 250 વિકેટ લેનાર ફક્ત ત્રીજા બોલર છે ...

એશિયા કપમાં બધાની નજર હાર્દિક પર હશે : જૉનસન

ભારત અને પાકિસ્તાનનો મુકાબલો ૧૯ સપ્ટેમ્બરે ...

જસપ્રીત બુમરાહના નેતૃત્વમાં ફાસ્ટ બોલરોનું આક્રમક પ્રદર્શન

ચોથી ટેસ્ટના પહેલા દિવસે ઇંગ્લૅન્ડ ૨૪૬ રનમાં ઑલઆઉટ, ભારતે વિના વિકેટે કર્યા ૧૯ રન ...

ચાર વર્ષમાં પહેલીવાર કોહલીએ તોડી પરંપરા

ટીમ ઈન્ડિયામાં હંમેશા ચેન્જ કરનાર કેપ્ટન કોહલીએ ઈંગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટમાં કોઈ પરિવર્તન નથી કર્યું ...

બૉક્સિંગમાં સતત ત્રણ મેડલ જીતનાર પહેલો ભારતીય બન્યો વિકાસ કૃષ્ણન

અમિત પંઘાલ પણ પહોંચ્યો સેમી ફાઇનલમાં તો સરજુબાલા દેવી બહાર ...

Page 3 of 383

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK