CRICKET

પાકિસ્તાન કાશ્મીરને નહીં સંભાળી શકે : આફ્રિદી

પાકિસ્તાનના ભૂતપૂર્વ કૅપ્ટન શાહિદ આફ્રિદીએ એક પ્રેસ-કૉન્ફરન્સમાં કહ્યું હતું કે પાકિસ્તાન કાશ્મીરને નહીં સંભાળી શકે ...

રોહિતને મળી આરામની સલાહ

ન્યુ ઝીલૅન્ડ- A સામેની ઇન્ડિયા- A ટીમમાં નહીં રમે ...

રાષ્ટ્રગીત વાગતું હતું ત્યારે બેહાશ થઈ ગઈ મૅસ્કૉટ ગર્લ, હરમનપ્રીતે ગોદમાં ઉઠાવી લીધી

વિમેન્સ વર્લ્ડ ટી૨૦ કપની મૅચમાં ભારતીય કૅપ્ટને જીત્યાં તમામનાં દિલ ...

ભારત ટેસ્ટ-સિરીઝ ૩-૧થી જીતશે : ઍશ્લી મૅલટ

ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ સ્પિનર ઍશ્લી મૅલટે કરી ભવિષ્યવાણી, કહ્યું... ...

અમે દબાણ અનુભવીએ છીએ : ઍરોન ફિન્ચ

ભારત સામેની સિરીઝ પહેલાં ઑસ્ટ્રેલિયાના કૅપ્ટન ઍરોન ફિન્ચે કહ્યું... ...

ઑસ્ટ્રેલિયાના પ્રવાસ પહેલાં ધવને ફૉર્મ મેળવ્યું એ મહત્વનું : રોહિત

વેસ્ટ ઇન્ડીઝ સામેના વિજય બાદ ભારતીય ઓપનરે કહ્યું કે ઑસ્ટ્રેલિયાનો પ્રવાસ હંમેશાં પડકારજનક હોય છે; ત્યાં એક ખેલાડી, વ્યક્તિ અને ટીમ તરીકે તમારી આકરી કસોટી થશે ...

મિતાલીએ T૨૦ ક્રિકેટમાં રોહિતને મૂક્યો પાછળ

આંતરરાષ્ટ્રીય T૨૦ ક્રિકેટમાં સૌથી વધુ રન કરનારી ભારતીય પ્લેયર બની : રોહિત શર્માના ૨૨૦૭ રન, મિતાલી રાજના ૨૨૩૨ રન ...

મિલર અને ડુ પ્લેસી વચ્ચે થયેલી રેકૉર્ડ પાર્ટનરશિપને લીધે સાઉથ આફ્રિકાએ કાંગારૂઓને કચડી નાખ્યા

ત્રીજી વન-ડેમાં ઑસ્ટ્રેલિયાને ૪૦ રનથી હરાવી શ્રેણી પર ૨-૧થી કર્યો કબજો: પ્રવાસી ટીમે કરેલા ૩૨૦ રનના જવાબમાં કાંગારૂ ટીમે ૯ વિકેટે કર્યા ૨૮૦ રન : ડેવિડ મિલર બન્યો મૅન ઑફ ધ મૅચ અને મૅન ઑફ ધ સ ...

સ્મિથ PSLમાં રમશે પણ પાકિસ્તાન નહીં જાય

બૉલ-ટૅમ્પરિંગ વિવાદ બાદ એક વર્ષના પ્રતિબંધનો સામનો કરી રહેલા ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કૅપ્ટન સ્ટીવન સ્મિથે કેટલીક શરતો સાથે પાકિસ્તાન સુપર લીગ (PSL)ની ચોથી સિરીઝમાં રમવાની હા પાડી છે ...

મોમિનુલ અને મુશફિકુરની સદીને લીધે બંગલા દેશ મજબૂત સ્થિતિમાં

બંગલા દેશે ઝિમ્બાબ્વે સામેની ટેસ્ટના પહેલા દિવસે બનાવ્યા ૫ વિકેટે ૩૦૩ રન ...

વેસ્ટ ઇન્ડીઝ છેલ્લા બૉલે થયું વાઇટવૉશ

કૅરિબિયનોએ ૩ વિકેટે કરેલા ૧૮૧ રનના જવાબમાં ભારતીય ટીમે અંતિમ બૉલમાં લક્ષ્યાંકને આંબ્યો : ધવન બન્યો મૅન ઑફ ધ મૅચ તો કુલદીપ બન્યો મૅન ઑફ ધ સિરીઝ ...

ધોની નહીં, સહા બેસ્ટ વિકેટકીપર : ગાંગુલી

ખભામાં થયેલી ઈજાને કારણે આ ખેલાડી છેલ્લા એક વર્ષથી ટીમની બહાર છે ...

ન્યુ ઝીલૅન્ડ સામે પાકિસ્તાને ચાર વર્ષ બાદ વન-ડેમાં મેળવ્યો વિજય

અબુ ધાબીમાં રમાયેલી બીજી મૅચ છ વિકેટથી જીતીને સિરીઝ ૧-૧થી કરી લેવલ : બાલ-બાલ બચ્યો ઇમામ-ઉલ-હક ...

મુનાફ પટેલે લીધી નિવૃત્તિ

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ગુજરાતના ફાસ્ટ બોલરે લીધી કુલ ૧૨૫ વિકેટ ...

ન્યુ ઝીલૅન્ડ સામે હરમનપ્રીતે કેમ કર્યો સિક્સરોનો વરસાદ?

વિમેન્સ વર્લ્ડ T૨૦ કપની પહેલી મૅચમાં ૧૯૫ના ટાર્ગેટ સામે કિવી મહિલા ટીમે ૧૬૦ રન બનાવતાં ભારત ૩૪ રનથી જીત્યું

...

રોહિત T૨૦માં ઇતિહાસ રચવાથી માત્ર ૬૯ રન દૂર

અત્યારે આ ફૉર્મેટમાં સૌથી વધુ કુલ ૨૨૭૧ રન કરવાનો રેકૉર્ડ માર્ટિન ગપ્ટિલના નામે છે : ભારતીય ટીમ સિરીઝમાં ૨-૦થી આગળ : બુમરાહ અને કુલદીપને આપ્યો આરામ ...

ઇંગ્લૅન્ડ સામેની પહેલી ટેસ્ટમાં સિંહાલીઓનો પરાજય

શ્રીલંકા ૨૫૦ રનમાં આઉટ થતાં પહેલી ટેસ્ટ ૨૧૧ રનથી હારી ગયું ...

કોણ જીતશે છઠ્ઠો વિમેન્સ વર્લ્ડ T૨૦ કપ?

ડિફેન્ડિંગ ચૅમ્પિયન વેસ્ટ ઇન્ડીઝને એના ઘરઆંગણે પછાડવા થનગની રહી છે ભારત સહિત બીજી ૮ ટીમ: આજે ગ્રુપ-Aની પાંચ ટીમ પર કરીએ એક નજર ...

સતત ૭ વન-ડે હાર્યા પછી ઑસ્ટ્રેલિયાને મળ્યો વિજય

બીજી વન-ડેમાં ૨૩૨ના ટાર્ગેટ સામે સાઉથ આફ્રિકા ૭ રનથી હાર્યું ...

કોચ શાસ્ત્રીની COAએ કાઢી ઝાટકણી, વિરાટને પણ આપી સલાહ

ઈંગ્લેન્ડમાં ભારતીય ક્રિકેટ ટીમના ખરાબ પ્રદર્શન બાદ ટીકાઓ વચ્ચે શાસ્ત્રીએ જણાવ્યું હતું કે વિદેશમાં સારું પ્રદર્શન કરવાના મામલે છેલ્લા 15 વર્ષમાં આ સૌથી સર્વશ્રેષ્ઠ ટીમ છે. ...

Page 2 of 325

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK