CRICKET

વન-ડે સિરીઝમાંથી ઈજાગ્રસ્ત વૉક્સ અને સ્ટોક્સ બહાર

ઇંગ્લૅન્ડના ઑલરાઉન્ડર ખેલાડી બેન સ્ટોક્સ અને ક્રિસ વૉક્સ ઈજાગ્રસ્ત થવાને કારણે ઑસ્ટ્રેલિયા સામેની બાકી બચેલી વન-ડે સિરીઝમાંથી બહાર થઈ ગયા છે. ...

જેસન રૉયની સદીની મદદથી ઇંગ્લૅન્ડે બીજી વન-ડેમાં ઑસ્ટ્રેલિયાને હરાવ્યું

જવાબમાં શૉન માર્શની સદી છતાં ઑસ્ટ્રેલિયા ૩૦૪ રનમાં ઑલઆઉટ, ૩૮ રનથી હારતાં સિરીઝમાં ૨-૦થી પાછળ ...

શ્રીલંકાના કૅપ્ટન દિનેશ ચંદીમલ પર મુકાયો બૉલ-ટૅમ્પરિંગનો આરોપ

શનિવારે શ્રીલંકાની ટીમ વેસ્ટ ઇન્ડીઝ સામેની બીજી ટેસ્ટના ત્રીજા દિવસે અમ્પાયરોના બૉલ બદલવાના નિર્ણયના વિરોધમાં દોઢ કલાક સુધી મેદાનમાં જ નહોતી આવી, પરંતુ અમ્પાયરોના મતે શુક્રવારના છે ...

ટૉપ ઑર્ડરના બૅટ્સમેનોએ રન બનાવવા પડશે : પૉન્ટિંગ

બૅટિંગમાં ખરાબ પ્રદર્શન છતાં ભૂતપૂર્વ કૅપ્ટનને સિરીઝમાં ટીમ વાપસી કરશે એવો વિશ્વાસ ...

રાશિદ ખાને ૨૬ ઓવરમાં ૧૨૦ રન આપ્યા ને મળી માત્ર એક જ વિકેટ

ધવન અને વિજયની સેન્ચુરી બાદ અફઘાનિસ્તાનની ટીમે કરી વાપસી ...

પહેલા સેશનમાં જ સેન્ચુરી ફટકારી ધવને બનાવ્યો રેકૉર્ડ

ભારતીય ઓપનર શિખર ધવન ટેસ્ટ-મૅચના પહેલા જ સેશનમાં સદી ફટકારનારો પહેલો ભારતીય બૅટ્સમૅન બન્યો છે. ...

ક્રિકેટ બોર્ડના અવૉર્ડ ફંક્શનમાં કોહલી છવાયો

કોહલીને ૨૦૧૬-’૧૭ અને ૨૦૧૭-’૧૮ દરમ્યાન સતત સાતત્યભર્યા પ્રદર્શન માટે આ અવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યો હતો ...

નવદીપ સૈનીની પસંદગી બાદ ગંભીરે બેદી અને ચૌહાણ પર કર્યો કટાક્ષ

ગૌતમ ગંભીરે યુવા ફાસ્ટ બોલર નવદીપ સૈનીની ભારતીય ટીમમાં પસંદગી બાદ દિલ્હી ઍન્ડ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ અસોસિએશન (DDCA)ના અધિકારીઓ પર કટાક્ષ કર્યો છે. ...

કોઈ સાધારણ ક્રિકેટરને કારણે મારું સ્થાન નહોતું ગુમાવ્યું : કાર્તિક

આઠ વર્ષ બાદ અફઘાનિસ્તાન સામે ટેસ્ટ-ક્રિકેટમાં વાપસી કરશે વિકેટકીપર-બૅટ્સમૅન ...

IPLમાં લોઅર ઑર્ડરમાં બૅટિંગ કરવી મુશ્કેલ : ધોની

ચેન્નઈના કૅપ્ટને વધતી ઉંમર અને ફિટનેસને કારણે બદલેલી રણનીતિ વિશે કર્યો ખુલાસો ...

અફઘાનિસ્તાન સામે પહેલી ટેસ્ટમાં રમવું સન્માનની વાત છે : રહાણે

ભારતીય ટેસ્ટ-ટીમના સ્ટૅન્ડ-ઇન કૅપ્ટન અજિંક્ય રહાણેએ કહ્યું હતું કે અફઘાનિસ્તાન સામે પહેલી અને ઐતિહાસિક ટેસ્ટમાં એની સામે રમવું સન્માનની વાત છે. ...

સંજુ સૅમસન યો-યો ટેસ્ટમાં ફેલ થવાથી ઇન્ડિયા A ટીમમાંથી બહાર

કેરળના વિકેટકીપર-બૅસ્પોર્ટ્સમૅન સંજુ સૅમસનના પ્રશંસકો માટે એક ખરાબ સમાચાર છે. ...

આફ્રિદીએ ઘરમાં સિંહ પાળ્યો છે?

પ્રાણીઓ પ્રત્યે દયા રાખવા અને દીકરી પોતાના જેવી જ નકલ કરે છે એવા સંદેશાનો ફોટો શૅર કરનાર પાકિસ્તાનના ભૂતપૂર્વ કૅપ્ટનની સોશ્યલ મીડિયામાં ટીકા થઈ ...

ન્યુ ઝીલૅન્ડની મહિલા ટીમે બનાવ્યો વર્લ્ડ રેકૉર્ડ, બનાવ્યા બે મૅચમાં ૪૦૦થી વધુ રન

ન્યુ ઝીલૅન્ડની મહિલા ટીમે બીજી વન-ડેમાં એકતરફી મૅચમાં આયરલૅન્ડ સામે ૪૦૦ કરતાં વધુ રન બનાવીને ત્યાર બાદ ૩૦૦ કરતાં વધુ રનના માર્જિનથી જીત મેળવી હતી. ...

શમી અફઘાનિસ્તાન સામેની મૅચમાંથી બહાર, નવદીપ સૈનીને મળી તક

અફઘાનિસ્તાન સામે ગુરુવારથી શરૂ થનારી એકમાત્ર ટેસ્ટ-મૅચ માટે નવદીપ સૈનીને મોહમ્મદ શમીના સ્થાને ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ...

૧૦ વર્ષ બાદ શ્રીલંકા સામે જીત્યું વેસ્ટ ઇન્ડીઝ

ચોથી ઇનિંગ્સમાં ૪૫૩ રનના લક્ષ્યાંક સામે શ્રીલંકાની ટીમ ૨૨૩ રનમાં જ થઈ ઑલઆઉટ, વેસ્ટ ઇન્ડીઝ ત્રણ મૅચોની સિરીઝમાં ૧-૦થી થયું આગળ ...

ઇંગ્લૅન્ડની નબળી બૅટિંગ ટેસ્ટ-સિરીઝમાં ભારતને આપશે જીતવાની તક : ચૅપલ

ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કૅપ્ટનના મતે અંગ્રેજ ટીમ ઘણા ડિપાર્ટમેન્ટમાં સારું પ્રદર્શન કરવામાં રહી છે નિષ્ફળ ...

સચિનને પાકિસ્તાનની ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કૅપ્ટન ઇન્ઝમામે કહ્યું, મારો દીકરો તારો ફૅન છે

ટૉક-શો દરમ્યાન તેન્ડુલકરે જણાવી ડ્રેસિંગ-રૂમમાં સતત બોલતા રહેતા વીરેન્દર સેહવાગને ચૂપ કરાવવાની ટેક્નિક ...

વૉર્નર કરશે કૉમેન્ટરી

ઑસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ વાઇસ-કૅપ્ટન ડેવિડ વૉર્નર બુધવારથી શરૂ થનારી ઇંગ્લૅન્ડ સામેની પાંચ મૅચોની વન-ડે સિરીઝમાં કૉમેન્ટરી કરશે. ...

ટીમમાં સ્થાન નથી આપતા તો અવૉર્ડનો શું ફાયદો?

ક્રિકેટ બોર્ડ પર નારાજ ડોમેસ્ટિક ક્રિકેટર જલજ સક્સેનાએ કહ્યું... ...

Page 11 of 382

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK