CRICKET

બૉલ-ટૅમ્પરિંગને કારણે ICCએ મૂકેલા પ્રતિબંધ સામે ચંદીમલે કરી અપીલ

બૉલ-ટૅમ્પરિંગને કારણે વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝની ત્રીજી ટેસ્ટ માટે સસ્પેન્ડ કરવામાં આવેલા શ્રીલંકાના કેપ્ટન દિનેશ ચંદીમલે ICCના નિર્ણયને પડકાર્યો છે. ...

યો-યો ટેસ્ટમાં ભારતનો સ્કોર અન્ય ટીમો કરતાં સૌથી ઓછો, પાકિસ્તાન પણ આગળ

૨૦૧૬માં અનિલ કુંબલે ભારતીય ટીમનો કોચ હતો ત્યારથી ખેલાડીઓની ફિટનેસની ચકાસણી માટે આ પદ્ધતિ શરૂ કરવામાં આવી હતી, જેમાં તાજેતરમાં જ ત્રણ ખેલાડીઓ થયા હતા ફેલ ...

ઇંગ્લૅન્ડની મહિલાઓની ટીમે T૨૦માં બનાવ્યો વર્લ્ડ રેકૉર્ડ

બુધવારે ટ્રાયેન્ગ્યુલર સિરીઝમાં પહેલાં ન્યુ ઝીલૅન્ડની ટીમે સાઉથ આફ્રિકા સામે સર્વોચ્ચ ૨૧૬ રનનો રેકૉર્ડ કર્યો જેને ઇંગ્લૅન્ડની ટીમે ૩ વિકેટે ૨૫૦ રન બનાવીને થોડાક કલાકમાં જ એ જ મેદાનમ ...

ચંદીમલે સ્વીકાર્યું, મોંમાં કોઈક વસ્તુ નાખી હતી : ૧ ટેસ્ટ માટે પ્રતિબંધ

સ્પોર્ટ્સમૅનસ્પિરિટના ઉલ્લંઘન બદલ કૅપ્ટન ઉપરાંત કોચ અને મૅનેજર પણ દોષી, ત્રણેએ મળીને ટીમને શનિવારે મેદાનમાં જ નહોતી આવવા દીધી ...

ઇંગ્લૅન્ડે વન-ડેમાં સૌથી મોટા વિજય સાથે જીતી સિરીઝ

અંગ્રેજ ટીમે ૬ વિકેટે બનાવેલા રેકૉર્ડ-બ્રેક ૪૮૧ રનના સ્કોર સામે કાંગારૂઓ ૨૩૯ રનમાં થયા ઑલઆઉટ, ૩-૦થી સિરીઝ જીતી ચૂકેલું ઇંગ્લૅન્ડ ક્લીન સ્વીપ કરવા માગશે ...

રોહિત શર્મા યો-યો ટેસ્ટમાં પાસ

ભારતીય ટીમના ઓપનર રોહિત શર્માએ યો-યો ટેસ્ટ પાસ કરી છે. ...

ધોનીની પત્ની સાક્ષીએ કેમ માગ્યું ગનનું લાઈસન્સ?

મહેન્દ્ર સિંહ ધોનીની પત્ની સાક્ષીને જોઈએ છે બંદૂક, લાઇસન્સ માટે અરજી કરતાં કહ્યું... ...

હાર્દિક પંડ્યાની છે અનેક ગર્લફ્રેન્ડ્સ, ઘણી વખત ભૂલી જાય છે નામ : લોકેશ રાહુલે ખોલ્યું સીક્રેટ

લોકેશ રાહુલને મેદાનની અંદર અને બહાર હાર્દિક પંડ્યા સાથે ઘણું બને છે. લોકેશ રાહુલ તાજેતરમાં જ વિક્રમ સાઠેના ‘વૉટ ધ ડક ૩’ ...

ઇંગ્લૅન્ડે બનાવ્યો વન-ડેમાં સર્વોચ્ચ રનનો નવો રેકૉર્ડ

ઑસ્ટ્રેલિયા સામેની મૅચમાં છ વિકેટે કર્યા ૪૮૧ રન ...

બ્રેથવેટની ઇનિંગ્સ અને વરસાદે વેસ્ટ ઇન્ડીઝને હારથી બચાવ્યું

વરસાદ અને ઝાંખા પ્રકાશને કારણે પાંચમા દિવસે છેલ્લું સેશન વહેલું સમાપ્ત કરવામાં આવ્યું, વિજય માટે ૨૯૬ રનના લક્ષ્યાંક સામે કૅરિબિયનોએ એક સમયે ૬૪ રનમાં ગુમાવી હતી ૪ વિકેટ ...

શિખર ધવન કરીઅરના સર્વશ્રેષ્ઠ રૅન્કિંગ પર

ભારતીય ઓપનર શિખર ધવન ૧૦ ક્રમાંકની છલાંગ લગાવીને ICCએ ગઈ કાલે બહાર પાડેલા ટેસ્ટ-રૅન્કિંગમાં ૨૪મા ક્રમાંક પર પહોંચી ગયો છે તો મુરલી વિજય અને રવીન્દ્ર જાડેજા પણ આગળ વધવામાં સફળ થયા છે. ...

હવે યો-યો ટેસ્ટ બાદ જ થશે ટીમના ખેલાડીઓની પસંદગી

અફઘાનિસ્તાન સામેની ટેસ્ટમાંથી મોહમ્મદ શમીને અને ઇંગ્લૅન્ડ સામેની આગામી વન-ડે સિરીઝમાંથી અંબાતી રાયુડુને સિલેક્શન પછી યો-યો ટેસ્ટ પાસ ન થતાં પડતા મૂકવામાં આવ્યા હતા ...

બૉલ-ટૅમ્પરિંગના મામલે ચંદીમલે પોતાને ગણાવ્યો નિર્દોષ

શુક્રવારે શ્રીલંકાના કૅપ્ટને ગળ્યો પદાર્થ પહેલાં મોંમાં નાખ્યો અને ત્યાર બાદ એને બૉલ પર લગાવ્યો એવું રીપ્લેમાં જોયા બાદ કરવામાં આવી હતી આ સજા ...

૩૪ વર્ષમાં પહેલી વાર ઑસ્ટ્રેલિયા વન-ડે રૅન્કિંગમાં ટૉપ ફાઇવમાંથી થયું બહાર

પાંચ વખત વર્લ્ડ કપ જીતનારી કાંગારૂ ટીમ ૧૯૮૪ બાદ પહેલી વખત ICCના રૅન્કિંગમાં છઠ્ઠા ક્રમાંક પર પહોંચી ...

પાકિસ્તાન ૨૦૧૯નો વર્લ્ડ કપ જીતી શકે છે : વકાર યુનુસ

પાકિસ્તાનના દિગ્ગજ બૅટ્સમૅન વકાર યુનુસનું માનવું છે કે ઇંગ્લૅન્ડના વાતાવરણનો મળેલો અનુભવ ૨૦૧૯ના વર્લ્ડ કપને જોતાં ટીમનો આત્મવિશ્વાસ વધારશે. ...

મહેન્દ્ર સિંહ ધોની એકાંતમાં પ્રૅક્ટિસ કરી રહ્યો છે

ભીડભાડથી દૂર બૅન્ગલોરની નૅશનલ ક્રિકેટ ઍકૅડેમીમાં ભૂતપૂર્વ કૅપ્ટન ઇંગ્લૅન્ડના પ્રવાસ માટે થઈ રહ્યો છે સુસજ્જ ...

વન-ડે સિરીઝમાંથી ઈજાગ્રસ્ત વૉક્સ અને સ્ટોક્સ બહાર

ઇંગ્લૅન્ડના ઑલરાઉન્ડર ખેલાડી બેન સ્ટોક્સ અને ક્રિસ વૉક્સ ઈજાગ્રસ્ત થવાને કારણે ઑસ્ટ્રેલિયા સામેની બાકી બચેલી વન-ડે સિરીઝમાંથી બહાર થઈ ગયા છે. ...

જેસન રૉયની સદીની મદદથી ઇંગ્લૅન્ડે બીજી વન-ડેમાં ઑસ્ટ્રેલિયાને હરાવ્યું

જવાબમાં શૉન માર્શની સદી છતાં ઑસ્ટ્રેલિયા ૩૦૪ રનમાં ઑલઆઉટ, ૩૮ રનથી હારતાં સિરીઝમાં ૨-૦થી પાછળ ...

શ્રીલંકાના કૅપ્ટન દિનેશ ચંદીમલ પર મુકાયો બૉલ-ટૅમ્પરિંગનો આરોપ

શનિવારે શ્રીલંકાની ટીમ વેસ્ટ ઇન્ડીઝ સામેની બીજી ટેસ્ટના ત્રીજા દિવસે અમ્પાયરોના બૉલ બદલવાના નિર્ણયના વિરોધમાં દોઢ કલાક સુધી મેદાનમાં જ નહોતી આવી, પરંતુ અમ્પાયરોના મતે શુક્રવારના છે ...

ટૉપ ઑર્ડરના બૅટ્સમેનોએ રન બનાવવા પડશે : પૉન્ટિંગ

બૅટિંગમાં ખરાબ પ્રદર્શન છતાં ભૂતપૂર્વ કૅપ્ટનને સિરીઝમાં ટીમ વાપસી કરશે એવો વિશ્વાસ ...

Page 10 of 382

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK