CRICKET

સ્મિથની ગેરહાજરીમાં કોહલી સર્વશ્રેષ્ઠ બૅટ્સમૅન : પૉન્ટિંગ

ભૂતપૂર્વ ઑસ્ટ્રેલિયન કૅપ્ટન રિકી પૉન્ટિંગે કહ્યું હતું કે ‘હાલના સમયમાં ભારતીય કૅપ્ટન વિરાટ કોહલી સૌથી સારો બૅટ્સમૅન છે, કારણ કે સ્ટીવન સ્મિથ રમી નથી રહ્યો. ...

ઇંગ્લૅન્ડ સામેની વન-ડે સિરીઝ ૩-૦થી ભારત જીતે તો બનશે નંબર વન ટીમ

ગુરુવારથી શરૂ કરીને એક મહિના સુધી ૧૦ ટીમો વચ્ચે જોવા મળશે ICC રૅન્કિંગમાં પૉઇન્ટ સુધારવા માટેની દોડ ...

જીતવું તો દૂર, સેન્ચુરી પણ નહીં ફટકારી શકે કોહલી : પૅટ કમિન્સ

ઇંગ્લૅન્ડના પ્રવાસ બાદ ભારતીય ટીમ નવેમ્બરમાં ઑસ્ટ્રેલિયાના ટૂર પર જશે ...

ફેડરરને ICCએ કેમ કહ્યો નંબર વન ટેસ્ટ બૅટ્સમૅન?

વિશ્વના બીજા ક્રમાંકના ટેનિસ ખેલાડી રૉજર ફેડરરને ICCએ ટેસ્ટ-ક્રિકેટમાં નંબર વન બૅટ્સમૅન ગણાવ્યો છે. ...

કોહલી ચોથા ક્રમાંકે બૅટિંગ કરે : ગાંગુલી

ભારતે છેલ્લા એક વર્ષમાં ચોથા ક્રમાંક માટે છ બૅટ્સમેનોને અજમાવ્યા છે ...

કોહલીના મતે રોહિત નહીં, પણ હાર્દિકને કારણે મળ્યો વિજય

વિરાટ કોહલીએ ઇંગ્લૅન્ડ સામેની ત્રીજી T૨૦ મૅચમાં વિજયનું શ્રેય બોલરોને આપતાં કહ્યું હતું કે ‘તેમણે શાનદાર વાપસી કરાવતાં દબાણ બનાવ્યું જેનો ટીમે છેલ્લે સારો ફાયદો ઉઠાવ્યો.’ ...

T૨૦માં ૯૦૦ પૉઇન્ટ મેળવનાર પહેલો ખેલાડી બન્યો ફિન્ચ

ICC રૅન્કિંગમાં પાકિસ્તાનનો ફખર ઝમાન બીજો તો ભારતના લોકેશ રાહુલે મેળવ્યો ત્રીજો ક્રમાંક ...

રોહિત શર્માની ઇનિંગ્સ સ્પેશ્યલ હતી : હાર્દિક

ભારતીય ઓપનર T૨૦માં ત્રણ સદી ફટકારનાર વિશ્વનો બીજો તો ૨૦૦૦ રન પૂરા કરનાર પાંચમો ખેલાડી બન્યો ...

સાઉથ આફ્રિકાની બે મહિલા ક્રિકેટરોએ આપસમાં કર્યાં લગ્ન

ટીમની કૅપ્ટન ડેન વૅન નિકેક અને ઑલરાઉન્ડર મૅરીઝૅન કૅપ નૅશનલ ટીમ ઉપરાંત ઑસ્ટ્રેલિયાની બિગ બૅશ લીગ ટુનામેન્ટમાં પણ સાથે જ રમે છે ...

મિડ-ડે કપમાં રમનાર દિનેશ નાકરાણી યુગાન્ડાની T૨૦ ટીમમાં થયો સિલેક્ટ

કચ્છી કડવા પાટીદાર ટીમ તરફથી રમતા સૌરાષ્ટ્રના આ ખેલાડીને આફ્રિકાની ટીમ T૨૦ વર્લ્ડ કપમાં ક્વૉલિફાય થશે એવો વિશ્વાસ છે ...

ક્રિકેટના સટ્ટાને કાયદેસર કરવાની કાયદાપંચની જોરદાર ભલામણ

ગૅમ્બલિંગ ઇન્ડસ્ટ્રીમાં વિદેશી રોકાણને આકર્ષવાની હિમાયત ...

ભારત પાસે સિરીઝ-વિજયની સિક્સર ફટકારવાની તક

૨૦૧૭થી શરૂ કરીને વિરાટ કોહલીની ટીમે સતત પાંચ દ્વિપક્ષી શ્રેણીમાં મેળવ્યો છે વિજય: ટીમમાં કોઈ કાંડાનો સ્પિનર ન હોવાથી અંગ્રેજ બૅટ્સમેનોએ બોલિંગ-મશીનથી કરી પ્રૅક્ટિસ ...

બંગલા દેશનો શરમજનક રેકૉર્ડ

વેસ્ટ ઇન્ડીઝે પહેલી ટેસ્ટમાં બંગલા દેશને માત્ર ૪૩ રનમાં આઉટ કરી બનાવ્યા બે વિકેટે ૨૦૧ રન ...

કુલદીપે અમને ફસાવ્યા : ઓઇન મૉર્ગન

આગામી સિરીઝમાં જો ભારતને ટક્કર આપવી હશે તો અમારે કાંડાના સ્પિનરો સામે સારું પ્રદર્શન કરવું પડશે ...

લોકેશ રાહુલની સદીને કારણે પહેલી T૨૦માં ઇંગ્લૅન્ડ સામે ભારતની જીત

ઇંગ્લૅન્ડે કરેલા ૮ વિકેટે ૧૫૯ રનના જવાબમાં ભારતે બે વિકેટ ગુમાવીને લક્ષ્યાંકને આંબ્યો ...

સિક્સરથી ડર નથી લાગતો : કુલદીપ

મારી યોજના થોડી ધીમી બોલિંગ કરીને બૅટ્સમેનોને ક્રીઝમાંથી બહાર કાઢવાની હતી જેમાં હું સફળ રહ્યો ...

T૨૦માં સૌથી ઝડપી ૨૦૦૦ રન ફટકારનાર બૅટ્સમૅન બન્યો કોહલી

ભારતીય કૅપ્ટન વિરાટ કોહલીએ મંગળવારે ઇંગ્લૅન્ડ સામે જેવા પોતાના ૮ રન પૂરા કર્યા ...

રિષભ પંતની આક્રમક ઇનિંગ્સને લીધે ઇન્ડિયા-A જીત્યું ટ્રાયેન્ગ્યુલર સિરીઝ

ફાઇનલમાં ઇંગ્લૅન્ડ લાયન્સને પાંચ વિકેટથી હરાવી : ઇંગ્લૅન્ડે ૯ વિકેટે કરેલા ૨૬૪ રનના જવાબમાં ભારતે ૪૮.૨ ઓવરમાં લક્ષ્યાંકને આંબ્યો ...

ઝિમ્બાબ્વે સામેની મૅચમાં ફિન્ચે તોડ્યો પોતાનો જ વર્લ્ડ રેકૉર્ડ

આંતરરાષ્ટ્રીય T૨૦માં બનાવ્યા સર્વોચ્ચ ૧૭૨ રન અને ડી’આર્સી શૉર્ટ સાથે કરી ૨૨૩ રનની રેકૉર્ડ પાર્ટનરશિપ, ઑસ્ટ્રેલિયાએ ટ્રાયેન્ગ્યુલર સિરીઝમાં ઝિમ્બાબ્વેને ૧૦૦ રનથી હરાવ્યું ...

વૉર્નરે કહ્યું, સ્મિથ મારો સારો મિત્ર છે

ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ વાઇસ કૅપ્ટન ડેવિડ વૉર્નરે કહ્યું હતું કે હું અને આ વિવાદમાં સંડોવાયેલા ભૂતપૂર્વ કૅપ્ટન સ્ટીવન સ્મિથ હજી પણ સારા મિત્ર છીએ. ...

Page 9 of 383

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK