CRICKET

ધોની બન્યો ઝારખંડનો સૌથી મોટો ટૅક્સપેયર

ભારતીય વિકેટકીપર-બૅટ્સમૅને આ વર્ષે ભર્યો ૧૨.૧૭ કરોડ ટૅક્સ ...

પાકિસ્તાનના ફખર ઝમાને બનાવ્યો વન-ડેમાં ફાસ્ટેસ્ટ ૧૦૦૦ રનનો વર્લ્ડ રેકૉર્ડ

વિવ રિચર્ડ્સનો ૩૮ વર્ષ જૂનો વિક્રમ તોડ્યો, કુલ પાંચ ખેલાડીઓએ ૨૧ ઇનિંગ્સમાં બનાવ્યા હતા ૧૦૦૦ રન તો પાકિસ્તાનના ઓપનરે માત્ર ૧૮ ઇનિંગ્સમાં આટલા રન ફટકાર્યા ...

ટેસ્ટ-સિરીઝ બાદ ખબર પડશે કોહલીનો કાઉન્ટીમાં ન રમવાનો નિર્ણય સાચો હતો કે ખોટો : ઍલેક સ્ટુઅર્ટ

IPLમાં થયેલી ઈજાને કારણે ભારતીય કૅપ્ટન કાઉન્ટીમાં રમી શક્યો નહોતો ...

રાહુલ દ્રવિડ માને છે કે રિષભમાં વિવિધ અંદાજમાં બૅટિંગ કરવાની ક્ષમતા છે

વિકેટકીપર-બૅટ્સમૅનને ઇંગ્લૅન્ડમાં ટેસ્ટની પ્લેઇંગ ઇલેવનમાં રમાડવા કરી ભલામણ ...

ઇશાન્ત શર્માએ કહ્યું કે ફાસ્ટ બોલિંગને કારણે ઇન્ડિયા ટેસ્ટમાં બેસ્ટ

અમારી પાસે હાલમાં આઠથી નવ ઝડપી બોલરો છે જે ક્યારેય ટીમ ઇન્ડિયા તરફથી રમવા તૈયાર છે ...

સાઉથ આફ્રિકાનાં સૂપડાં સાફ કરવા શ્રીલંકાને જોઈએ માત્ર પાંચ વિકેટ

કોલંબો ટેસ્ટમાં સાઉથ આફ્રિકાએ ૪૯૦ રનના લક્ષ્યાંક સામે બીજી ઇનિંગ્સમાં ૧૩૯ રનમાં ગુમાવી પાંચ વિકેટ : બે મૅચની સિરીઝમાં શ્રીલંકા ૧-૦થી આગળ ...

અશ્વિન અને કુલદીપને ટેસ્ટની પ્લેઇંગ ઇલેવનમાં રમાડો : અઝહરુદ્દીન

ભૂતપૂર્વ કૅપ્ટનના મતે ત્રણ ફાસ્ટર અને બે સ્પિનર સાથે ટેસ્ટમાં રમવું જોઈએ ...

ભુવી અને બુમરાહ વગર ભારતીય બોલિંગ-આક્રમણ મજબૂત : ઝહીર ખાન

ભૂતપૂર્વ બોલરના મતે ઇંગ્લૅન્ડ સામેની ટેસ્ટ-સિરીઝ માટે ભારતની પાસે છે ઘણા મજબૂત વિકલ્પો ...

ભુવનેશ્વર કુમારની કરીઅર સાથે ચેડાં?

ફિટ નહોતો છતાં કેમ ત્રીજી વન-ડેમાં રમાડવામાં આવ્યો, સપોર્ટ-સ્ટાફના નિર્ણયો સામે ઊઠ્યા સવાલ, ટેસ્ટ-મૅચોની સિરીઝમાં પણ નહીં રમી શકે

...

વર્લ્ડ કપ પહેલાં વન-ડે ટીમમાં યોગ્ય સંતુલન બનાવવાની જરૂર : કોહલી

ત્રીજી વન-ડેમાં ટીમના સિલેક્શનને લઈને ભારતીય કૅપ્ટનને કોઈ પસ્તાવો નથી ...

કોહલીની કૅપ્ટન્સીમાં પહેલી વખત ભારત દ્વિપક્ષી વન-ડે શ્રેણી હાર્યું

ભારતીય ટીમે કરેલા ૮ વિકેટે ૨૫૬ રનના જવાબમાં ઇંગ્લૅન્ડે ૨ વિકેટ ગુમાવીને આંબ્યો લક્ષ્યાંક : આદિલ રાશિદ મૅન ઑફ ધ મૅચ તો જો રૂટ મૅન ઑફ ધ સિરીઝ

...

કુલદીપ પહેલી વખત વન-ડેના ટૉપ-૧૦ રૅન્કિંગમાં પહોંચ્યો

ICC વન-ડે રૅન્કિંગમાં કોહલી ટોચ પર યથાવત ...

યુવા ક્રિકેટરો માટે ઍકૅડેમી શરૂ કરશે સચિન તેન્ડુલકર

માસ્ટર બ્લાસ્ટરે મિડલસેક્સ કાઉન્ટી સાથે ક્ર્યો કરાર ...

ધોનીએ અમ્પાયર પાસે માગ્યો બૉલ, શરૂ થયો નિવૃત્તિની અટકળોનો દોર

ઇંગ્લૅન્ડ સામેની વન-ડે સિરીઝમાં ધીમી બૅટિંગ બદલ થઈ રહી છે આકરી ટીકા ...

સૌથી ઝડપી ૩૦૦૦ રન પૂરા કરનાર કૅપ્ટન બન્યો કોહલી

વન-ડેમાં એ. બી. ડિવિલિયર્સના વર્લ્ડ રેકૉર્ડને તોડ્યો ...

અર્જુન તેન્ડુલકરે લીધી પહેલી આંતરરાષ્ટ્રીય વિકેટ, કાંબળીની આંખમાં આવ્યાં હર્ષનાં આંસુ

ભારતની અન્ડર-૧૯ ટીમ હાલમાં શ્રીલંકાના પ્રવાસે છે જ્યાં એના ચાર દિવસના પ્રવાસની શરૂઆત થઈ ગઈ છે. ...

લોકેશ રાહુલને ઍક્ટ્રેસ નિધિ અગ્રવાલે કહ્યો ભાઈ

ભારતીય ક્રિકેટર લોકેશ રાહુલ સાથે પોતાના સંબંધોને લઈને બૉલીવુડની ઍક્ટ્રેસ અને મૉડલ નિધિ અગ્રવાલે ચુપકીદી તોડી છે. ...

આ તો ગાંગુલી-ચૅપલના જમાનાથી ચાલતું આવે છે : વિનોદ રાય

સિનિયર ખેલાડીઓ સાથેના મતભેદને કારણે કોચના રાજીનામા મામલે વહીવટદારોની સ્પષ્ટ વાત ...

કુલદીપને લઈને ટેસ્ટ-સિરીઝ પહેલાં ઇંગ્લૅન્ડ માટે સારા સમાચાર

જો રૂટની સદીથી વન-ડે સિરીઝમાં અંગ્રેજોએ ૧-૧થી કરી બરોબરી, ભારતને ૮૬ રનથી હરાવ્યું: ઇંગ્લૅન્ડે સાત વિકેટે કરેલા ૩૨૨ રનના જવાબમાં ભારતીય ટીમ ૨૩૬ રનમાં ઑલઆઉટ ...

ઘરઆંગણે વેસ્ટ ઇન્ડીઝ ૪ વર્ષ બાદ ૨-૦થી જીત્યું ટેસ્ટ-સિરીઝ

બીજી ટેસ્ટ-મૅચમાં બંગલા દેશ સામે ૧૬૬ રનથી મેળવ્યો વિજય : મૅન ઑફ ધ મૅચ જાહેર થયેલા જેસન હોલ્ડરે ૫૯ રન આપી બંગલાદેશી છ બૅટ્સમેનોને કર્યા આઉટ ...

Page 8 of 383

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK