CRICKET

ભુવનેશ્વર કુમારની કરીઅર સાથે ચેડાં?

ફિટ નહોતો છતાં કેમ ત્રીજી વન-ડેમાં રમાડવામાં આવ્યો, સપોર્ટ-સ્ટાફના નિર્ણયો સામે ઊઠ્યા સવાલ, ટેસ્ટ-મૅચોની સિરીઝમાં પણ નહીં રમી શકે

...

વર્લ્ડ કપ પહેલાં વન-ડે ટીમમાં યોગ્ય સંતુલન બનાવવાની જરૂર : કોહલી

ત્રીજી વન-ડેમાં ટીમના સિલેક્શનને લઈને ભારતીય કૅપ્ટનને કોઈ પસ્તાવો નથી ...

કોહલીની કૅપ્ટન્સીમાં પહેલી વખત ભારત દ્વિપક્ષી વન-ડે શ્રેણી હાર્યું

ભારતીય ટીમે કરેલા ૮ વિકેટે ૨૫૬ રનના જવાબમાં ઇંગ્લૅન્ડે ૨ વિકેટ ગુમાવીને આંબ્યો લક્ષ્યાંક : આદિલ રાશિદ મૅન ઑફ ધ મૅચ તો જો રૂટ મૅન ઑફ ધ સિરીઝ

...

કુલદીપ પહેલી વખત વન-ડેના ટૉપ-૧૦ રૅન્કિંગમાં પહોંચ્યો

ICC વન-ડે રૅન્કિંગમાં કોહલી ટોચ પર યથાવત ...

યુવા ક્રિકેટરો માટે ઍકૅડેમી શરૂ કરશે સચિન તેન્ડુલકર

માસ્ટર બ્લાસ્ટરે મિડલસેક્સ કાઉન્ટી સાથે ક્ર્યો કરાર ...

ધોનીએ અમ્પાયર પાસે માગ્યો બૉલ, શરૂ થયો નિવૃત્તિની અટકળોનો દોર

ઇંગ્લૅન્ડ સામેની વન-ડે સિરીઝમાં ધીમી બૅટિંગ બદલ થઈ રહી છે આકરી ટીકા ...

સૌથી ઝડપી ૩૦૦૦ રન પૂરા કરનાર કૅપ્ટન બન્યો કોહલી

વન-ડેમાં એ. બી. ડિવિલિયર્સના વર્લ્ડ રેકૉર્ડને તોડ્યો ...

અર્જુન તેન્ડુલકરે લીધી પહેલી આંતરરાષ્ટ્રીય વિકેટ, કાંબળીની આંખમાં આવ્યાં હર્ષનાં આંસુ

ભારતની અન્ડર-૧૯ ટીમ હાલમાં શ્રીલંકાના પ્રવાસે છે જ્યાં એના ચાર દિવસના પ્રવાસની શરૂઆત થઈ ગઈ છે. ...

લોકેશ રાહુલને ઍક્ટ્રેસ નિધિ અગ્રવાલે કહ્યો ભાઈ

ભારતીય ક્રિકેટર લોકેશ રાહુલ સાથે પોતાના સંબંધોને લઈને બૉલીવુડની ઍક્ટ્રેસ અને મૉડલ નિધિ અગ્રવાલે ચુપકીદી તોડી છે. ...

આ તો ગાંગુલી-ચૅપલના જમાનાથી ચાલતું આવે છે : વિનોદ રાય

સિનિયર ખેલાડીઓ સાથેના મતભેદને કારણે કોચના રાજીનામા મામલે વહીવટદારોની સ્પષ્ટ વાત ...

કુલદીપને લઈને ટેસ્ટ-સિરીઝ પહેલાં ઇંગ્લૅન્ડ માટે સારા સમાચાર

જો રૂટની સદીથી વન-ડે સિરીઝમાં અંગ્રેજોએ ૧-૧થી કરી બરોબરી, ભારતને ૮૬ રનથી હરાવ્યું: ઇંગ્લૅન્ડે સાત વિકેટે કરેલા ૩૨૨ રનના જવાબમાં ભારતીય ટીમ ૨૩૬ રનમાં ઑલઆઉટ ...

ઘરઆંગણે વેસ્ટ ઇન્ડીઝ ૪ વર્ષ બાદ ૨-૦થી જીત્યું ટેસ્ટ-સિરીઝ

બીજી ટેસ્ટ-મૅચમાં બંગલા દેશ સામે ૧૬૬ રનથી મેળવ્યો વિજય : મૅન ઑફ ધ મૅચ જાહેર થયેલા જેસન હોલ્ડરે ૫૯ રન આપી બંગલાદેશી છ બૅટ્સમેનોને કર્યા આઉટ ...

દર્શકોએ બોલાવ્યો ધોનીનો હુરિયો

લૉર્ડ્સની વન-ડેમાં ૫૮ બૉલમાં ૩૭ રન કરનારા ભૂતપૂર્વ કૅપ્ટન અને વિકેટકીપરની પ્રેક્ષકોએ મજાક ઉડાવી અને સોશ્યલ મીડિયામાં પણ કરાઈ ટીકા, જો રૂટે વ્યક્ત કર્યું આશ્ચર્ય ...

ઇંગ્લૅન્ડ પાસે નથી કુલદીપનો તોડ

લેફ્ટ આર્મ સ્પિનરે વન-ડેમાં ૨૫ રન આપી છ વિકેટ લઈને બનાવ્યા અનેક નવા વર્લ્ડ રેકૉર્ડ : પહેલી વન-ડેમાં ઇંગ્લૅન્ડ ૨૬૮ રને ઑલઆઉટ ...

કરુણારત્નેનો ૫૦મી ટેસ્ટમાં અનોખો રેકૉર્ડ

ઓપનિંગમાં આવીને છેલ્લે સુધી આઉટ ન થયો: તેની સેન્ચુરી છતાં શ્રીલંકાની ટીમ પહેલી ટેસ્ટમાં પહેલા દિવસે ૨૮૭ રનમાં ઑલઆઉટ તો સાઉથ આફ્રિકાએ પણ ચાર રનમાં ગુમાવી એક વિકેટ ...

સ્મિથની ગેરહાજરીમાં કોહલી સર્વશ્રેષ્ઠ બૅટ્સમૅન : પૉન્ટિંગ

ભૂતપૂર્વ ઑસ્ટ્રેલિયન કૅપ્ટન રિકી પૉન્ટિંગે કહ્યું હતું કે ‘હાલના સમયમાં ભારતીય કૅપ્ટન વિરાટ કોહલી સૌથી સારો બૅટ્સમૅન છે, કારણ કે સ્ટીવન સ્મિથ રમી નથી રહ્યો. ...

ઇંગ્લૅન્ડ સામેની વન-ડે સિરીઝ ૩-૦થી ભારત જીતે તો બનશે નંબર વન ટીમ

ગુરુવારથી શરૂ કરીને એક મહિના સુધી ૧૦ ટીમો વચ્ચે જોવા મળશે ICC રૅન્કિંગમાં પૉઇન્ટ સુધારવા માટેની દોડ ...

જીતવું તો દૂર, સેન્ચુરી પણ નહીં ફટકારી શકે કોહલી : પૅટ કમિન્સ

ઇંગ્લૅન્ડના પ્રવાસ બાદ ભારતીય ટીમ નવેમ્બરમાં ઑસ્ટ્રેલિયાના ટૂર પર જશે ...

ફેડરરને ICCએ કેમ કહ્યો નંબર વન ટેસ્ટ બૅટ્સમૅન?

વિશ્વના બીજા ક્રમાંકના ટેનિસ ખેલાડી રૉજર ફેડરરને ICCએ ટેસ્ટ-ક્રિકેટમાં નંબર વન બૅટ્સમૅન ગણાવ્યો છે. ...

કોહલી ચોથા ક્રમાંકે બૅટિંગ કરે : ગાંગુલી

ભારતે છેલ્લા એક વર્ષમાં ચોથા ક્રમાંક માટે છ બૅટ્સમેનોને અજમાવ્યા છે ...

Page 1 of 376

 • «
 •  Start 
 •  Prev 
 •  1 
 •  2 
 •  3 
 •  4 
 •  5 
 •  6 
 •  7 
 •  8 
 •  9 
 •  10 
 •  Next 
 •  End 
 • »