sports

OTHERS

દાંતના દુખાવાને સહન કરીને સરજ્યો ઇતિહાસ

બે દિવસ સુધી ચાલેલી સાત અલગ-અલગ પ્રકારની સ્પર્ધામાં મેળïવ્યા કુલ ૬૦૨૬ પૉઇન્ટ : ભારતની જ પૂર્ણિયા હેમબ્રામ ચોથા ક્રમાંક પર રહી ...

CRICKET

Ind vs Eng:ચોથી ટેસ્ટમાં જીત નથી સહેલી, અહીં છે હારનો ઈતિહાસ

સાઉધમ્પટનના જે રોઝબાઉલ મેદાન પર મેચ રમાવાની છે, ત્યાં ભારતનો રેકોર્ડ સારો નથી

...
OTHERS

આ છે મેજર ધ્યાનચંદ વિશેની અજાણી વાતો

ચંદ્રના અજવાળામાં પ્રેક્ટિસ કરવાને કારણે મળ્યું ધ્યાનચંદ નામ, 'હૉકી ના જાદુગર' વિશે 10 વાત ...

CRICKET

ચોથી ટેસ્ટમાં ઍન્ડરસન તોડી શકે છે વર્લ્ડ રેકૉર્ડ

સૌથી વધુ ટેસ્ટ-વિકેટ લેનાર પેસ બોલર બનવા સાત વિકેટની જરૂર ...

OTHERS

તીરંદાજીમાં ભારતીય મહિલા અને પુરુષોની ટીમે રોમાંચક ટક્કરમાં ગુમાવ્યો ગોલ્ડ મેડલ

સાઉથ કોરિયાની ટીમોએ કમ્પાઉન્ડ આર્ચરીની ફાઇનલમાં આપી માત ...

OTHERS

ભારતે ૪૦૦ મીટર મિક્સ્ડ રિલેમાં જીત્યો સિલ્વર

હિમા દાસના માર્ગમાં અડચણ ઊભી કરવા બદલ બાહરિન સામે નોંધાવ્યો વિરોધ ...

OTHERS

મનજિત સિંહે ૩૬ વર્ષ બાદ ૮૦૦ મીટર દોડમાં ભારતને અપાવ્યો ગોલ્ડ

૧૯૫૧ બાદ પહેલી વખત આ સ્પર્ધામાં ભારતના મનજિત સિંહે ગોલ્ડ તો જિનસન જૉન્ાસને જીત્યો સિલ્વર : ભાલાફેંક ખેલાડી નીરજ ચોપડાની રમતમાં થતા સુધારાને જોઈને મેળવી હતી પ ...

OTHERS

ફરી ફાઇનલમાં હારી પી. વી. સિંધુ સિલ્વરથી માન્યો સંતોષ

ચીની તાઇપેની ખેલાડી તાઇ ઝુ યિન્ગે ૨૧-૧૩, ૨૧-૧૬થી હરાવી, આ વર્ષે સિંધુની ટાઇટલ મૅચમાં ત્રીજી હાર છે ...

OTHERS

કોહલી કરતા વધુ હેન્ડસમ અને સ્ટાઈલિશ છે ગોલ્ડ જીતનાર નીરજ ચોપડા

સોશિયલ મીડિયા પર તેમની તસવીરો જોઈને તમે કહેશો કે તે કોઈ હીરો કરતા કમ નથી ...

OTHERS

એશિયન ગેમ્સમાં બેડમિન્ટનની ફાઇનલમાં પહોંચેલી પહેલી મહિલા ખેલાડી પી. વી. સિંધુ

આજે ગોલ્ડ જીતવા ચીની તાઇપેની તાઇ ઝુ યિન્ગ સામે ટક્કર: તેણે સાઇના નેહવાલને સેમી ફાઇનલમાં પરાસ્ત કરી હતી ...

OTHERS

સેમી ફાઇનલમાં પરાજિત થવા છતાં સાઇના નેહવાલે રચ્યો ઇતિહાસ

બેડમિન્ટનમાં બ્રૉન્ઝ જીતનારી પહેલી ભારતીય મહિલા બની ...

OTHERS

ટ્રૅક ઍન્ડ ફીલ્ડમાં સુવર્ણમય દિવસ: ભાલાફેંકમાં નીરજ ચોપડાને ગોલ્ડ

ઍથ્લેટિક્સમાં સુધા સિંહ, નીના વરાકીલ અને ધારુણ અય્યાસામીને સિલ્વર ...

CRICKET

... એ દિવસે માત્ર સિક્સર્સથી બન્યા હતા 192 રન, અમેરિકામાં ભારતે રમી હતી યાદગાર મેચ

આ મેચમાં કુલ 32 સિક્સર્સ વાગી હતી એટલે કે 192 રન ફક્ત સિક્સર્સથી બન્યા હતા ...

OTHERS

હૉકીમાં સાઉથ કોરિયાને ૫-૩થી હરાવીને ભારત સેમી ફાઇનલમાં

ડિફેન્ડિંગ ચૅમ્પિયન ભારતની પુરુષ હૉકી ટીમે ‘અપરાજિત’ રહીને સાઉથ કોરિયાને પુલ મૅચમાં ૫-૩થી હરાવીને સેમી ફાઇનલમાં પ્રવેશ કર્યો છે ...

OTHERS

ઘોડેસવારીમાં ફવાદ મિર્ઝાને સિલ્વર : ૩૬ વર્ષના દુકાળ બાદ મેડલ

છેલ્લે ભારતના રઘુવીર સિંહને ૧૯૮૨માં ગોલ્ડ મળ્યો હતો ...

OTHERS

ઍથ્લેટિક્સમાં ભારતની ચાંદી: મોહમ્મદ અનસને રેસમાં સિલ્વર મેડલ

એશિયન ગેમ્સના આઠમા દિવસે એક પણ ગોલ્ડ નહીં, પરંતુ પાંચ સિલ્વર અને બે બ્રૉન્ઝ ...

OTHERS

બૅડ્મિન્ટનમાં સાઇના અને સિંધુ સેમી ફાઇનલમાં

વ્યક્તિગત ઇવેન્ટમાં ૩૬ વર્ષના મેડલ-દુષ્કાળનો આવશે અંત : છેલ્લે ૧૯૮૨માં સય્યદ મોદીએ જીત્યો હતો બ્રૉન્ઝ ...

CRICKET

વિરાટની કૅપ્ટન્સી પર બોલ્યો હરભજન સિંહ

સિનિયર સ્પિનરના મતે કોહલીએ ઇંગ્લૅન્ડમાં સારું પ્રદર્શન કરવા માટે ઘણી મહેનત કરી છે ...

OTHERS

કબડ્ડીમાં ભારતના દબદબાનો અંત

સાત વખત ચૅમ્પિયન રહેલી ટીમ પહેલી વખત ગોલ્ડ માટેની સ્પર્ધામાંથી બહાર, જકાર્તાના ગરુડા સ્ટેડિયમમાં ભારતીય કૅમ્પમાં ઈરાન સામેની મૅચમાં ૧૮-૨૭ની હારથી સન્નાટો ...

OTHERS

૧૫ વર્ષની વયે જીત્યો સિલ્વર

મેન્સ ડબલ્સ ટ્રૅપ સ્પર્ધામાં સાઉથ કોરિયાના ખેલાડી સામે દસમા ધોરણમાં અભ્યાસ કરતા શૂટરે માત્ર ૧ પૉઇન્ટથી ગોલ્ડ ગુમાવ્યો : ૪ વર્ષ પહેલાં જ શૂટિંગમાં રસ લેવાનું ...

Page 5 of 477

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK