sports

CRICKET

રાહુલ દ્રવિડ માને છે કે રિષભમાં વિવિધ અંદાજમાં બૅટિંગ કરવાની ક્ષમતા છે

વિકેટકીપર-બૅટ્સમૅનને ઇંગ્લૅન્ડમાં ટેસ્ટની પ્લેઇંગ ઇલેવનમાં રમાડવા કરી ભલામણ ...

CRICKET

ઇશાન્ત શર્માએ કહ્યું કે ફાસ્ટ બોલિંગને કારણે ઇન્ડિયા ટેસ્ટમાં બેસ્ટ

અમારી પાસે હાલમાં આઠથી નવ ઝડપી બોલરો છે જે ક્યારેય ટીમ ઇન્ડિયા તરફથી રમવા તૈયાર છે ...

CRICKET

સાઉથ આફ્રિકાનાં સૂપડાં સાફ કરવા શ્રીલંકાને જોઈએ માત્ર પાંચ વિકેટ

કોલંબો ટેસ્ટમાં સાઉથ આફ્રિકાએ ૪૯૦ રનના લક્ષ્યાંક સામે બીજી ઇનિંગ્સમાં ૧૩૯ રનમાં ગુમાવી પાંચ વિકેટ : બે મૅચની સિરીઝમાં શ્રીલંકા ૧-૦થી આગળ ...

CRICKET

અશ્વિન અને કુલદીપને ટેસ્ટની પ્લેઇંગ ઇલેવનમાં રમાડો : અઝહરુદ્દીન

ભૂતપૂર્વ કૅપ્ટનના મતે ત્રણ ફાસ્ટર અને બે સ્પિનર સાથે ટેસ્ટમાં રમવું જોઈએ ...

CRICKET

ભુવી અને બુમરાહ વગર ભારતીય બોલિંગ-આક્રમણ મજબૂત : ઝહીર ખાન

ભૂતપૂર્વ બોલરના મતે ઇંગ્લૅન્ડ સામેની ટેસ્ટ-સિરીઝ માટે ભારતની પાસે છે ઘણા મજબૂત વિકલ્પો ...

CRICKET

ભુવનેશ્વર કુમારની કરીઅર સાથે ચેડાં?

ફિટ નહોતો છતાં કેમ ત્રીજી વન-ડેમાં રમાડવામાં આવ્યો, સપોર્ટ-સ્ટાફના નિર્ણયો સામે ઊઠ્યા સવાલ, ટેસ્ટ-મૅચોની સિરીઝમાં પણ નહીં રમી શકે

...
CRICKET

વર્લ્ડ કપ પહેલાં વન-ડે ટીમમાં યોગ્ય સંતુલન બનાવવાની જરૂર : કોહલી

ત્રીજી વન-ડેમાં ટીમના સિલેક્શનને લઈને ભારતીય કૅપ્ટનને કોઈ પસ્તાવો નથી ...

CRICKET

કોહલીની કૅપ્ટન્સીમાં પહેલી વખત ભારત દ્વિપક્ષી વન-ડે શ્રેણી હાર્યું

ભારતીય ટીમે કરેલા ૮ વિકેટે ૨૫૬ રનના જવાબમાં ઇંગ્લૅન્ડે ૨ વિકેટ ગુમાવીને આંબ્યો લક્ષ્યાંક : આદિલ રાશિદ મૅન ઑફ ધ મૅચ તો જો રૂટ મૅન ઑફ ધ સિરીઝ

...
CRICKET

કુલદીપ પહેલી વખત વન-ડેના ટૉપ-૧૦ રૅન્કિંગમાં પહોંચ્યો

ICC વન-ડે રૅન્કિંગમાં કોહલી ટોચ પર યથાવત ...

OTHERS

રિયલ મેડ્રિડ છોડવાનું દુ:ખ નથી : રોનાલ્ડો

પોટુર્ગલનો સ્ટાર ફુટબોલર ક્રિસ્ટિઆનો રોનાલ્ડોનું કહેવું છે કે ‘તે જીવનમાં આગળ વધવા માટે યુવેન્તસની ટીમ સાથે જોડાયો છે અને તેણે રિયલ મેડ્રિડની સાથે નવ સફળ વ ...

CRICKET

યુવા ક્રિકેટરો માટે ઍકૅડેમી શરૂ કરશે સચિન તેન્ડુલકર

માસ્ટર બ્લાસ્ટરે મિડલસેક્સ કાઉન્ટી સાથે ક્ર્યો કરાર ...

CRICKET

ધોનીએ અમ્પાયર પાસે માગ્યો બૉલ, શરૂ થયો નિવૃત્તિની અટકળોનો દોર

ઇંગ્લૅન્ડ સામેની વન-ડે સિરીઝમાં ધીમી બૅટિંગ બદલ થઈ રહી છે આકરી ટીકા ...

CRICKET

સૌથી ઝડપી ૩૦૦૦ રન પૂરા કરનાર કૅપ્ટન બન્યો કોહલી

વન-ડેમાં એ. બી. ડિવિલિયર્સના વર્લ્ડ રેકૉર્ડને તોડ્યો ...

CRICKET

અર્જુન તેન્ડુલકરે લીધી પહેલી આંતરરાષ્ટ્રીય વિકેટ, કાંબળીની આંખમાં આવ્યાં હર્ષનાં આંસુ

ભારતની અન્ડર-૧૯ ટીમ હાલમાં શ્રીલંકાના પ્રવાસે છે જ્યાં એના ચાર દિવસના પ્રવાસની શરૂઆત થઈ ગઈ છે. ...

CRICKET

લોકેશ રાહુલને ઍક્ટ્રેસ નિધિ અગ્રવાલે કહ્યો ભાઈ

ભારતીય ક્રિકેટર લોકેશ રાહુલ સાથે પોતાના સંબંધોને લઈને બૉલીવુડની ઍક્ટ્રેસ અને મૉડલ નિધિ અગ્રવાલે ચુપકીદી તોડી છે. ...

OTHERS

વર્લ્ડ કપની ફાઇનલ દરમ્યાન મેદાનમાં ઘૂસનારાઓને ૧૫ દિવસની જેલ

રશિયામાં આયોજિત ફુટબૉલ વર્લ્ડ કપની ફાઇનલ દરમ્યાન પોલીસનો ડ્રેસ પહેરીને મેદાન સુધી પહોંચનાર ‘પૂસી રાયટ ફેમીનિસ્ટ પન્ક ગ્રુપ’ના ચાર સભ્યોને ૧૫ દિવસની જેલની ...

OTHERS

ઑસ્ટ્રેલિયન ફુટબૉલ ક્લબમાં જોડાવા ટ્રાયલ આપશે બોલ્ટ

જમૈકાના ભૂતપૂર્વ ચૅમ્પિયન રનર ઉસેન બોલ્ટ ઑસ્ટ્રેલિયાની A લીગ ક્લબ સેન્ટ્રલ કોસ્ટ મૅરિનર્સમાં જોડાવા માટે ટ્રાયલ આપશે. ...

OTHERS

ટીમને મળશે દેશનું સૌથી મોટું સન્માન

પૅરિસમાં સોમવારે ત્રણ લાખથી વધુ સમર્થકોએ ફ્રાન્સની વિજેતા ટીમની વિક્ટરી પરેડમાં આપી હાજરી ...

CRICKET

આ તો ગાંગુલી-ચૅપલના જમાનાથી ચાલતું આવે છે : વિનોદ રાય

સિનિયર ખેલાડીઓ સાથેના મતભેદને કારણે કોચના રાજીનામા મામલે વહીવટદારોની સ્પષ્ટ વાત ...

CRICKET

કુલદીપને લઈને ટેસ્ટ-સિરીઝ પહેલાં ઇંગ્લૅન્ડ માટે સારા સમાચાર

જો રૂટની સદીથી વન-ડે સિરીઝમાં અંગ્રેજોએ ૧-૧થી કરી બરોબરી, ભારતને ૮૬ રનથી હરાવ્યું: ઇંગ્લૅન્ડે સાત વિકેટે કરેલા ૩૨૨ રનના જવાબમાં ભારતીય ટીમ ૨૩૬ રનમાં ઑલઆઉટ ...

Page 11 of 477

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK