Sex & Relationship

Sex & Relationship

૧૩ વર્ષની દીકરીનું વજન વધ્યા જ કરે છે, પરંતુ તેને કસરત કે ડાયટિંગ કરવાનું જરાય ગમતું નથી; તેને કેવી રીતે સમજાવવી?

મારે બે દીકરીઓ છે. મોટી દીકરીની ખૂબ ચિંતા થાય છે. હજી તે ૧૩ વર્ષની છે, પણ શરીરે ઘણી હેલ્ધી છે. ...

Read more...
Sex & Relationship

લગ્નને ૨૭ વર્ષ થયાં હોવા છતાં પત્નીનાં પિયરિયાં મને પૂરતું માન નથી આપતાં એને કારણે અમારા ઝઘડા થાય છે

મારાં લગ્નને ૨૭ વર્ષ થયાં. અમારાં લગ્ન થયાં ત્યારથી મારાં સાસરિયાંઓએ મારી સાથે સારી રીતે વર્તન નથી કર્યું. ...

Read more...
Sex & Relationship

લગ્ન પહેલાંથી મારી પત્નીને પૉલિસિસ્ટિક ઓવેરિયન ડિસીઝની તકલીફ છે. આ તકલીફ હોય ત્યારે ઓરલ સેક્સ સેફ છે, તો શું એનાથી કોઈ તકલીફ થાય?

મારી ઉંમર ૩૫ વર્ષ છે અને પત્ની બે વર્ષ નાની છે. લગ્ન પહેલાંથી મારી પત્નીને પૉલિસિસ્ટિક ઓવેરિયન ડિસીઝની તકલીફ હતી. ...

Read more...
Sex & Relationship

મારી ગર્લફ્રેન્ડને સહાનુભૂતિ અને પ્રેમ આપું તોય ભડકે છે અને ન આપું તો તેને લાગે છે કે હું તેની પરવા નથી કરતો

છેલ્લાં ચાર વર્ષથી એક છોકરીના પ્રેમમાં છું. તે નાની-નાની વાતે ઇમોશનલી ખૂબ ડિસ્ટર્બ થઈ જાય છે. ...

Read more...
Sex & Relationship

હું હમણાંથી ગર્લફ્રેન્ડ સાથે ફિઝિકલી સક્રિય થયો છું પણ વીર્યસ્ખલન પછી તરત જ માથાંનો દુખાવો થાય છે. શું મારે જીવનભર આવું જ રહેશે?

હું બાવીસ વર્ષનો છું અને હમણાંથી ગર્લફ્રેન્ડ સાથે ફિઝિકલી સક્રિય થયો છું. ...

Read more...

Page 3 of 232