થ્રી-સમ સેક્સ દરમ્યાન પોઝિશન બાબતે ઝઘડો થતાં બે યુવતીઓનાં હાડકાં ભાંગ્યાં

જર્મનીની એક હૉસ્પિટલમાં અજીબોગરીબ કેસ નોંધાયો છે. એમાં બે યુવતીઓનાં પગ અને હાથનાં હાડકાં ભાંગ્યાં હોવાથી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં.

threesom sex



એક યુવતી પહેલા માળની બાલ્કનીમાંથી નીચે પડતાં તેનાં હાડકાં ભાંગ્યાં હતાં. વાત એમ હતી કે આ બે ફીમેલ-પાર્ટનર એક મેલ-પાર્ટનર સાથે હતી. ત્રણેય જણ અંતરંગ પળો બાલ્કનીમાં માણી રહ્યા હતા. એવા સમયે ચોક્કસ પોઝિશનમાં રહેવા બાબતે બે યુવતીઓ વચ્ચે રકઝક થઈ અને એમાં એક યુવતી બાલ્કનીમાંથી નીચે પડી ગઈ. તેને નીચે પડતી જોઈને તરત જ હડબડાટીમાં બીજી યુવતી દાદરા ઊતરીને નીચે જવા ભાગી, પણ ત્યાં પગથિયાં મિસ થઈ જતાં તે દાદરા પરથી ગડથોલાં ખાઈને નીચે પડી. પેલા મેલ-પાર્ટનરે બન્નેને સાથે હૉસ્પિટલ પહોંચાડી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy