મૃત્યુના ૧૮ કલાક પહેલાં બૉયફ્રેન્ડ સાથે કર્યાં લગ્ન

અમેરિકાના કનેક્ટિકટમાં રહેતી હીથર લિન્ડસેને ડાન્સનો શોખ હતો.

couple

૨૦૧૫માં તે ડાન્સ-ક્લાસમાં ગઈ ત્યારે તેની મુલાકાત ડેવિડ મોશર સાથે થઈ. તેઓ પ્રેમમાં પડ્યાં અને લગ્ન કરવાનો એકમેકને કૉલ આપી દીધો. જોકે નિયતિને આ પસંદ નહોતું. હીથરને બ્રેસ્ટ-કૅન્સર થયું અને એની સારવાર લાંબી ચાલી. ડૉક્ટરોએ કહી દીધું કે હવે હીથરની બચવાની આશા નથી. જોકે હીથરને ડેવિડ સાથે લગ્ન કરવાં જ હતાં તેથી બાવીસ ડિસેમ્બરે તેણે ન્યુ જર્સીમાં આવેલી હૉસ્પિટલના બેડ પર જ ડેવિડ સાથે લગ્ન કર્યાં. આ પછી માત્ર ૧૮ કલાકમાં તેનું મૃત્યુ થઈ ગયું. તેમના મિત્રોએ આ ક્યુટ કપલની લવસ્ટોરીને સોશ્યલ મીડિયામાં ફોટોગ્રાફ સાથે મૂકી છે અને એ એકદમ વાઇરલ થઈ

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy