ઇજિપ્તમાં પેઇનકિલર ગોળીઓ સાથે પકડાયેલી બ્રિટિશ મહિલાને જેલમાં ધકેલવામાં આવી છે. ...
Offbeat
જજે એક ભાઈને કરી એક્સ-ગર્લફ્રેન્ડ સાથે આવુ કરવાની સજા
પ્રેમ કરનારા ક્યારે ઝઘડી પડે એ કંઈ કહેવાતું નથી. જોકે આ ઝઘડા જ્યારે કોર્ટ સુધી પહોંચે છે ત્યારે ન્યાયાધીશોની પણ જાણે ક્રીએટિવિટી ખીલી ઊઠે છે. ...
ટિકિટ ફાડનારો ન આવ્યો હોવાથી રામેશ્વરમથી મદુરાઈની ટ્રેનમાં લગભગ ૧૦૦૦ પૅસેન્જરોએ ફ્રીમાં સફર કરી
તામિલનાડુના રામેશ્વરમથી મદુરાઈ જતી પૅસેન્જર ટ્રેનમાં ગઈ કાલે વહેલી સવારે હજારો લોકો ટિકિટ લીધા વિના જ બેસી ગયા હતા. ...
એક સ્કૂલ એવી જેના બધા વિદ્યાર્થી બન્ને હાથેથી લખી શકે છે
ભારતના સૌપ્રથમ રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ બન્ને હાથે લખી શકતા હતા એ જોઈને મધ્ય પ્રદેશના પાંખી વસ્તી ધરાવતા બુધેલા ગામની વીણા વંદિની સ્કૂલમાં ભણતા તમામ વિદ્યાર્થીઓને બન્ને હાથે લખત ...
આ બહેનના નાકમાં ઊગ્યો છે દાંત
ચીનમાં રહેતાં શિયા નામનાં ૫૭ વર્ષનાં બહેનને અવારનવાર નાકમાંથી લોહી વહેવાની તકલીફ થતી હતી. નાકમાં દુખાવો પણ ખૂબ થતો.
...ફેસબુક પર ગુડ મૉર્નિંગ લખ્યું ને પોલીસ પકડી ગઈ
જો તમને સવારે ઊઠીને ફેસબુક કે એવી સોશ્યલ નેટવર્કિંગ વેબસાઇટ્સ પર ગુડ મૉર્નિંગનો ટહુકો કરવાની આદત હોય તો જરાક સંભાળજો. હાલાવિમ હાલાવી નામના પૅલેસ્ટીનિયન બિલ્ડરને ઇઝરાયલમાં જબરો અનુભવ ...
આઇન્સ્ટાઇને આપેલી ખુશ રહેવાની સલાહ ૧૦ કરોડમાં વેચાઈ
સફળતા પાછળ દોડીને રેસ્ટલેસ થવાને બદલે શાંતિ અને વિનમ્રતાથી જીવવાથી જિંદગીમાં ખુશીઓ આવે છે. ...
ડિલિવરીની રાહ જોઈને થાકેલી મમ્મીએ ગર્ભસ્થ બાળકને જગ્યા ખાલી કરવાની નોટિસ પાઠવી
પ્રસૂતિનો સમય નજીક હોય ત્યારે સૌકોઈ આવનારા બાળકના સ્વાગત માટે ઉત્સુક થઈ જાય છે.
...૬૨,૦૦૦ રૂપિયાના સિક્કા આપીને બહેન માટે સ્કૂટર ખરીદ્યું ૧૩ વર્ષના છોકરાએ
દિવાળીમાં આમ તો લાખો રૂપિયાની ગાડી વેચાઈ હશે, પણ જયપુરમાં આઠમા ધોરણમાં ભણતા ૧૩ વર્ષના યશ નામના છોકરાએ પોતાની મોટી બહેન રૂપલ માટે જે રીતે સ્કૂટર ખરીદ્યું એ વાત ભલભલાના ચહેરા પર સ્મિત લાવ ...
છ વર્ષનો છોકરો રસોઈ બનાવીને લાખો રૂપિયા કમાઈ લે છે
કેરળના કોચીમાં રહેતો નિહાલ રાજ નામનો છોકરો હજી છ વર્ષનો છે, પણ તેની પાસે ખાવાનું બનાવવાની જે કળા છે એના આધારે તે અત્યારથી જ સારીએવી કમાણી કરવા લાગ્યો છે. ...
જ્યોતિષીએ શ્રીમંત બનવા ચોરીની સલાહ આપી અને ભાઈ જેલમાં પહોંચી ગયા
કોઈ જ્યોતિષી પાસે તમારી સમસ્યા લઈને જાઓ તો તે સમસ્યાનિવારણના રસ્તા બતાડે. ...
એક બાઇક પર 5 સવારી જોઈને પોલીસે હાથ જોડ્યા
ભારતમાં ટ્રાફિકના નિયમો મુજબ બાઇક પર માત્ર બે જ લોકો સવારી કરી શકે છે. ત્રીજી સવારી બેસાડી હોય તો પોલીસ તરત ચલાન કાપે છે.
...દુલ્હનના પિતાએ કહ્યું કે દીકરી કાર ચલાવશે એટલે દુલ્હાએ લગ્ન તોડી નાખ્યાં
સાઉદી અરેબિયા અમીરોનો દેશ ગણાય છે, પરંતુ અહીં મહિલાઓ પરની પાબંદીઓનો કોઈ તોટો નથી. ...
જપાનમાં ખૂલી છે જાંઘ કૅફે
કોઈ છોકરીએ મિની-સ્કર્ટ પહેર્યું હોય કે શૉર્ટ્સ પહેરી હોય તો લોકો ઘાટીલી જાંઘને ટીકી-ટીકીને જોયા કરતા હોય છે. ...
કન્ફ્યુઝન : નવું રિસર્ચ કહે છે કે વજન ઘટાડવા બ્રેકફાસ્ટ બંધ કરો
મોટા ભાગના ડાયટિશ્યનો અને ડૉક્ટરો સલાહ આપતા હોય છે કે સવારનો બ્રેકફાસ્ટ કદી મિસ ન કરવો જોઈએ. ...
લગ્નમાં અણવરને મહેમાનોએ એવો ઉછાળ્યો કે તે કોમામાં સરી પડ્યો
તાજેતરમાં ચીનના ડૉન્ગયિન્ગ શહેરમાં એક લગ્નસમારંભમાં મહેમાનોના હસવામાંથી ખસવું થઈ ગયું હતું. ...
PM નરેન્દ્ર મોદી સાથે લગ્ન કરવા ધરણાં પર બેઠાં આ બહેન
ધરણાં અને વિરોધ-પ્રદર્શનો માટે જાણીતા દિલ્હીના જંતરમંતર પર આજકાલ ૪૪ વર્ષનાં ઓમ શાંતિ શર્મા નામનાં બહેન બેઠાં છે. ...
ભારતનો ખાટલો ઑસ્ટ્રેલિયામાં વેચાય છે રૂ, ૫૦,૦૦૦માં
૯૦ના દાયકા પહેલા જન્મેલા અને પોતાના ગામના વતનમાં આંટો મારી આવેલા લોકોને શેરીમાં બહાર ખુલ્લામાં પાટીથી ગૂંથેલા ખાટલા પર સૂવાનો અવસર મળ્યો હશે. ...
૧૫ વર્ષના છોકરાના પેટમાંથી નીકળ્યો મૃત ભાઈ
મલેશિયાના ૧૫ વર્ષના એક ટીનેજરને જન્મથી જ પેટમાં કંઈક ને કંઈક તકલીફ રહેતી હતી. દુખાવા પર દવાની અસર પણ નહોતી થતી અને પેટનું કદ વધ્યે જતું હતું. ...
Page 3 of 84