Offbeat

કોર્ટે 1 વર્ષ સેક્સ ન કરવાની સજા ફટકારી

અમેરિકાના આઇડાહો રાજ્યના ટ્વિન ફૉલ્સ ખાતે રહેતા કોડી સ્કોટ નામના ૧૯ વર્ષના યુવકને અત્યંત વિચિત્ર સજા સંભળાવી છે. ...

Read more...

પત્નીનું માથું કાપીને કપાયેલા માથા સાથે પતિ પોલીસ-સ્ટેશન પહોંચ્યો

મધ્ય પ્રદેશના ઇંગોરિયા તાલુકાના ઘારેલી ગામે નારાયણ સિંહ નામના ૩૮ વર્ષના ખેડૂતે ગજબ કરી નાખ્યો. ...

Read more...

બળાત્કાર બદલ ઇતિહાસમાં સૌથી વધુ ૭.૭૪ કરોડનું વળતર ચૂકવવાનો આદેશ

અમેરિકાની કૅલિફૉર્નિયા યુનિવર્સિટીની ૨૪ વર્ષની લુઝ પોર્ટિલો નામની વિદ્યાર્થિનીએ પોતાના એક પ્રોફેસર નામે હેક્ટર ર્પેલા અને કૉલેજની ઑથોરિટીની સામે અત્યંત ગંભીર દાવો માંડ્યો હતો.

...
Read more...

નાહવા રહ્યો એમાં ચોર પકડાઈ ગયો

જરૂરિયાત એવી વસ્તુ છે કે જ્યારે એ જન્મે ત્યારે ભલભલા લોકો ગમે એવું જોખમ લેતાં અચકાતા નથી. ...

Read more...

આ ગુજરાતી મહિલાએ ૨.૧૧ કરોડનું ઘર માત્ર રૂ. ૧૭૦માં વેચી નાખ્યું

ઈસવી સન ૨૦૧૦માં રેખા પટેલે ઇંગ્લૅન્ડના સિમોન્ડલી ગામે બે બેડરૂમનું ૧૮મી સદીમાં બનેલું એક જર્જરિત મકાન ખરીદેલું. ...

Read more...

WWE સ્ટાર ધ ગ્રેટ ખલીએ રોજના 5 રૂપિયા કમાવા સ્કૂલ છોડી દીધેલી

રેસલિંગ રિંગમાં ધ ગ્રેટ ખલીના નામે જાણીતા ભારતીય રેસલર દલીપ સિંહ રાણાની તાજેતરમાં ઑટોબાયોગ્રાફી બહાર પડી છે. ...

Read more...

હવે ૨૦૦૦ રૂપિયાની નોટ પર વાઇરલ હરીશ દ્વિવેદી બેવફા હૈ

ચૂંટણીની મોસમમાં BJPના કેટલાક કાર્યકરો ટિકિટ-વહેંચણીની બાબતમાં પાર્ટીથી નાખુશ છે એટલે તેમણે સોશ્યલ મીડિયા પર ગુસ્સો દર્શાવવાનું શરૂ કરી દીધું છે. ...

Read more...

બાયોનિક પેનિસ લગાવનાર બિઝનેસમૅનને પૉર્ન ફિલ્મમાં કામ કરવા માટે ૬.૮ કરોડની ઑફર

સ્કૉટલૅન્ડમાં રહેતો ૪૩ વર્ષનો મોહમ્મદ અબાદ નામનો બિઝનેસમૅન તેના પેનિસને લીધે અવારનવાર ચર્ચામાં રહ્યો છે. ...

Read more...

જર્મન કંપનીએ ઍન્ટિ-રેપ અન્ડરવેઅર બનાવ્યાં

જર્મનીની એક કંપનીએ સેફ શૉટ્ર્સ નામનાં સ્ત્રીઓ માટેનાં અનોખાં અન્ડરવેઅર માર્કેટમાં મૂક્યાં છે. ...

Read more...

આ દાદીમા છેક ૯૪ વર્ષે ગ્રૅજ્યુએટ થયાં

માણસ આયખાના નવમા દાયકામાં પહોંચે પછી તેને ઈશ્વરની માળા અને પોતાની દવાઓની યાદ આવે એવું આપણું માનવું છે. ...

Read more...

કૉક્રૉચની બીક બતાવી પતિ કરતો હતો સેક્સ

બૅન્ગલોરના ઇન્દિરાનગરમાં રહેતી સુજાતા નામની એક સ્ત્રીએ પોતાના જ પતિ વિરુદ્ધ પોલીસ-ફરિયાદ નોંધાવી છે. ...

Read more...

૧૩ વર્ષના સ્ટુડન્ટ દ્વારા પ્રેગ્નન્ટ થયેલી ૨૪ વર્ષની ટીચરને ૧૦ વર્ષની જેલ

અમેરિકાના ટેક્સસ રાજ્યના હ્યુસ્ટન શહેરમાં રહેતી ૨૪ વર્ષની ઍલેક્ઝાન્ડ્રિયા વેરા નામની ૨૪ વર્ષની ટીચર તેના જ ૧૩ વર્ષના સ્ટુડન્ટથી પ્રેગ્નન્ટ થઈ હતી. ...

Read more...

વધુપડતું સેક્સ માણવાથી કાચબાને આર્થ્રાઇટિસ થઈ ગયો

હેડિંગ વાંચીને કદાચ આ સમાચાર તદ્દન હાસ્યાસ્પદ લાગે, પરંતુ વાત શત-પ્રતિશત સાચી છે. ...

Read more...

ચીની કંપનીએ મહિલા-કર્મચારીઓને પુરુષો સાથે જાહેરમાં સેક્સની ઍક્ટિંગ કરવાની ફરજ પાડી

ચીનની કંપનીઓ જેટલી વિચિત્ર છે એમના બૉસલોકો એનાથીયે વધુ વિચિત્ર છે. તેઓ પોતાના કર્મચારીઓને જાહેરમાં ફટકારવાથી લઈને ચાર પગે ચલાવવા સુધીની સજાઓ કરી ચૂક્યા છે.

...
Read more...

હેં! ચીની રેસ્ટોરાંએ ગ્રાહકને માણસના પગ પીરસ્યા

ચીની લોકો માટે કહેવાય છે કે જમીન પર ચાલતું, હવામાં ઊડતું કે પાણીમાં તરતું કોઈ પણ પ્રાણી તેમની થાળીમાં ભોજન તરીકે પીરસાઈ શકે છે. ...

Read more...

હેં! બર્ફીલા પાણીમાં પડેલું શિયાળ થીજી ગયું

જો તમને અત્યારે આપણે ત્યાં પડી રહેલી ઠંડી જરા વધારે પડતી લાગતી હોય તો તમારે જર્મનીની ડાન્યુબ નદીના વિસ્તારમાં સર્જા‍યેલી સ્થિતિ પર એક નજર મારવી જોઈએ. ...

Read more...

પૉર્ન જોવામાં ભારતીયોનો નંબર ચોથો : સની લીઓની સર્ચમાં સૌથી પહેલી પસંદ

પૉર્ન જોવાની બાબતમાં ૨૦૧૫ની સરખામણીએ ૨૦૧૬માં ભારત એક નંબર નીચે ઊતર્યું છે. ...

Read more...

સપનામાં નંબર આવ્યો અને ૨૭ કરોડ રૂપિયાની લૉટરી લાગી

લૉટરી જીતવી એ પ્યૉર નસીબની વાત છે, પરંતુ ઊંઘમાં આવેલા સપનાને અનુસરીને ખરીદેલી ટિકિટમાંથી લૉટરી લાગે એ નસીબની પણ આગળ વધી જાય એવા ચમત્કારની જ વાત કહી શકાય. ...

Read more...

સ્ત્રીના પેટમાંથી નીકળ્યું એક ફુટ લાંબું વેલણ

ઉત્તરાખંડના હલ્દ્વાની ખાતે આવેલી સરકારી મેડિકલ કૉલેજના તબીબોએ હમણાં એક સ્ત્રીનું ઑપરેશન કરીને તેના પેટમાંથી ખાસ્સું એક ફુટ લાંબું લાકડાનું વેલણ બહાર કાઢ્યું. ...

Read more...

Page 2 of 76