ફારુક અબદુલ્લાનું ચસકી ગયું

કહ્યું કે PoK પાકિસ્તાનનો હિસ્સો છે અને એને કોઈ છીનવી નહીં શકે
farooq abdullah



જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને નૅશનલ કૉન્ફરન્સના વરિષ્ઠ નેતા ફારુક અબદુલ્લાએ કહ્યું હતું કે ‘પાકિસ્તાનના કબજા હેઠળનું કાશ્મીર (PoK - પાક ઑક્યુપાઇડ કાશ્મીર) એ પાકિસ્તાનનો હિસ્સો છે અને એને પાકિસ્તાન પાસેથી કોઈ છીનવી નહીં શકે. કાશ્મીરનો જે હિસ્સો ભારત પાસે છે એ ભારતનો હિસ્સો છે. ગમે એટલી લડાઈઓ થાય તો પણ આ સત્ય બદલાવાનું નથી.’

ફારુક અબદુલ્લાએ માગણી કરી છે કે ‘બન્ને દેશોમાં કાશ્મીરની જનતાને સ્વાયત્તતા આપવી જોઈએ. જોકે આઝાદીની માગણી અયોગ્ય છે. કાશ્મીર ચારે તરફ જમીનથી પરમાણુ શસ્ત્રોથી સંપન્ન દેશોથી ઘેરાયેલું છે એટલે આઝાદીની માગણી યોગ્ય નથી.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy