આ કવિતા દ્વારા વાજપેયીજીએ કર્યો હતો કટોકટીનો વિરોધ

કટોકટીને 43 વર્ષ વીતી ચૂક્યા છે, પરંતુ તેનું દર્દ આજે પણ લોકોના મનમાં છે. વાજપેયીજીએ પણ કટોકટીનો વિરોધ કર્યો હતો. એ પણ પોતાની સ્ટાઈલમાં, પોતાની કવિતા દ્વારા.

ATAL



સરકાર કહેતી હતી કે દેશમાં ફેલાયેલી અરાજક્તાની સ્થિતિ સુધારવા કટોકટી લગાવાઈ છે. જે બાદ 4 જુલાઈ 1975ના રોજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર પ્રતિબંધ લગાવાયો. ત્યારે અટલજીએ આ કવિતા દ્વારા વિરોધ વ્યક્ત કર્યો.

અનુશાસન કે નામ પર, અનુશાસન કા ખૂન
ભંગ કર દિયા સંઘ કો, કૈસા ચઢા જુનૂન
કૈસા ચઢા જુનૂન, માતૃપૂજા પ્રતિબંધિત
કુલટા કરતી કેશવ-કુલકી કીર્તિ કલંકિત
યહ કૈદી કવિરાય, તોડ કાનૂની કારા
ગૂંજ ગા ભારતમાતા કી જય કા નારા

ડાક્ટરાન દે રહે દવાઈ, પુલીસ દે રહી પહરા
બિના બ્લેડ કે હુઆ ખુરદુરા, ચિકના ચૂપડા ચેહરા
ચિકના-ચુપડા ચેહરા, સાબુન તેલ નદારદ
મિલે નહીં અખબાર, પઢે જો નઈ ઈબારત
યહ કૈદી કવિરાય, કહાં સે લાએ કપડે
અસ્પતાલ કી ચાદર, છુપા રહી સબ લફડે

કોંગ્રેસના તત્કાલીન અધ્યક્ષ દેવકાંત બરુઆએ જ્યારે ઈન્દિરા ગાંધીને ભારત માતા સાથે સરખાવ્યા, ત્યારે અટલજી ચૂપ ન રહી શક્યા. તેમણે કવિતા દ્વારા જ કટાક્ષ કર્યો

ઈન્દિરા, ઈન્ડિયા એક હૈઃ ઈતિ બરુઆ મહારાજ
અકલ ઘાસ ચરને ગઈ ચમચો કે સરતાજ
ચમચાં કે સરતાજ કિયા અપમાનિત ભારત
એક મૃત્યુ કે લિયે કલંકિત ભૂત ભવિષ્યત્
યહ કૈદી કવિરાય સ્વર્ગ સે જો મહાન હૈ,
કૌન ભલા ઉસ ભારત માતા કે સમાન હૈ ?

અટલજીને ભરોસો હતો કે દેશની જનતા આ તાનાશાહીને વધુ સહન નહીં કરે, ત્યારે તેમનું કવિહ્રદય બોલી ઉઠ્યુ

દિલ્હી કે દરબાર મેં કૌરવ કા હૈ જોર
લોકતંત્ર કી દ્રોપદી રોતી નયન નિચોર
રોતી નયન નિચોર નહીં કોઈ રખવાલા
નએ ભીષ્ણ દ્રોણો ને મુખ પર તાલા ડાલા
યહ કૈદી કવિરાય બજેગી રણ કી ભેરી
કોટી કોટિ જનતા ન રહેગી બનકર ચેરી

જેલમાં વીતાવેલો સમય મુશ્કેલ હોય છે. એ દિવસો કેવા હતા અટલજીના શબ્દોમાં

દંડવત મધુ સે ભરે, વ્યંગ્ય વિનોધ પ્રવીણ
મિત્ર શ્યામ બાબુ સુભગ, અલગ બજવેં બીન
અલગ બજવે બીન, ચીન મેં ના તેરહમેં
લાલકૃષ્ણ જી પોથી, પઢતે હૈ ડેરા મેં,
યહ કૈદી કવિરાય,  જમીન થી ખૂબ ચૌકડી
કોટ પીસ કા ખેલ, જેલ મેં ઘડી દો ઘડી

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK