વાયુસેનાના ચીફે કહ્યું, 'ભારતને રાફેલની જરૂર'

વાયુસેના રાફેલની આતુરતાથી રાહ જોઈ રહી છે

CHIEF



રાફેલ ડીલને લઈ કોંગ્રેસ સહિત વિપક્ષ મોદી સરકારને ઘેરી રહ્યો છે. પરંતુ આ દરમિયાન વાયુસેના પ્રમુખના નિવેદનથી એ નક્કી થઈ ગયું છે કે વિપક્ષ ભલે રાફેલ ડીલને લઈ બૂમરાણ મચાવી રહ્યો હોય, પરંતુ વાયુસેના રાફેલની આતુરતાથી રાહ જોઈ રહી છે. વાયુસેના પ્રમુખ બી.એસ.ધનોઆએ રાફેલ ખરીદવાના સરકારના નિર્ણયનું સમર્થન કર્યું છે. ધાનોઆનું કહેવું છે કે કેન્દ્ર સરકાર અમને રાફેલ ફાઈટર જેટ અપાવી રહી છે, તેનાથી મુશ્કેલીઓનો સામનો શક્ય બનશે.

RAFAEL


'અમને રાફેલની જરૂર'

દિલ્હીમાં એક કાર્યક્રમ દરમિયાન એર ચીફે કહ્યું,'આજે દુનિયામાં ખૂબ જ ઓછા એવા દેશ છે જે આપણા જેવી મુસીબત ભોગવી રહ્યા છે. આપણી બંને તરફ પરમાણુ શક્તિ ધરાવતા દેશ છે.' વાયુસેના પ્રમુખે ઉમેર્યું કે ફ્રેંચ રાફેલ ફાઈટર જેટ અને રશિયન એસ 400 એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમ ખરીદવાનો નિર્ણય વાયુસેના માટે લાભદાયક છે. રાફેલ જેવા હાઈટેક જેટની અમને જરૂર છે. કારણ કે ફક્ત તેજસ જેવા મીડિમ ટેક્નોલોજીના જેટ પૂરતા નથી'

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK