કેન્દ્ર સરકાર બરાબર કામ ન કરનારા કર્મચારીઓને દરવાજો બતાવશે

૬૭,૦૦૦થી વધુ બાબુઓના સર્વિસ-રેકૉર્ડની સમીક્ષા કરવામાં આવશે
કેન્દ્ર સરકાર એના ૬૭,૦૦૦થી વધુ કર્મચારીઓના સર્વિસ-રેકૉર્ડની સમીક્ષા કરવાની છે. આ લિસ્ટમાં IAS અને IPS અધિકારીઓનો પણ સમાવેશ છે. પૂરતી ક્ષમતાથી કામ ન કરતા કર્મચારીઓને સર્વિસ-રેકૉર્ડની સમીક્ષા મારફત અલગ તારવવામાં આવશે. આ કવાયતનો હેતુ સરકારી સર્વિસની ડિલિવરીને બહેતર બનાવવાનો અને વહીવટી સ્તર સુધારવાનો છે.

પર્સનલ ટ્રેઇનિંગ ડિપાર્ટમેન્ટના એક સિનિયર અધિકારીના જણાવ્યા મુજબ આચારસંહિતાનું પાલન ન કરતા કર્મચારીઓને આ સમીક્ષા હેઠળ દંડ પણ ફટકારવામાં આવશે. ૬૭,૦૦૦થી વધુ કર્મચારીઓમાં ગ્રુપ A સર્વિસિસના ૨૫,૦૦૦ IAS, IPS અને IRS અધિકારીઓનો સમાવેશ થાય છે.

કેન્દ્રના પર્સોનેલ ઍન્ડ ટ્રેઇનિંગ ખાતાના રાજ્યકક્ષાના પ્રધાન જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે ‘પ્રાથમિક સેવાઓનો લાભ લોકોને ઝડપથી મળતો થાય એના પ્રયાસ કરવાની સાથે કેન્દ્ર સરકાર ભ્રષ્ટાચાર સામે ઝીરો ટૉલરન્સ નીતિનો કડક અમલ કરાવવા ઇચ્છે છે. એને લીધે

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy