કેજરીવાલ આંદોલનના મૂડમાં, ધરણાં પર બેઠા

દિલ્હીમાં CCTV કૅમેરા લગાડવા માટેની AAP સરકાર અને દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર અનિલ બૈજલ વચ્ચેની લડાઈ હવે ઉગ્ર બની છે.

kejriwal

મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ, તેમની કૅબિનેટના પ્રધાનો અને વિધાનસભ્યો ગઈ કાલે લેફ્ટનન્ટ ગવર્નરની ઑફિસની નજીક આ વિવાદાસ્પદ મુદ્દે ગઈ કાલે ધરણાં પર બેઠા હતા અને આ પ્રોજેક્ટ અભરાઈએ ન ચડાવવાની વિનંતી કરી હતી.

કેજરીવાલ અને તેમના પ્રધાનો જ લેફ્ટનન્ટ ગવર્નરને મળી શકે છે, પણ તેમના વિધાનસભ્યોને અંદર જવાની પરવાનગી નહીં મળે એમ જણાવવામાં આવ્યા બાદ કેજરીવાલ અને તેમના સાથીઓ બૈજલની ઑફિસથી ૧૦૦ કિલોમીટરના અંતરે ધરણાં પર બેસી ગયા હતા.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy