બૅન્ગલોરમાંથી ૧૦,૦૦૦ નકલી વોટર આઈડી કાર્ડ્સ મળ્યાં

BJP અને કૉન્ગ્રેસે એકબીજા પર બોગસ મતદાન કરાવવાનો આક્ષેપ કર્યો, ચૂંટણીપંચે તપાસ શરૂ કરી

નદૂાી

બૅન્ગલોરના રાજરાજેશ્વરીનગર મતવિસ્તારના એક ફ્લૅટમાંથી ૧૦,૦૦૦ બનાવટી વોટર આઇડેન્ટિટી કાર્ડ્સ પકડાતાં એ કૉન્ગ્રેસનું કૌભાંડ હોવાનો દાવો કરીને BJPએ સંબંધિત મતવિસ્તારની ચૂંટણી રદ કરવાની માગણી કરી છે. BJPના આરોપને કૉન્ગ્રેસે જુઠ્ઠાણું ગણાવ્યું છે. કર્ણાટક વિધાનસભાની ચૂંટણીના ત્રણ દિવસ પહેલાં બનાવટી વોટર આઇડેન્ટિટી કાર્ડ્સનું કૌભાંડ પકડાતાં મોટો હોબાળો મચ્યો છે. બન્ને પાર્ટીએ એકબીજા પર બોગસ મતદાન કરાવવાનો આરોપ મૂક્યો હતો

વોટર આઇડેન્ટિટી કાર્ડ્સ કૌભાંડ વિશે કર્ણાટકના મુખ્ય ચૂંટણી-અધિકારી સંજીવ કુમારે મંગળવારે રાતે પત્રકારપરિષદમાં જણાવ્યું હતું કે ‘વોટર આઇડેન્ટિટી કાર્ડ્સ ઉપરાંત વિદેશમાં વસતા મતદારનું નામ મતદારયાદીમાં ઉમેરવાનાં અરજી-ફૉર્મ ૬Aનાં કાઉન્ટર ફૉઇલ્સ પણ મળ્યાં હતાં. એ કાઉન્ટર ફૉઇલ્સનો રંગ વિચિત્ર જણાતો હતો. ઘટનાની તપાસ ચાલે છે.’

જે ફલૅટમાંથી આઇડેન્ટિટી કાર્ડ્સ મળ્યાં છે એ ફ્લૅટની માલિક મંજુલા નંજામારી અને રાકેશનાં BJP-કનેક્શન્સ છે. રાકેશ અને મંજુલા બન્ને BJPની ટિકિટ પર મહાનગરપાલિકાની ચૂંટણી લડ્યાં હતાં.

રણદીપસિંહ સુરજેવાલા, કૉન્ગ્રેસ પ્રવક્તા

કૉન્ગ્રેસના ઉમેદવાર મુનિરત્ન નાયડુનું આ કૌભાંડ છે. હૉલોગ્રામ સહિતનાં હજારો બનાવટી આઇડેન્ટિટી કાર્ડ્સ, લૅમિનેશન મશીન્સ અને કમ્પ્યુટર્સ પોલીસે જપ્ત કર્યાં છે. ઘટનાની ફૉરેન્સિક ઇન્ક્વાયરી થવી જોઈએ.

પ્રકાશ જાવડેકર, કેન્દ્રીય પ્રધાન

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy