હૉસ્પિટલે બિલ નહી ચૂકવ્યું એટલે ઑક્સિજનની સપ્લાય બંધ, ૩૦ બાળકોનાં મોત

ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથના કાર્યક્ષેત્ર ગોરખપુરમાં ગઈ કાલે અત્યંત કરુણ ઘટના બની હતી.

death

શહેરની બાબા રાઘવદાસ મેડિકલ કૉલેજ હૉસ્પિટલમાં ઑક્સિજન પૂરો થઈ જવાને કારણે ૩૦ બાળકોનાં મોત થયાં હતાં. પ્રાપ્ત માહિતી મુજબ ૬૯ લાખ રૂપિયાની ચુકવણી ન થતાં ઑક્સિજન સપ્લાય કરતી એક પ્રાઇવેટ ફર્મે હૉસ્પિટલની સપ્લાય બંધ કરી દીધી હતી. ફર્મે ગુરુવારે સાંજે જ લિક્વિડ ઑક્સિજનની સપ્લાય બંધ કરી દીધી હતી. આ હૉસ્પિટલમાં બે વર્ષ પહેલાં લિક્વિડ ઑક્સિજનનો પ્લાન્ટ લગાવવામાં આવ્યો હતો, જેના દ્વારા ઘણા પેશન્ટોને પાઇપ દ્વારા ઑક્સિજન અપાતો હતો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy