પ્લેનમાં બાજુમાં બેઠેલી મહિલાને જોઈને પૅસેન્જર હસ્તમૈથુન કરવા લાગ્યો

હૈદરાબાદથી દિલ્હીની ઇન્ડિગો ઍરલાઇનની ફ્લાઇટમાં ઘટી ઘટના


Image result for Indi Go Flight Midday


હૈદરાબાદથી દિલ્હીના પ્લેનમાં હસ્તમૈથુન કરવા બદલ ઇન્દિરા ગાંધી ઍરપોર્ટ પર ૫૬ વર્ષના પુરુષની દિલ્હી પોલીસે ધરપકડ કરી છે. હૈદરાબાદથી દિલ્હીની ઇન્ડિગો ઍરલાઇનની ફ્લાઇટમાં બાજુમાં બેસેલી મહિલાને જોઈ હસ્તમૈથુન કરનારો તે પુરુષ દિલ્હીના રોહિણી વિસ્તારનો રહેવાસી હોવાનું પોલીસે જણાવ્યું હતું.


પ્લેનમાં બાજુમાં બેઠેલો પ્રવાસી પૅન્ટની ઝિપ ખોલીને હસ્તમૈથુન કરતો હોવાની ૪૪ વર્ષની મહિલાની ફરિયાદના આધારે પોલીસે એ વ્યક્તિની ધરપકડ કરી હતી. મહિલાએ તે પુરુષની ગુસ્તાખી તરફ ધ્યાન દોર્યા પછી ફ્લાઇટ-અટેન્ડન્ટે તે મહિલાને જુદી સીટ પર બેસાડી હતી. દિલ્હીમાં ફ્લાઇટના લૅન્ડિંગ પછી તે પુરુષની ધરપકડ કરવામાં આવી હતી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy