National

જોજો, તમારો ચોરાયેલો મોબાઇલ ફોન નક્સલવાદીઓ વાપરતા હોઈ શકે છે

ભવિષ્યમાં કદાચ તમારો મોબાઇલ ફોન ચોરી થઈ જાય અને જો પોલીસ તમારા ઘરઆંગણે આવીને ઊભી રહે તથા તમને જણાવે કે તમારો ફોન નક્સલવાદીઓ પાસેથી મળી આવ્યો છે તો આશ્ચર્ય ન પામતા, કારણ કે સાઉથ મુંબઈની ...

Read more...

મફતલાલ ગ્રુપના ચૅરમૅન અરવિંદ મફતલાલનું મધ્ય પ્રદેશમાં અવસાન

મફતલાલ ગ્રુપના વડા અને સમાજસુધારક અરવિંદ મફતલાલનું લાંબી માંદગી બાદ ૮૮ વર્ષની વયે મધ્ય પ્રદેશના ચિત્રકૂટમાં ગઈ કાલે સવારે ૭.૧૫ વાગ્યે અવસાન થયું હતું. તેમના પરિવારમાં પુત્ર અને અરવિ ...

Read more...

બંધારણ ઘડ્યા પછી કોર કમિટીની નવરચના

રાળેગણ સિદ્ધિ: નાણાકીય ગેરરીતિના આક્ષેપો અને કોર કમિટીને વિખેરી નાખવાની માગણીમાં ટીમ અણ્ણાના ત્રણ ચાવીરૂપ સભ્યો અરવિંદ કેજરીવાલ, કિરણ બેદી અને પ્રશાંત ભૂષણ અણ્ણા હઝારેને મળ્યાં હતા ...

Read more...

સરકાર સહયોગી પક્ષોને કરપ્શન માટે બલિનો બકરો બનાવી રહી છે

તિરુવનંતપુરમ : બીજેપી (ભારતીય જનતા પાર્ટી)ના નેતા લાલકૃષ્ણ અડવાણીએ ગઈ કાલે યુપીએ (યુનાઇટેડ પ્રોગ્રેસિવ અલાયન્સ) સરકાર પર આક્ષેપ કર્યો હતો કે કરપ્શન માટે આખી સરકાર જવાબદાર છે તો પણ એ ફક્ ...

Read more...

કિરણ બેદીની મુસીબતો ઑર વધી

 

નવી દિલ્હી: ટીમ અણ્ણાનાં નિકટનાં સહયોગી કિરણ બેદીની મુશ્કેલી વધી હતી. તેમના એનજીઓ (નૉન ગવર્નમેન્ટલ ઑર્ગેનાઇઝેશન) ઇન્ડિયા વિઝન ફાઉન્ડેશનના સંસ્થાપક સભ્ય અને કિરણ બેદીનું ટ્રાવેલ ...

Read more...

આ તો જનલોકપાલ બિલનો વિરોધ કરતી ચાર મેમ્બરની ગૅન્ગનું કાવતરું - અણ્ણા

નવી દિલ્હી: જાણીતા ગાંધીવાદી અણ્ણા હઝારેએ ગઈ કાલે તેમનાં નિકટનાં સહયોગી કિરણ બેદીનો બચાવ કર્યો હતો. તેમણે પોતાની ટીમ સામેના આક્ષેપો માટે જનલોકપાલ બિલ ન ઇચ્છતી શાસક પક્ષની ચાર જણની ટોળ ...

Read more...

અમર સિંહની દિવાળી સુધરી પણ યેદિયુરપ્પા ને કનિમોઝીની બગડી

નવી દિલ્હી/બૅન્ગલોર : ડીએમકે (દ્રવિડ મુનેત્ર કઝઘમ)નાં સંસદસભ્ય કનિમોઝી અને કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન બી. એસ. યેદિયુરપ્પાએ દિવાળીમાં જેલમાં જ રહેવાનું હોવાથી તેમની દિવાળી બગડી હત ...

Read more...

2G કેસે પાર કર્યું મહત્વનું સીમાચિહ્ન

 

નવી દિલ્હી:  2G સ્પેક્ટ્રમ ફાળવણી કૌભાંડના કેસમાં હવે ૧૧ નવેમ્બરથી ખટલો ચાલી શકશે. સ્પેશ્યલ ર્કોટે ગઈ કાલે ભૂતપૂર્વ ટેલિકૉમ મિનિસ્ટર એ. રાજા, ડીએમકે (દ્રવિડ મુન્નેત્ર કઝઘમ)નાં સં ...

Read more...

જો સ્પષ્ટ બોલવું આકરું હોય તો હું ગુનેગાર છું

કલકત્તા: આકરા શબ્દો ન વાપરવા જોઈએ એવી વડા પ્રધાન મનમોહન સિંહની સલાહને બીજેપીના સિનિયર નેતા લાલકૃષ્ણ અડવાણીએ અમલમાં નથી મૂકી. ભ્રષ્ટાચાર વિરુદ્ધ રથયાત્રાએ નીકળનારા અડવાણીએ કહ્યું હત ...

Read more...

દેશ ભ્રષ્ટાચાર સામે લડવાની તક ઝડપી લે : મનમોહન સિંહ

નવી દિલ્હી: વડા પ્રધાન મનમોહન સિંહે ગઈ કાલે કહ્યું હતું કે ‘ભ્રષ્ટાચારને ડામવાની યંત્રણા વિકસાવવાનું કાર્ય તત્કાળ કરવાની જરૂર છે અને દેશે કરપ્શન સામે લડવાની મળેલી તકને ઝડપી લેવી જોઈ ...

Read more...

હવે કિરણ બેદી વિવાદમાં સપડાયાં

નવી દિલ્હી: ટીમ અણ્ણા ફરી મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. આ વખતે આ ટીમનાં સૌથી બોલકાં મેમ્બર કિરણ બેદી પર એનજીઓ પાસે હવાઈભાડાં વધારીને લેવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. એક રિપોર્ટ પ્રમાણે કિરણ બે ...

Read more...

ટીમ અણ્ણામાં તિરાડ પહોળી થશે, વધુ રાજીનામાં આવશે

નવી દિલ્હી: મૅગ્સેસે અવૉર્ડવિજેતા રાજેન્દ્ર સિંહ અને ગાંધીવાદી પી. વી. રાજગોપાલનાં કોર કમિટીમાંથી રાજીનામાંથી હચમચી ગયેલી ટીમ અણ્ણામાં પડેલી તિરાડ વધુ પહોળી થશે. હજી વધુ રાજીનામાં આ ...

Read more...

મનમોહન ઉવાચ્ : અડવાણી આકરા શબ્દો ને ભાષાનો પ્રયોગ ન કરે

વડા પ્રધાનના ખાસ પ્લેનમાં : વડા પ્રધાન મનમોહન સિંહે ગઈ કાલે દક્ષિણ આફ્રિકાના પ્રવાસેથી ભારત પાછા આવતી વખતે કહ્યું હતું કે હું બીજેપીના સિનિયર નેતા લાલકૃષ્ણ અડવાણીને તેમની કરપ્શન સામ ...

Read more...

યેદિયુરપ્પા હાઈ ડ્રામા બાદ હવે જેલના એસી સેલમાં

કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન બી. એસ. યેદિયુરપ્પાને મોટા ડ્રામા બાદ ફરી જેલના એસી સેલમાં મોકલવામાં આવ્યા હતા. બે કરપ્શન કેસમાં ગયા અઠવાડિયે અરેસ્ટ થયેલા યેદિયુરપ્પાને છેલ્લા ત્રણ ...

Read more...

કેજરીવાલ પર ચંપલ ફેંકાયું : ભ્રષ્ટાચારના મુદ્દે લોકોને ગેરમાર્ગે દોરવાનો આક્ષેપ

બહુ ટૂંકા સમયગાળામાં ગઈ કાલે ટીમ અણ્ણાના બીજા એક સભ્ય પર હુમલો થયો હતો. કાશ્મીરમાં લોકમતની ટિપ્પણી બદલ સુપ્રીમ ર્કોટના વકીલ પ્રશાંત ભૂષણની મારઝૂડ થયા બાદ ગઈ કાલે આરટીઆઇ (રાઇટ ટુ ઇન્ફર ...

Read more...

હું આજે પણ પાકિસ્તાન સામેની લડાઈમાં ભાગ લેવા માટે તૈયાર છું : અણ્ણા

સામાજિક કાર્યકર અણ્ણા હઝારેએ તેમની જ ટીમના મેમ્બર પ્રશાંત ભૂષણની ટિપ્પણી સામે ગઈ કાલે વધુ આક્રમક વલણ અપનાવ્યું હતું. તેમણે ગઈ કાલે તેમના બ્લૉગ પર કહ્યું હતું કે ‘જો ભારત-પાકિસ્તાન વચ્ ...

Read more...

સરકાર કાળાં નાણાંના મુદ્દે શ્વેતપત્ર જાહેર કરે : અડવાણી

બીજેપીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ સોમવારે નાગપુરમાં જન ચેતના યાત્રા દરમ્યાન કહ્યું હતું કે ‘યુપીએ (યુનાઇટેડ પ્રોગ્રેસિવ અલાયન્સ) સરકારે આગામી શિયાળુ સત્રમાં કાળાં નાણાંને મામલ ...

Read more...

F1 કાર-રેસને ટૅક્સમાં છૂટછાટ આપવા સામે ઉત્તર પ્રદેશ સરકારને સુપ્રીમ ર્કોટની નોટિસ

વિશ્વની સૌથી મોટી કાર-રેસ F1 (ફૉર્મ્યુલા વન)ની ભારતમાં ગ્રેટર નોઇડામાં યોજાનારી સ્પર્ધા ઇન્ડિયન ગ્રાં પ્રિને ટૅક્સમાંથી માફી આપવાને મામલે સુપ્રીમ ર્કોટે ગઈ કાલે ઉત્તર પ્રદેશ સરકારને ...

Read more...

કૅશ ફૉર વોટ મામલે ક્લીન ચિટ બાદ રેવતી રમણ પર ફરી આરોપ

ફૉર વોટ કૌભાંડ કેસમાં ગઈ કાલે નવો વળાંક આવ્યો હતો. સમાજવાદી પાર્ટીના સંસદસભ્ય રેવતી રમણ સિંહને દિલ્હી પોલીસ દ્વારા આ મામલે ક્લીન ચિટ આપી દેવામાં આવી હોવા છતાં ગઈ કાલે દિલ્હી પોલીસે તે ...

Read more...

હિસારમાં હારી ગયેલી કૉન્ગ્રેસને અણ્ણાની ચેતવણી, પાઠ શીખો નહીં તો...

નવી દિલ્હી: કૉન્ગ્રેસના ભ્રષ્ટાચાર સામેના લોકોના ક્રોધને લીધે હરિયાણાની હિસારની સંસદીય બેઠકની પેટાચૂંટણીમાં કૉન્ગ્રેસનો રકાસ થયો હતો. બીજેપી સમર્થિત કુલદીપ સિંહ બિશ્નોઈનો વિજય થ ...

Read more...

Page 439 of 441

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK