National

સિંહગર્જના સામે ડ્રૅગનનું મ્યાઉં-મ્યાઉં

ભારતના કડક વલણ બાદ ચીને બન્ને દેશોના વડા પ્રધાનો વચ્ચેની ઇન્ડોનેશિયાની બેઠકને  ખૂબ જ આશાસ્પદ ગણાવી ...

Read more...

ઉત્તર પ્રદેશને વિભાજિત કરવાનો ઠરાવ માત્ર ૧૭ મિનિટમાં મંજૂર

લખનઉ: ઉત્તર પ્રદેશનાં મુખ્ય પ્રધાન માયાવતીએ ગઈ કાલે વિધાનસભાની ફક્ત ૧૭ મિનિટમાં રાજ્યને ચાર ટુકડામાં વિભાજિત કરવાનો પ્રસ્તાવ મંજૂર કર્યો હતો. આ ઠરાવ વિરોધ પક્ષના હંગામા વચ્ચે મૌખિક ...

Read more...

માયાવતીની યુપીમાં ભાગલાની રાજનીતિ

ઉત્તર પ્રદેશનાં મુખ્ય પ્રધાન માયાવતીએ આ રાજ્યના ચાર ટુકડા કરવાનો ગઈ કાલે નિર્ણય કર્યો હતો. ઉત્તર પ્રદેશના ચાર ટુકડા કરી પૂર્વાંચલ, પશ્ચિમ પ્રદેશ, અવધ પ્રદેશ અને બુંદેલખંડ એમ ચાર રાજ્ય ...

Read more...

કિંગફિશરને મદદ કરવા કરતાં કાપડની બંધ પડેલી મિલો ફરી શરૂ કરો : બાળ ઠાકરે

વિજય માલ્યાના ગ્રુપની કિંગફિશર કંપની દેવામાં ડૂબી ગઈ છે, એની પાસે કર્મચારીઓને પગાર આપવાના પણ પૈસા નથી અને તેમના દ્વારા સરકારને મદદ કરવા કહેવામાં આવ્યું છે એવું ચર્ચાઈ રહ્યું છે ત્યાર ...

Read more...

મહારાષ્ટ્રમાં શા માટે ભીખ માગો છો? : રાહુલ ગાંધી

ગાંધીટોપી પહેરીને ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીપ્રચારના શ્રીગણેશ કરનારા રાહુલ ગાંધીના આ કથનથી મોટો રાજકીય ધરતીકંપ આવ્યો ...

Read more...

અમેરિકાનો કમાલનો કલામપ્રપંચ

નવી દિલ્હી: ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામની અમેરિકાના ન્યુ યૉર્કના જેએફકે ઍરર્પોટ પર ૨૯ સપ્ટેમ્બરે ઝડતી લેવામાં આવી હતી અને આને પગલે ભારતે જોરદાર વિરોધ નોંધાવતાં અમે ...

Read more...

અણ્ણા પોતાની કોર ટીમમાં સ્વચ્છ પ્રતિભા ધરાવતી વ્યક્તિઓને જ લેશે

રાળેગણ સિદ્ધિ (મહારાષ્ટ્ર): પોતાની કોર ટીમનું નવઘડતર કરવાની જાહેરાત કરતાં જાણીતા ગાંધીવાદી અણ્ણા હઝારેએ કહ્યું હતું કે ‘કોર કમિટીનું સંખ્યાબળ ૫૦નું કરવામાં આવશે, પરંતુ એમાં ફક્ત ‘સ્ ...

Read more...

આતંકવાદ સામે પગલાં લેવામાં આવે પછી જ પાકિસ્તાન જઈશ : વડાપ્રધાન

વડા પ્રધાન મનમોહન સિંહે ગઈ કાલે માલદીવથી પાછા ફરતી વખતે ચાલુ પ્લેનમાં સ્પષ્ટ કહી દીધું હતું કે પાકિસ્તાન સીમા પારના આતંકવાદ સામે નક્કર પગલાં લે એ પછી જ એની મુલાકાતે જઈશ. આ સાથે પ્રાઇમ મ ...

Read more...

ટીમ અણ્ણામાં ઓપન વૉર : કિરણ બેદી V/S અરવિંદ કેજરીવાલ

નવી દિલ્હી : ટીમ અણ્ણામાં ખુલ્લેઆમ વિખવાદ ફાટી નીકળ્યો છે. જો હું કિરણ બેદીની જગ્યાએ હોત તો આમ ન કરત એવા અરવિંદ કેજરીવાલના નિવેદન સામે કિરણ બેદીએ જોરદાર વાંધો ઉઠાવ્યો છે. ભૂતપૂર્વ પોલીસ ...

Read more...

ભ્રષ્ટાચાર વિશે પ્રવચન આપનારાઓ આત્મસંશોધન કરે : સોનિયા ગાંધી

કૉન્ગ્રેસનાં પ્રમુખ સોનિયા ગાંધીએ ઉત્તરાખંડની એક જાહેર સભા માટે મોકલેલા નિવેદનમાં કહ્યું હતું કે ‘ફક્ત સ્લોગનો ઉચ્ચારવાથી કે પ્રવચનો આપવાથી કરપ્શન દૂર થતું નથી. દરેકે પોતાના અંતરા ...

Read more...

મોતનું તાંડવ : હરિદ્વારમાં મચેલી નાસભાગમાં ૧૬થી વધુનાં મોત, ૩૨ ઘાયલ

શાંતિકુંજ આશ્રમની તથા અખિલ વિશ્વ ગાયત્રી પરિવારની સ્થાપના કરનાર આચાર્ય પંડિત શ્રીરામ શર્માની ૧૦૦મી વર્ષગાંઠની ઉજવણી માટે લોકો આવેલા હરિદ્વારમાં ગંગા નદીના હર કી પૌડી ઘાટ પાસે ગઈ કા ...

Read more...

પેટ્રોલના મુદ્દે 'દીદી'નું આજે આર યા પાર

કલકત્તા: આજે તૃણમૂલ કૉન્ગ્રેસના સંસદસભ્યો પેટ્રોલના ભાવવધારા વિશે વડા પ્રધાન મનમોહન સિંહને મળવાના છે ત્યારે એ પક્ષનાં ચીફ મમતા બૅનરજીએ ગઈ કાલે ચેતવણી આપી હતી કે ‘મારો પક્ષ ભાવવધારા ...

Read more...

મારી ટીમને બદલવાનું અનેક વાર મને મન થયું છે, પણ પાક્કો નિર્ણય નથી લીધો : અણ્ણા

નવી દિલ્હી: ટીમની નવરચના કરવાનો પ્રસિદ્ધ ન કરેલો બ્લૉગ તેમના જ ભૂતપૂર્વ બ્લૉગર રાજુ પરુળેકરે બહાર પાડતાં અણ્ણા હઝારે સંરક્ષણાત્મક સ્થિતિમાં આવી ગયા છે. ગાંધીવાદી અણ્ણા હઝારેએ કબૂલાત ...

Read more...

હું જ્યોતિષી નથી કે વિદેશમાં કેટલું કાળું નાણું છે એની મને ખબર હોય : મનમોહન સિંહ

વડા પ્રધાન મનમોહન સિંહે ગઈ કાલે ૨૦ દેશોના ટોચના નેતાઓના ગુપ્ર ‘G-20’એ વિદેશી બૅન્કોમાં છુપાવેલું કાળું નાણું પાછું લાવવા માટે ફ્રાન્સના શહેર કાનમાં કરેલા કરાર બાબતે સંતોષ વ્યક્ત કરતાં ...

Read more...

કેરળની હાઈ ર્કોટની મદદથી પેટ્રોલનો લેટેસ્ટ ભાવવધારો ઓછો થઈ શકે છે

પેટ્રોલમાં ફરી લીટરદીઠ ૧.૮૨ રૂપિયાના થયેલા ભાવવધારાને કારણે સરકાર સાથી પક્ષો અને વિરોધ પક્ષોની આકરી ટીકાનો સામનો કરી રહી છે ત્યારે ગઈ કાલે કેરળ હાઈ ર્કોટે ઑઇલ કંપનીઓને ર્કોટ સમક્ષ એમ ...

Read more...

પેટ્રોલના ભાવમાં ૧.૮૨ રૂપિયાનો ફરી વધારો

પેટ્રોલના ભાવમાં ગઈ કાલે મધરાતથી ૧.૮૨ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. જાન્યુઆરીથી લઈને અત્યાર સુધીમાં પેટ્રોલનો ભાવ ૬૩ રૂપિયા ૦૮ પૈસાથી ૭૩ રૂપિયા ૭૪ પૈસા કરવામાં આવ્યો છે અને આ વર્ષ ...

Read more...

પ્લીઝ, અમને એકલા છોડી દો : કનિમોઝી

નવી દિલ્હી: સીબીઆઇ (સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન)ની સ્પેશ્યલ ર્કોટના જજ ઓ. પી. સૈનીએ 2G સ્પેક્ટ્રમ ફાળવણી કૌભાંડના કેસમાં તામિલનાડુના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન એમ. કરુણાનિધિનાં પુત્રી ...

Read more...

શટ અપ, આ ટેક્નિકલ બાબત છે : ક્રોધે ભરાયેલા ચીનના રાજદૂ

નવી દિલ્હી: ચીનના રાજદૂત ઝાન યાન્ગે ગુરુવારે ભારતીય પત્રકારોને ધુતકારી કાઢ્યા હતા. ચીનની કંપનીએ ભારતના રાજ્ય અરુણાચલને ચીનના ભાગ તરીકે બતાવ્યા એ વિશેના ભારતીય પત્રકારોના સવાલો સાંભળ ...

Read more...

રાહુલ બનશે કૉન્ગ્રેસના કાર્યકારી અધ્યક્ષ?

શાસક પક્ષ પરિવર્તનની મહાયોજનામાં અનેક મુખ્ય પ્રધાનો અને પ્રદેશ અધ્યક્ષોને દરવાજો દેખાડશે અને કેન્દ્રીય પ્રધાનમંડળમાં મોટા ફેરફાર કરે એવી સંભાવના ...

Read more...

હિસારની પેટાચૂંટણીમાં ટીમ અણ્ણાએ કરેલા પ્રચારનો સારો ફાયદો મળ્યો છે

નવી દિલ્હી: ઉત્તરાખંડની વિધાનસભામાં મંજૂર થયેલું લોકાયુક્ત બિલ એ વહીવટમાં આવેલી ક્રાન્તિ છે એવું વર્ણવીને ટીમ અણ્ણાનાં મેમ્બર કિરણ બેદીએ ગઈ કાલે કહ્યું હતું કે ‘અમે હિસારની પેટાચૂં ...

Read more...

Page 438 of 442

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK