National

સંસદસભ્યોને હાઈ ર્કોટના ચીફ જસ્ટિસનો દરજ્જો અને લાલ બત્તીવાળી ગાડી આપો

નવી દિલ્હી: સંસદસભ્યનો દરજ્જો હાઈ ર્કોટના ચીફ જસ્ટિસની બરાબરીનો હોવો જોઈએ અને તેમને તેમનાં વાહનો પર લાલ બત્તી લગાડવાની છૂટ હોવી જોઈએ. ગઈ કાલે લોકસભામાં મૂકવામાં આવેલા લોકસભાની વિશેષ ...

Read more...

નો એન્ટ્રી એફડીઆઇ - વિરોધનો વંટોળ

કૉન્ગ્રેસના કોર ગ્રુપે ગઈ કાલે રીટેલ સેક્ટરમાં એફડીઆઇ (ફૉરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ) બાબતે ચર્ચા કરવા ગઈ કાલે વડા પ્રધાન મનમોહન સિંહના નિવાસસ્થાને મીટિંગ કરી હતી, પરંતુ એમાં કોઈ જ ન ...

Read more...

વિશ્વના ટોચના ૧૦૦ વિચારકોની યાદીમાં અઝીમ પ્રેમજી અને અણ્ણા

અમેરિકાના ‘ફૉરેન પૉલિસી’ નામના મૅગેઝિને વિશ્વના ટોચના ૧૦૦ વિચારકોની યાદી તૈયાર કરી છે. આ યાદીમાં ભારતના સૉફ્ટવેર જાયન્ટ અઝીમ પ્રેમજી અને ભ્રષ્ટાચાર સામે લડત ચલાવી રહેલા સામાજિક કાર ...

Read more...

"ખેડૂતો પર લાઠીચાર્જ થાય ત્યારે અણ્ણા કેમ ગુસ્સો નથી કરતા?"

શરદ પવારને પડેલા તમાચા બાદ કરવામાં આવેલી ટિપ્પણી બદલ અણ્ણા હઝારે સામે વિરોધ-પ્રદર્શન કરી રહેલા એનસીપીના કાર્યકરોને આ સોશ્યલ ઍક્ટિવિસ્ટનો સવાલ ...

Read more...

ડાબેરીઓ ટસના મસ ન થતાં સતત ત્રીજા દિવસે સંસદ ઠપ

બ્લૅક મનીને મુદ્દે બીજેપી અને કૉન્ગ્રેસની સમજૂતી થઈ, પણ સામ્યવાદીઓએ મોંઘવારી પર સભામોકૂફી દરખાસ્તનો આગ્રહ ચાલુ રાખતાં નો બિઝનેસ

...
Read more...

મોંઘવારીથી ત્રસ્ત યુવાને શરદ પવારને ઝીંક્યો લાફો

નવી દિલ્હી: એક યુવાને મોંઘવારી અને કરપ્શનના વિરોધમાં કેન્દ્રના કૃષિપ્રધાન શરદ પવારને ગઈ કાલે લાફો ઝીંકી દીધો હતો. રાજકીય નેતા પરના આ હુમલાની બધા રાજકીય પક્ષોએ એકસૂરમાં ટીકા કરી હતી, પર ...

Read more...

ટોચનો માઓવાદી નેતા કિશનજી પશ્ચિમબંગનાજંગલમાં ઠાર મરાયો

કલકત્તા: માઓવાદીઓને સજ્જડ પછડાટ આપતાં સુરક્ષા દળોએ પશ્ચિમબંગના પશ્ચિમ મિદનાપોર જિલ્લાના એક જંગલમાં નક્સલવાદીઓના ટોચના લીડર કિશનજીને ઠાર માર્યો હતો. ...

Read more...

રેલવેની ટ્રેન એટલે દોડતું મોત : ગઈ કાલે ૧ દિવસમાં ૨ ટ્રેન-ઍક્સિડન્ટમાં ૨૪ ઘાયલ

નવી દિલ્હી : ભારતીય રેલવેની ટ્રેનો દોડતું મોત બની ગયું છે. ચોવીસ કલાકના સમયગાળામાં ત્રણ અને ગઈ કાલે બે ઍક્સિડન્ટ થયા હતા. ગઈ કાલના બે ઍક્સિડન્ટમાં ૨૪ જણ ઘાયલ થયા હતા. મંગળવારે હાવડા-દેહર ...

Read more...

કસબની સુરક્ષા પાછળ ખરેખર ૫૦ કરોડનો ખર્ચ

પાકિસ્તાની આતંકવાદી અજમલ કસબની સુરક્ષા પાછળ રાજ્ય સરકારના દાવા કરતાં ત્રણગણી વધુ રકમ ખર્ચવામાં આવે છે. સોમવારે હોમ મિનિસ્ટર આર. આર. પાટીલે કસબની સુરક્ષા પાછળ ૧૬ કરોડ રૂપિયા ખર્ચાયા હો ...

Read more...

૨૫ કિલો વજન ધરાવતી નૅનો બાઇક

તામિલનાડુની થાંજાવુરની એક પ્રાઇવેટ પ્રિસ્ટ યુનિવર્સિટીના મેકૅનિકલ એન્જિનિયરિંગના છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓના એક જૂથે દાવો કર્યો છે કે તેમણે માત્ર ૨૫ કિલો વજન ધરાવતી સિંગલ સીટવાળ ...

Read more...

2Gના કેસમાં પહેલી વાર જામીન આપવામાં આવ્યા

નવી દિલ્હી : 2G (સેકન્ડ જનરેશન) સ્પેક્ટ્રમ અલોકેશન સ્કૅમ કેસમાં સુપ્રીમ ર્કોટે પહેલી વાર કોઈને જામીન આપ્યા છે. સહઆરોપી તરીકે જેલમાં લઈ જવાના સાત મહિના બાદ સુપ્રીમ ર્કોટે કૉર્પોરેટના પાં ...

Read more...

શિયાળુ સત્રની ગરમ શરૂઆત

સંસદના શિયાળુસત્રની ગઈ કાલે અત્યંત તોફાની અને ગરમાગરમ શરૂઆત થઈ હતી. વિરોધપક્ષોએ 2G સ્પેક્ટ્રમ કૌભાંડ મામલે ગૃહપ્રધાન પી. ચિદમ્બરમનો ઉગ્ર વિરોધ કર્યો હતો. ...

Read more...

કસબ પાછળ અત્યાર સુધી ૧૬ કરોડનો ખર્ચ

૨૦૦૮ની ૨૬ નવેમ્બરે દિવસે થયેલા આતંકવાદી હુમલામાં ૧૦૦થી વધુ નાગરિકોનાં મૃત્યુ માટે જવાબદાર ૧૦ આરોપીઓમાંનો એક પાકિસ્તાની અજમલ કસબ ત્રણ વર્ષ પછી પણ રાજ્યની તિજોરીને મોટું નુકસાન પહોં ...

Read more...

અમે દારૂડિયાને થાંભલા સાથે બાંધીને ફટકારતા : અણ્ણા

સામાજિક કાર્યકર અણ્ણા હઝારેએ ગઈ કાલે એક ટીવીચૅનલને આપેલા ઇન્ટરવ્યુ દરમ્યાન પોતાની ભૂતકાળની પ્રવૃત્તિઓને વાગોળી હતી. તેમણે કહ્યું હતું કે અમે રાળેગણ સિદ્ધિમાં દારૂડિયાને થાંભલા સાથ ...

Read more...

ઝારખંડમાં હાવડા-દેહરાદૂન એક્સપ્રેસમાં આગ : સાતનાં મોત

ઝારખંડના ગિરિદીહ જિલ્લામાં હાવડા-દેહરાદૂન એક્સપ્રેસમાં સોમવારે રાત્રે ત્રણ વાગ્યે આગ લાગતાં સાત લોકોનાં મોત થયાં હતાં. મૃત્યુ પામેલા લોકોમાં એક ઑસ્ટ્રેલિયન મહિલાનો પણ સમાવેશ છે. સો ...

Read more...

સિંહગર્જના સામે ડ્રૅગનનું મ્યાઉં-મ્યાઉં

ભારતના કડક વલણ બાદ ચીને બન્ને દેશોના વડા પ્રધાનો વચ્ચેની ઇન્ડોનેશિયાની બેઠકને  ખૂબ જ આશાસ્પદ ગણાવી ...

Read more...

ઉત્તર પ્રદેશને વિભાજિત કરવાનો ઠરાવ માત્ર ૧૭ મિનિટમાં મંજૂર

લખનઉ: ઉત્તર પ્રદેશનાં મુખ્ય પ્રધાન માયાવતીએ ગઈ કાલે વિધાનસભાની ફક્ત ૧૭ મિનિટમાં રાજ્યને ચાર ટુકડામાં વિભાજિત કરવાનો પ્રસ્તાવ મંજૂર કર્યો હતો. આ ઠરાવ વિરોધ પક્ષના હંગામા વચ્ચે મૌખિક ...

Read more...

માયાવતીની યુપીમાં ભાગલાની રાજનીતિ

ઉત્તર પ્રદેશનાં મુખ્ય પ્રધાન માયાવતીએ આ રાજ્યના ચાર ટુકડા કરવાનો ગઈ કાલે નિર્ણય કર્યો હતો. ઉત્તર પ્રદેશના ચાર ટુકડા કરી પૂર્વાંચલ, પશ્ચિમ પ્રદેશ, અવધ પ્રદેશ અને બુંદેલખંડ એમ ચાર રાજ્ય ...

Read more...

કિંગફિશરને મદદ કરવા કરતાં કાપડની બંધ પડેલી મિલો ફરી શરૂ કરો : બાળ ઠાકરે

વિજય માલ્યાના ગ્રુપની કિંગફિશર કંપની દેવામાં ડૂબી ગઈ છે, એની પાસે કર્મચારીઓને પગાર આપવાના પણ પૈસા નથી અને તેમના દ્વારા સરકારને મદદ કરવા કહેવામાં આવ્યું છે એવું ચર્ચાઈ રહ્યું છે ત્યાર ...

Read more...

મહારાષ્ટ્રમાં શા માટે ભીખ માગો છો? : રાહુલ ગાંધી

ગાંધીટોપી પહેરીને ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીપ્રચારના શ્રીગણેશ કરનારા રાહુલ ગાંધીના આ કથનથી મોટો રાજકીય ધરતીકંપ આવ્યો ...

Read more...

Page 437 of 441

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK