National

૨૦૧૨ રાષ્ટ્રીય ગણિત વર્ષ જાહેર

વડા પ્રધાન મનમોહન સિંહે ગઈ કાલે ગણિતશાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજનની યાદમાં ૨૦૧૨ને રાષ્ટ્રીય ગણિત વર્ષ જાહેર કર્યું હતું. આ સાથે તેમણે કહ્યું હતું કે ‘દેશમાં ગણિતશાસ્ત્રીઓની સંખ્યા ખ ...

Read more...

કાશ્મીરમાં ઠંડીનું જોર વધ્યું : લેહમાં માઇનસ ૧૮.૨ ડિગ્રી

કાશ્મીરમાં ઠંડીનું જોર વધતાં રવિવારે પારો વધુ નીચે સરક્યો હતો. માઇનસ ૪.૯ ડિગ્રી સેલ્સિયસ સાથે શ્રીનગરમાં સીઝનનું સૌથી નીચું તાપમાન નોંધાયું હતું.

...
Read more...

રાજસ્થાનમાં ૪૧૦ ડૉક્ટરોની અરેસ્ટ

રાજસ્થાનમાં છઠ્ઠે દિવસે પણ સરકારી ડૉક્ટરોની હડતાળ ચાલુ રહેતાં ગઈ કાલે રાજસ્થાનની સરકારે એસ્મા (એસેન્શિયલ સર્વિસ મેઇન્ટેનન્સ સર્વિસ) ઍક્ટ લાગુ કરીને ૪૧૦ ડૉક્ટરોની ધરપકડ કરી હતી. ...

Read more...

પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીને કારણે સામાન્ય ને રેલબજેટ પાછું ઠેલાવાની સંભાવના

ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવેલી જાહેરાત પ્રમાણે ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી ૪, ૮, ૧૧, ૧૫, ૧૯, ૨૩ અને ૨૮ ફેબ્રુઆરીએ એમ ૭ તબક્કામાં યોજવામાં આવશે. ...

Read more...

આવતા મહિનાથી પેટ્રોલના ભાવમાં ૧ રૂપિયાનો વધારો?

સરકાર તરફથી તમામ દેશવાસીઓને નવા વર્ષની ભેટરૂપે પેટ્રોલના ભાવમાં એક રૂપિયાનો વધારો મળે એવી શક્યતા છે. ...

Read more...

પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી માટેની તારીખો જાહેર

ગોવા, મણિપુર, પંજાબ, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં ૨૮ જાન્યુઆરીથી ત્રણ માર્ચ દરમ્યાન ઇલેક્શન થશે ...

Read more...

વેબસાઇટ્સને વાંધાજનક સામગ્રી દૂર કરવા માટે ૬ ફેબ્રુઆરીની ડેડલાઇન

દિલ્હી ર્કોટે શુક્રવારે ફેસબુક, માઇક્રોસૉફ્ટ, ગૂગલ, યાહૂ અને યુટ્યુબ જેવી ૨૧ સોશ્યલ નેટવર્કિંગ વેબસાઇટ્સ અને અન્ય વેબસાઇટ્સને ધર્મવિરોધી, સમાજવિરોધી તેમ જ વાંધાજનક સામગ્રી પ્રસિદ્ ...

Read more...

સૌરાષ્ટ્ર-કચ્છમાં આકરી ઠંડી : અન્યત્ર રાહત

ઉત્તર ભારતમાં પડી રહેલી ઠંડીની સીધી અસર વચ્ચે ઉત્તરીય પવનોનું જોર વધતાં ગઈ કાલે સૌરાષ્ટ્ર-કચ્છમાં ફરીથી કોલ્ડ વેવની શરૂઆત થઈ હતી અને લઘુતમ તાપમાનમાં એકથી ચાર ડિગ્રી જેટલો ઘટાડો નોંધ ...

Read more...

રાજકારણીઓ અને પોલીસ સૌથી વધુ ભ્રષ્ટ

તાજેતરમાં ટ્રાન્સપરન્સી ઇન્ટરનૅશનલ નામની સંસ્થાએ કરેલા સર્વેક્ષણમાં ૭૪ ટકા ભારતીયોએ સ્વીકાર્યું છે કે છેલ્લાં ત્રણ વર્ષમાં દેશમાં ભ્રષ્ટાચારનું સ્તર અત્યંત વધી ગયું છે. ...

Read more...

નવા વર્ષે પ્રવાસીઓને ભારત દર્શન સ્પેશ્યલ ટૂરિસ્ટ ટ્રેનની રેલવેની ભેટ

આઇઆરસીટીસી (ઇન્ડિયન રેલવેઝ કેટરિંગ ઍન્ડ ટૂરિઝમ કૉર્પોરેશન) દ્વારા નવા વર્ષે ફરવાના શોખીન પ્રવાસીઓ માટે જયપુર, અજમેર, ઉદયપુર, સોમનાથ, દ્વારકા અને અમદાવાદ જેવાં શહેરોને આવરી લેતી ૧૧ દિવ ...

Read more...

સરકારી લોકપાલનો વિપક્ષો દ્વારા વિરોધ

બીજેપીએ આ ખરડાને ગેરબંધારણીય ગણાવ્યો : હવે ૨૭ ડિસેમ્બરે એના પર વિસ્તૃત ચર્ચા, સંસદમાં કાલે રજૂ કરવામાં આવેલા લોકપાલ બિલને લઈ દિવસભર ચાલી ગરમાગરમી ...

Read more...

રાજ્યાશ્રય માટે પાકિસ્તાની હિન્દુઓની અરજીના મુદ્દે કેન્દ્ર જવાબ આપે : હાઈ ર્કોટ

દિલ્હી હાઈ ર્કોટે પાકિસ્તાનથી ભારત આવી પહોંચેલા ૧૫૧ હિન્દુઓને રાજ્યાશ્રય આપવા અથવા તો ભારતીય નાગરિકત્વ આપવાની માગણી કરતી અખિલ ભારતીય હિન્દુ મહાસભાએ દાખલ જનહિતની અપીલને સુનાવણી વખત ...

Read more...

અમેરિકાનું આઉટસોર્સિંગ કરતાં ભારતીય કૉલસેન્ટરો પર તોળાતી ખતરાની તલવાર

અમેરિકામાં સંભવિત મંદીની ભારે આશંકાને કારણે બીજા દેશોમાં ઓછી કિંમત આપીને આઉટસોર્સિંગથી કામ કરાવતી અમેરિકન કંપનીઓ તરફ સરકારનું વલણ કડક બન્યું છે. ...

Read more...

લોકપાલ મુદ્દે લડી લેવા સોનિયા ગાંધી મક્કમ

આજે લોકસભામાં કૅબિનેટ દ્વારા મંજૂર કરવામાં આવેલું લોકપાલ બિલ રજૂ કરવામાં આવશે. ગઈ કાલે કૉન્ગ્રેસે મુખ્ય વિરોધ પક્ષ બીજેપી (ભારતીય જનતા પાર્ટી)ને આ મહkવના બિલને ન્યાય આપવા સંસદના શિયાળ ...

Read more...

કાશ્મીર ખીણના અમુક હિસ્સાઓમાં સ્નોફૉલ : સરેરાશ તાપમાનમાં વધારો

રાજસ્થાન, પંજાબ અને હરિયાણાનું હવામાન પણ પહેલાં કરતાં થોડું વધારે હૂંફાળું બની ગયું ...

Read more...

અરવિંદ કેજરીવાલના રાજીનામાનો છ વર્ષ પછી સ્વીકાર

સરકારે આખરે છ વર્ષ પછી ટીમ અણ્ણાના સભ્ય અરવિંદ કેજરીવાલનું ઇન્ડિયન રેવન્યુ સર્વિસમાંથી તેમણે આપેલું રાજીનામું સ્વીકારી લીધું છે. ...

Read more...

નીરજ ગ્રોવર મર્ડરકેસમાં દોષી એમિલ જેરોમની જામીનઅરજી નામંજૂર

મુંબઈ હાઈ ર્કોટે ચર્ચાસ્પદ નીરજ ગ્રોવર મર્ડરકેસમાં સજા પામેલા આરોપી નેવલ ઑફિસર એમિલ જેરોમની જામીનઅરજી નામંજૂર કરી દીધી છે. ...

Read more...

સીબીઆઇ મુદ્દે સરકાર-અણ્ણા વચ્ચે પેચ

સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશનને લોકપાલના પંજાથી દૂર રાખવાનો વિરોધ કરવા  માટે મુંબઈમાં ઉપવાસ અને દેશવ્યાપી જેલભરો આંદોલનનો પૂર્વનિર્ધારિત કાર્યક્રમ યથાવત્ ...

Read more...

બ્લૅક મની ધરાવતા લોકોનાં નામ જાહેર કરવામાં નહીં જ આવે : પ્રણવ મુખરજી

બીજેપી (ભારતીય જનતા પાર્ટી)એ વિદેશી બૅન્કોમાં છુપાવી રાખવામાં આવેલું પાંચ લાખ કરોડ રૂપિયાનું કાળું નાણું પાછું લાવવામાં આવે એવી માગણી કરી હતી. ...

Read more...

પશ્ચિમબંગમાં સડેલો દારૂ પીવાને લીધે ૧૦૦થી વધુના મોત

પશ્ચિમબંગના ૨૪ પરગણા જિલ્લામાં ગઈ કાલે સડેલો દારૂ પીવાથી 100થી વધુ લોકોનાં મોત થયાં હતાં તથા ૧૨૨ લોકોને હૉસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. ...

Read more...

Page 435 of 442

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK