National

રોડ મિનિસ્ટ્રી દ્વારા પહેલી જાન્યુઆરીથી સેફ્ટી વીક

નવા વર્ષમાં રોડના પરિવહનની સલામતીમાં વધારો થાય એ હેતુસર રોડ ટ્રાન્સર્પોટ મિનિસ્ટ્રી પહેલી જાન્યુઆરીથી સેફ્ટી વીકની ઉજવણી કરવાની છે જેમાં રોડ પર સલામતી વધે એ માટે અલગ-અલગ કૅમ્પેન લૉન ...

Read more...

રાજ્યસભા સ્થગિત લોકપાલ અધ્ધરતાલ, આંદોલન સફળ ન થયું ટીમ અણ્ણાનો એકરાર

લોકપાલ બિલને રાજ્યસભામાં મંજૂરી આપવા માટે ગઈ કાલે ૧૨ કલાકની ચર્ચા બાદ પણ કોઈ નિર્ણય લેવાયો નહોતો અને રાતે ૧૨ વાગ્યે રાજ્યસભાની કાર્યવાહી અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દેવામાં આવતાં હ ...

Read more...

બજેટ ૨૯ ફેબ્રુઆરીએ જ

સરકારે ગઈ કાલે નિર્દેશ આપ્યો હતો કે પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ હોવા છતાં વર્ષ ૨૦૧૨-’૧૩નું બજેટ ૨૯ ફેબ્રુઆરીએ જ રજૂ કરવામાં આવશે. ...

Read more...

રાજસ્થાનના રાજકારણને હચમચાવી નાખનારી નર્સ ભંવરીદેવીનો મૃતદેહ ચૂનાની ભઠ્ઠીમાં ગાળી નખાયો?

રાજસ્થાનની નર્સ ભંવરીદેવીના અપહરણના વિવાદાસ્પદ કિસ્સામાં જાણકારી મળી છે કે પહેલી સપ્ટેમ્બરે બિલારાથી અપહરણ કરવામાં આવેલી ભંવરીદેવીની હત્યા તેના અપહરણકારોએ ગણતરીના કલાકો પછી જ રા ...

Read more...

અણ્ણાના આંદોલન પર દિગ્વિજય સિંહનો કટાક્ષ

ટ્વીટ કરીને સવાલ કર્યો કે ક્યાં ગયા તમારા કહેવાતા આંદોલનના લાખો ટેકેદારો? હવે બીજેપીના નેતાઓના ઘરની બહાર ધરણા કરો ...

Read more...

ગેરહાજર ગુજરાતના છ સંસદસભ્યો વિરુદ્ધ કડક પગલાં?

મંગળવારે લોકસભામાં લોકપાલ બિલ પસાર થઈ ગયું હતું, પણ એને બંધારણીય દરજ્જો ન મળી શક્યો હોવાથી કૉન્ગ્રેસની ભારે નાલેશી થઈ હતી. આ સમયે યુપીએ (યુનાઇટેડ પ્રોગ્રેસિવ અલાયન્સ)ના વીસ જેટલા સંસદ ...

Read more...

લોકપાલને સંવૈધાનિક દરજ્જો નહીં મળતાં કૉન્ગ્રેસ-બીજેપીના આરોપ-પ્રત્યારોપ

મંગળવારે લોકસભામાં લોકપાલ બિલ પાસ કરાવ્યા પછી કૉન્ગ્રેસનાં અધ્યક્ષ સોનિયા ગાંધીએ મુખ્ય વિરોધપક્ષ બીજેપી પર આરોપ મૂકતાં કહ્યું હતું કે બીજેપીએ દગો આપ્યો હોવાને કારણે લોકપાલ બિલને સ ...

Read more...

રવીન્દ્રનાથ ટાગોર અવારનવાર ડિપ્રેશનનો શિકાર બનતા હતા

નોબેલ પ્રાઇઝવિજેતા સાહિત્યકાર રવીન્દ્રનાથ ટાગોર વિશે તાજેતરમાં પ્રસિદ્ધ થયેલા એક જીવનચરિત્રમાં દાવો કરવામાં આવ્યો છે કે ટાગોર એકલતાને કારણે ડિપ્રેશનમાં રહેતા હતા. ...

Read more...

લોકપાલ બિલ પાસ, પણ સરકાર નપાસ

બેતૃતીયાંશ સભ્યો લોકસભામાં હાજર નહોતા એટલે લોકપાલને સંવૈધાનિક દરજ્જો ન મળી શક્યો : બીજેપીએ રાજીનામાની માગણી કરી : મનમોહનને પાસ થયેલું બિલ યોગ્ય લાગે છે

...
Read more...

૨૦૧૨ રાષ્ટ્રીય ગણિત વર્ષ જાહેર

વડા પ્રધાન મનમોહન સિંહે ગઈ કાલે ગણિતશાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજનની યાદમાં ૨૦૧૨ને રાષ્ટ્રીય ગણિત વર્ષ જાહેર કર્યું હતું. આ સાથે તેમણે કહ્યું હતું કે ‘દેશમાં ગણિતશાસ્ત્રીઓની સંખ્યા ખ ...

Read more...

કાશ્મીરમાં ઠંડીનું જોર વધ્યું : લેહમાં માઇનસ ૧૮.૨ ડિગ્રી

કાશ્મીરમાં ઠંડીનું જોર વધતાં રવિવારે પારો વધુ નીચે સરક્યો હતો. માઇનસ ૪.૯ ડિગ્રી સેલ્સિયસ સાથે શ્રીનગરમાં સીઝનનું સૌથી નીચું તાપમાન નોંધાયું હતું.

...
Read more...

રાજસ્થાનમાં ૪૧૦ ડૉક્ટરોની અરેસ્ટ

રાજસ્થાનમાં છઠ્ઠે દિવસે પણ સરકારી ડૉક્ટરોની હડતાળ ચાલુ રહેતાં ગઈ કાલે રાજસ્થાનની સરકારે એસ્મા (એસેન્શિયલ સર્વિસ મેઇન્ટેનન્સ સર્વિસ) ઍક્ટ લાગુ કરીને ૪૧૦ ડૉક્ટરોની ધરપકડ કરી હતી. ...

Read more...

પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીને કારણે સામાન્ય ને રેલબજેટ પાછું ઠેલાવાની સંભાવના

ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવેલી જાહેરાત પ્રમાણે ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી ૪, ૮, ૧૧, ૧૫, ૧૯, ૨૩ અને ૨૮ ફેબ્રુઆરીએ એમ ૭ તબક્કામાં યોજવામાં આવશે. ...

Read more...

આવતા મહિનાથી પેટ્રોલના ભાવમાં ૧ રૂપિયાનો વધારો?

સરકાર તરફથી તમામ દેશવાસીઓને નવા વર્ષની ભેટરૂપે પેટ્રોલના ભાવમાં એક રૂપિયાનો વધારો મળે એવી શક્યતા છે. ...

Read more...

પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી માટેની તારીખો જાહેર

ગોવા, મણિપુર, પંજાબ, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં ૨૮ જાન્યુઆરીથી ત્રણ માર્ચ દરમ્યાન ઇલેક્શન થશે ...

Read more...

વેબસાઇટ્સને વાંધાજનક સામગ્રી દૂર કરવા માટે ૬ ફેબ્રુઆરીની ડેડલાઇન

દિલ્હી ર્કોટે શુક્રવારે ફેસબુક, માઇક્રોસૉફ્ટ, ગૂગલ, યાહૂ અને યુટ્યુબ જેવી ૨૧ સોશ્યલ નેટવર્કિંગ વેબસાઇટ્સ અને અન્ય વેબસાઇટ્સને ધર્મવિરોધી, સમાજવિરોધી તેમ જ વાંધાજનક સામગ્રી પ્રસિદ્ ...

Read more...

સૌરાષ્ટ્ર-કચ્છમાં આકરી ઠંડી : અન્યત્ર રાહત

ઉત્તર ભારતમાં પડી રહેલી ઠંડીની સીધી અસર વચ્ચે ઉત્તરીય પવનોનું જોર વધતાં ગઈ કાલે સૌરાષ્ટ્ર-કચ્છમાં ફરીથી કોલ્ડ વેવની શરૂઆત થઈ હતી અને લઘુતમ તાપમાનમાં એકથી ચાર ડિગ્રી જેટલો ઘટાડો નોંધ ...

Read more...

રાજકારણીઓ અને પોલીસ સૌથી વધુ ભ્રષ્ટ

તાજેતરમાં ટ્રાન્સપરન્સી ઇન્ટરનૅશનલ નામની સંસ્થાએ કરેલા સર્વેક્ષણમાં ૭૪ ટકા ભારતીયોએ સ્વીકાર્યું છે કે છેલ્લાં ત્રણ વર્ષમાં દેશમાં ભ્રષ્ટાચારનું સ્તર અત્યંત વધી ગયું છે. ...

Read more...

નવા વર્ષે પ્રવાસીઓને ભારત દર્શન સ્પેશ્યલ ટૂરિસ્ટ ટ્રેનની રેલવેની ભેટ

આઇઆરસીટીસી (ઇન્ડિયન રેલવેઝ કેટરિંગ ઍન્ડ ટૂરિઝમ કૉર્પોરેશન) દ્વારા નવા વર્ષે ફરવાના શોખીન પ્રવાસીઓ માટે જયપુર, અજમેર, ઉદયપુર, સોમનાથ, દ્વારકા અને અમદાવાદ જેવાં શહેરોને આવરી લેતી ૧૧ દિવ ...

Read more...

સરકારી લોકપાલનો વિપક્ષો દ્વારા વિરોધ

બીજેપીએ આ ખરડાને ગેરબંધારણીય ગણાવ્યો : હવે ૨૭ ડિસેમ્બરે એના પર વિસ્તૃત ચર્ચા, સંસદમાં કાલે રજૂ કરવામાં આવેલા લોકપાલ બિલને લઈ દિવસભર ચાલી ગરમાગરમી ...

Read more...

Page 434 of 441

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK