National

બાબા રામદેવની પ્રેસ-કૉન્ફરન્સમાં તેમના પર કાળી શાહી ફેંકાતાં ધમાલ

કામરાન સિદ્દીકી નામના શખ્સની યોગગુરુના સમર્થકોએ બરાબર ધુલાઈ કરી અને પછી પોલીસને હવાલે કરી દીધો ...

Read more...

મધ્ય પ્રદેશમાં ધાર્મિક કાર્યક્રમ દરમ્યાન નાસભાગ થતાં ૧૨નાં મૃત્યુ, ૬ ઘાયલ

મધ્ય પ્રદેશના રતલામ જિલ્લાના જાવરા ગામમાં મુસ્લિમોના એક ધાર્મિક કાર્યક્રમ વખતે નાસભાગ થતાં ૧૨ વ્યક્તિઓનાં મૃત્યુ નીપજ્યાં છે અને લગભગ છ જણને ઈજા પહોંચી છે. ...

Read more...

પાઇલટોએ ઍર ઇન્ડિયાના શેડ્યુલમાં પંક્ચર પાડી દીધું

૪૦ હવાઈચાલકોએ સિક લીવ લઈ લેતાં ઍરલાઇનની ૧૪ ફ્લાઇટ્સ કૅન્સલ કરવી પડી : આખરે કાલે રાત્રે હડતાળ રદ કરવાની જાહેરાત ...

Read more...

હાઈલા સ્ટેશન પર બ્લુ ફિલ્મ

ભુવનેશ્વર રેલવે-સ્ટેશન પર આવેલાં ૨૪ ટીવી પર બ્લુફિલ્મ દસ મિનિટ સુધી બતાવવાના આરોપસર એક જણની ગઈ કાલે ધરપકડ કરવામાં આવી હતી. ...

Read more...

કાશ્મીરમાં પાણી પીવા પાઇપલાઇન નીચે તાપણું કરવું પડે એવા દિવસો

કાશ્મીરમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે બરફ પડી રહ્યો છે અને તાપમાન સતત શૂન્ય કરતાં નીચું રહેતું હોવાને કારણે પાઇપલાઇનોમાં રહેલું પાણી પણ જામીને બરફ થઈ ગયું છે. ...

Read more...

૩૧ જાન્યુઆરીથી પાસર્પોટ-ઑફિસમાં એજન્ટ પ્રથા બંધ

એક્સટર્નલ અર્ફેસ મિનિસ્ટ્રીએ હવે ૩૧ જાન્યુઆરીથી પાસર્પોટ ઑફિસમાં એજન્ટ પ્રથા પર પ્રતિબંધ મૂકી દેવાનો નિર્ણય લઈ લેતાં પહેલી ફેબ્રુઆરીથી પાસર્પોટ કઢાવવા માગતી વ્યક્તિએ પોતે ફરજિયાત ...

Read more...

ગઝલગાયક મેહદી હસનના વીઝાની પ્રક્રિયા સરળ બનાવવામાં ભારત મદદ કરવા તૈયાર

ભારત સરકારે આજે માહિતી આપી હતી કે પાકિસ્તાનમાં જઈને માંદા પડી ગયેલા ભારતના વિખ્યાત ગઝલગાયક મેહદી હસનની માંદગીને કારણે તેમને વીઝાને લગતી જે સમસ્યાઓ થઈ છે એ ઇસ્લામાબાદની ભારતીય હાઈ કમ ...

Read more...

‘આકાશ’ પર ઘેરાયું સંકટ

દુનિયાના સૌથી સસ્તા ટૅબ્લેટ તરીકે જેનો પ્રચાર કરવામાં આવતો હતો એ ‘આકાશ’ ટૅબ્લેટ સંકટમાં મુકાઈ ગયું છે, ...

Read more...

ટ્રેનોનાં ભાડાં નહીં વધે

દેશની સૌથી મોટી પૅસેન્જર ટ્રાન્સર્પોટર રેલવેની આર્થિક હાલત સારી ન હોવા છતાં ભંડોળ વધારવા માટે ભાડામાં વધારો કરવાનું અગાઉ કહેનારા રેલવેપ્રધાન દિનેશ ત્રિવેદી હવે આ માટે ઉત્સુક નથી.

...
Read more...

દિલ્હી હાઈ ર્કોટની સાઇટ્સ બ્લૉક કરવાની વૉર્નિંગ

ગઈ કાલે દિલ્હી હાઈ ર્કોટેના જસ્ટિસ સુરેશ કૈતે વૉર્નિંગ આપતાં જણાવ્યું છે કે જો સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ફેસબુક ઇન્ડિયા અને સર્ચએન્જિન ગૂગલ ઇન્ડિયા એના પરથી વાંધાજનક અને વિવાદાસ્પદ મા ...

Read more...

સાહસપ્રેમી રતન તાતા

અનુગામી સાયરસ મિસ્ત્રી સાથે મુંદ્રા આવેલા ઉદ્યોગપતિએ મુંબઈ પાછા ફરતી વખતે પ્લેન ઉડાડવાની સામેથી ડિમાન્ડ કરી અને પોતાની ઇચ્છા પૂરી કરી ...

Read more...

મધ્ય પ્રદેશમાં સૂર્યનમસ્કારનો આગવો વલ્ર્ડ રેકૉર્ડ કરવાનો પ્રયાસ

ગઈ કાલે મધ્ય પ્રદેશમાં અલગ-અલગ જગ્યાઓએ વિદ્યાર્થીઓ સહિત સોળ લાખ લોકોએ સરકાર દ્વારા આયોજિત સૂર્યનમસ્કારના આયોજનમાં ભાગ લઈને નવો આગવો વલ્ર્ડ રેકૉર્ડ બનાવવાનો પ્રયાસ કર્યો હતો. ...

Read more...

પ્રાઇવેટ ઍરલાઇનને કોઈ નાણાકીય મદદ કરવાનો સરકારનો સ્પષ્ટ નનૈયો

વિજય માલ્યાની ઍરલાઇન કંપની કિંગફિશર ઘણા સમયથી દેવાના બોજ હેઠળ દબાયેલી છે. ગણતરીના દિવસો પહેલાં વિજય માલ્યાએ જાહેરાત કરી હતી કે ઍરલાઇન સંપૂર્ણ રીતે સલામત છે અને એને કશી આંચ આવે એમ નથી. ...

Read more...

કાશ્મીરમાં હજી પડી રહી છે હાડકાં થિજાવી નાખતી ઠંડી

હિમાચલ પ્રદેશમાં પડેલા ભારે બરફને કારણે રાજ્યના ૧૬૭ મુખ્ય રોડમાંથી ૧૨૬ જેટલા રોડ બંધ ...

Read more...

આદિવાસીઓને લાલચ આપીને અર્ધનગ્ન નૃત્ય કરાવવાના મુદ્દે કેન્દ્રની લાલ આંખ

આંદામાન અને નિકોબાર ટાપુઓ પર હજારો વર્ષોથી શાંતિથી રહેતા જરાવા જાતિના આદિવાસીઓને ખાવાનું આપવાની લાલચ આપીને તેમની પાસે ટૂરિસ્ટો સામે અર્ધનગ્ન અવસ્થામાં ડાન્સ કરાવવામાં આવે છે એવા ચ ...

Read more...

પત્નીનો પક્ષ ખેંચવાનું સલમાન ખુરશીદને ભારે પડ્યું

લુઇસ ખુરશીદના મતવિસ્તારમાં કાયદાપ્રધાનના મુસ્લિમોને અલગથી અનામત આપવાના વાયદાને કારણે ચૂંટણીપંચે ફટકારી શો-કૉઝ નોટિસ ...

Read more...

કોઈ રાજકીય પક્ષને બદલે ભ્રષ્ટાચારનો વિરોધ કરશે ટીમ અણ્ણા

છેલ્લા કેટલાક દિવસથી અણ્ણા હઝારેને લોકોનું ખાસ સમર્થન ન મળી રહ્યું હોવાને પગલે હવે ટીમ અણ્ણાએ પોતાની રણનીતિમાં ફેરફાર કર્યો છે, જેને પગલે હવે આગામી વિધાનસભાની ચૂંટણીઓ દરમ્યાન તેઓ રા ...

Read more...

ટૅક્સ-કલેક્શન ઓછું થતાં નાણાપ્રધાને કરી તાકીદ

આ વર્ષ માટેનું ટૅક્સ-કલેક્શન ઓછું થવાથી નાણાપ્રધાન પ્રણવ મુખરજીએ મુંબઈના ઇન્કમ-ટૅક્સ ખાતાના અધિકારીઓને ટૅક્સનો લક્ષ્યાંક પૂરો કરવા કહ્યું છે. ...

Read more...

નવજોત સિધુની પત્નીનો સ્માર્ટ પબ્લિસિટી સ્ટન્ટ

ભૂતપૂર્વ ક્રિકેટર નવજોત સિંહ સિધુની પત્ની નવજોતકૌર સિધુ બીજેપીની ઉમેદવાર તરીકે અમૃતસરમાં વિધાનસભાની ચૂંટણી લડી રહી છે. ...

Read more...

આરુષી હત્યાકેસમાં તેનાં માતા-પિતાની જામીનઅરજી મંજૂર

સુપ્રીમ ર્કોટે ચર્ચાસ્પદ આરુષી તલવાર મર્ડરકેસમાં આરુષી અને ઘરનોકર હેમરાજની હત્યાના કેસમાં આરુષીનાં માતા-પિતા નૂપુર અને રાજેશ તલવાર પર મુકદ્દમો ચલાવવાનો હુકમ કર્યો છે. ...

Read more...

Page 431 of 441

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK