National

છત્તીસગઢઃદંતેવાડામાં દૂરદર્શનની ટીમ પર નક્સલીઓનો હુમલો

દંતેવાડામાં દૂરદર્શનની ટીમ પર નક્સલીઓએ હુમલો કર્યો છે, જેમાં દૂરદર્શનના કેમેરામેન સહિત ચાર લોકોના મોત થયા છે.

...
Read more...

મધ્ય પ્રદેશના ઇલેક્શનમાં જીતવા રાહુલ ગાંધી મહાકાલેશ્વરના શરણે

૧૨ જ્યોતિર્લિંગમાંના એક મહાકાલેશ્વરના મંદિરમાં રાજકીય નેતાઓ ખૂબ શ્રદ્ધા ધરાવે છે ...

Read more...

એન્જિન વિનાની દેશની પહેલી ટ્રેન લૉન્ચ થઈ

ગઈ કાલે લૉન્ચ કરવામાં આવેલી દેશની સૌથી પહેલી એન્જિન વિનાની ટ્રેન ‘ટ્રેન-૧૮’ સ્વદેશી ટેãક્નકથી ૧૦૦ કરોડ રૂપિયાના રોકાણ સાથે માત્ર ૧૮ મહિનામાં વિકસાવવામાં આવી છે. ...

Read more...

PoKમાં ભારતીય સૈન્યનો મોટો હુમલો, કેટલાક આતંકી લોન્ચ પેડ નષ્ટ

પાકિસ્તાન તરફથી સતત થતી નાપાક હરકતો વચ્ચે ભારતીય સૈન્યએ PoKમાં મોટો હુમલો કર્યો છે ...

Read more...

અયોધ્યા વિવાદઃ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું હિંમત હોય તો અધ્યાદેશ લાવો

AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી અને ભાજપના નેતા ગિરિરાજ સિંહના નિવેદનની ચર્ચા ચારેય તરફ ચાલી રહી છે ...

Read more...

અયોધ્યા મામલે સુપ્રીમમાં ટળી સનાવણી, જાણો કોર્ટમાં શું થયું

તો રામલલાના વકીલ સી.એસ. વૈદ્યનાથને પણ આ મામલે નવેમ્બરમાં સુનાવણી કરવા માગ કરી હતી, જો કે કોર્ટે તેમની માગ

...
Read more...

કાશ્કાશ્મીરમાં ચાર સ્નાઇપર્સ સક્રિય: સુરક્ષા એજન્સીઓ સતર્ક

સપ્ટેમ્બર મધ્યથી અત્યાર સુધીમાં સ્નાઇપર હુમલામાં ત્રણ જવાનો શહીદ થયા છે ...

Read more...

રશિયા અને ઈરાન સાથેના સોદાને કારણે ડોનલ્ડ ટ્રમ્પે કર્યો પ્રજાસત્તાક દિને આવવાના આમંત્રણનો અસ્વીકાર

ભારતે એપ્રિલમાં અમેરિકી રાષ્ટ્રપતિને પ્રજાસત્તાક દિને ભારત આવવાનું આમંત્રણ મોકલ્યું હતું ...

Read more...

મોદી શિવલિંગ પર બેઠેલા વીંછી જેવા છે : શશી થરૂર

કૉન્ગ્રેસના નેતા શશી થરૂર તેમનાં નિવેદનોને કારણે મોટે ભાગે ચર્ચામાં આવતા રહે છે. ...

Read more...

મોબાઇલ ફોન માટે આધાર ઑથેન્ટિફિકેશન બંધ કરો: ટેલિકૉમ કંપનીઓને આદેશ

લેક્ટ્રૉનિક વેરિફિકેશન માટે આધારનો ઉપયોગ બંધ કરવાનો આદેશ

...
Read more...

કોઈ પણ વ્યક્તિ સામે સરકારને કોઈ વાંધો નથી, સીવીસીની તપાસમાં સત્ય પ્રકાશિત થશે : અરુણ જેટલી

નાગેશ્વર રાવને નીતિવિષયક નર્ણિયો લેતાં રોકતા સુપ્રીમ ર્કોટના આદેશનું અરુણ જેટલીએ સ્વાગત કર્યું હતું. ...

Read more...

CBIના સ્પેશ્યલ ડિરેક્ટરપદની સત્તા છીનવવાના નિર્ણયને રાકેશ અસ્થાનાએ પણ સુપ્રીમ ર્કોટમાં પડકાર્યો

અસ્થાનાએ ગઈ કાલે સુપ્રીમ ર્કોટમાં કરેલી અરજીમાં CBIના ડિરેક્ટરને તેમના હોદ્દા પરથી હટાવવાની માગણી કરી છે. ...

Read more...

બિહારમાં ભાજપ-જેડીયુ સરખી બેઠક પર લડશે

બિહાર માટે નીતીશકુમારે આ ફૉમ્યુર્લા મંજૂર કરાવી નરેન્દ્ર મોદી અને અમિત શાહને મળીને

...
Read more...

CBI વિવાદઃકેન્દ્ર સામે કોંગ્રેસ આક્રમક, રાહુલ ગાંધીની ધરપકડ

CBIમાં ચાલી રહેલા ઘમાસાણને લઈ કોંગ્રેસે પણ કેન્દ્ર સરકારને ઘેરી છે ...

Read more...

બે વાર ચૂંટણીમાં ઊભી રહેનારી મહિલા ઉમેદવાર આ વર્ષે થઈ ગઈ પુરુષ

ઉત્તરાખંડની ચૂંટણીનું બ્યુગલ વાગી ગયું છે. ...

Read more...

હમ બોલેગા તો બોલોગે કે બોલતા હૈ : સ્મૃતિ ઈરાની

સબરીમાલા પ્રકરણમાં ટીકાઓ વરસી એને પગલે સ્મૃતિ ઈરાનીએ કહ્યું... ...

Read more...

ટોચની તપાસ એજન્સી CBIમાં જૂથબંધીનો ખરડાયેલો છે ઈતિહાસ

આ પહેલીવાર નથી જ્યારે CBIમાં બે અધિકારીઓ વચ્ચે આટલું મોટુ ઘર્ષણ થયું હોય ...

Read more...

CBIના ડિરેક્ટર આલોક વર્માના ઘર બહારથી ઝડપાયા 4 શંકાસ્પદ, જાસૂસીની આશંકા

દિલ્હી પોલીસે ચારેય શંકાસ્પદોની ધરપકડ કરી પૂછપરછ શરૂ કરી છે.

...
Read more...

Page 5 of 388

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK