National

સંત સમિતિનો સરકારને ધર્માદેશ: દિલ્હીનું નામ ઇન્દ્રપ્રસ્થ કરો

સંમેલનમાં અલાહાબાદનું નવું નામ પ્રયાગ કરવાની જોગવાઈને વાજબી ગણાવતાં દિલ્હીનું નામ ઇન્દ્રપ્રસ્થ કરવાની માગણી પણ કરવામાં આવી હતી. ...

Read more...

બે કરતાં વધુ સંતાન પેદા કરનારનો મતાધિકાર રદ કરવો જોઈએ : રામદેવ

બાબા રામદેવે પાલનપોષણની ક્ષમતા વગર સંતાનો પેદા કરનારા પરિવારો તરફ કટાક્ષ કર્યો હતો.

...
Read more...

ડેશિંગ દાદીઃ85 વર્ષની ઉંમરે રોજ 35 કિમી સાઈકલ ચલાવે છે આ મહિલા

85 વર્ષના વિજયલક્ષ્મી અરોરા છેલ્લા 50 વર્ષથી આ કામ કરતા આવે છે

...
Read more...

રામ મંદિરઃ CM યોગીએ કહ્યું, 'દિવાળી બાદ શરૂ થશે કામ'

યુપીના સીએમ યોગી આદિત્યનાથે રાજસ્થાનમાં એક ચૂંટણી સભામાં નિવેદન આપ્યું ...

Read more...

રામમંદિર પર જામી પડી છે બયાનબાજી

બાબા રામદેવ કહે છે કે કોર્ટમાં વિલંબ થયો તો સંસદમાં જરૂર ખરડો આવશે, સુપ્રીમ ર્કોટના ભૂતપૂર્વ જજ ચેલ્લમેશ્વર કહે છે કે સરકાર કાયદો બનાવી શકે છે, ગ્થ્ભ્ના જ એક સંસદસભ્ય કહે છે કે પ્રાઇવેટ ...

Read more...

વિપક્ષી નેતાઓ એકે-૪૭માંથી છૂટતી ગોળીઓની માફક જુઠ્ઠાણાં છોડ્યા કરે છે : મોદી

મારા કેટલાક હરીફો જુઠ્ઠાણાં છોડવાનાં યંત્રો સમાન છે ...

Read more...

શ્રીનગરમાં વર્ષો પછી નવેમ્બરમાં સ્નોફૉલ

ભારે બરફવર્ષાને કારણે કાશ્મીરનો અન્ય પ્રાંતો સાથેનો સંપર્ક કપાયો ...

Read more...

વાઘણની હત્યા કે આત્મસુરક્ષા?

બે વર્ષમાં ૧૩ લોકોના જીવ લેનારી નરભક્ષી વાઘણના મોત બાદ જાગ્યો વિવાદ : વનવિભાગના કહેવા મુજબ શૂટર નવાબના દીકરા અસગર અલીની ગોળીથી મરી, પ્રાણીપ્રેમીઓનો આરોપ છે કે વેટરિનરી ડૉક્ટરો તંબુમાં ...

Read more...

પત્રકારો તો અમારા મિત્રો છે, પણ તેઓ સલામતી-દળો સાથે ન ફરે

છત્તીસગઢમાં દિલ્હી દૂરદર્શનના કૅમેરામૅને જીવ ગુમાવ્યો એ પછી નક્સલવાદીઓએ જાહેર કર્યો પત્ર ...

Read more...

લાલુના દીકરાએ લગ્નના છ જ મહિનામાં ડિવૉર્સની અરજી કરી

બિહારના રાજકારણના મહારથી અને RJDના પ્રમુખ લાલુ પ્રસાદ યાદવના દીકરા તેજપ્રતાપ યાદવે પટનાની સિવિલ કોર્ટમાં પત્ની ઐશ્વર્યા રાયથી ડિવૉર્સ લેવાની અરજી સુપરત કરી છે. ...

Read more...

રાફેલ મામલામાં રાહુલ ગાંધીના વડા પ્રધાન પર ફરી પ્રહાર

નરેન્દ્ર મોદીની ઊંઘ હરામ થઈ ગઈ છે તપાસ થશે તો બચી નહીં શકે ...

Read more...

એમ. જે અકબર પર હવે રેપનો આરોપ

એમ. જે. અકબર પર હવે રેપનો આરોપ, પણ તેઓ કહે છે કે એ સંબંધ તો પરસ્પર સહમતીથી બંધાયેલો

...
Read more...

રામ મંદિર મુદ્દે RSS આક્રમક, આંદોલનની આપી ચીમકી

હવે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે તો રામ મંદિર મામલે આંદોલનની જ ચીમકી ઉચ્ચારી છે. ...

Read more...

રામ મંદિર મામલે RSSનું મોટુ નિવેદન, કહ્યું,'હિન્દુઓની ભાવનાનો ખ્યાલ રાખે કોર્ટ'

રામ મંદિર મામલે સંઘ તરફથી સુરેશ જોશીએ નિવેદન આપ્યું.

...
Read more...

સરદાર હવે દેખાશે ચલણી નોટ પર

 સ્ટૅચ્યુ ઑફ યુનિટી બનાવ્યા પછી વલ્લભભાઈ પટેલને ચલણી નોટ પર લાવીને મહાત્મા ગાંધી જેટલો જ આદર અપાવવાનું કામ કરશે મોદી ...

Read more...

ચિદમ્બરમ પિતા-પુત્રને છવ્વીસ નવેમ્બર સુધી ધરપકડ સામે રક્ષણ

દિલ્હીની કોર્ટે  કેન્દ્ર સરકારના ભૂતપૂર્વ પ્રધાન પી. ચિદમ્બરમ અને તેમના દીકરા કાર્તિની ધરપકડ સામે રક્ષણની મુદત ૨૬ નવેમ્બર સુધી લંબાવી હતી ...

Read more...

સ્ટૅચ્યુ ઑફ યુનિટીના અનાવરણના કાર્યક્રમમાં અડવાણી કેમ ગેરહાજર?

BJPના  લોખંડી પુરુષ માનવામાં આવતા લાલ કૃષ્ણ અડવાણી અને રાષ્ટ્રના લોખંડી પુરુષ વલ્લભભાઈ પટેલની અનેક વિશેષતાઓ સમાન છે

...
Read more...

રામમંદિર માટે પ્રાઇવેટ મેમ્બર બિલ રજૂ કરવાનો વિકલ્પ તપાસે છે BJP?

પાર્ટીના રાજ્યસભાના મેમ્બર રાકેશ સિંહાએ આપ્યો આવો અણસાર ...

Read more...

વિપક્ષી યુનિટી માટે દોડધામ

દિલ્હીમાં ચંદ્રબાબુ નાયડુ, શરદ પવાર, ફારુક અબદુલ્લા અને રાહુલનો BJPને હરાવવાનો સંકલ્પ અને લોકતંત્ર બચાઓ અભિયાન ...

Read more...

Page 4 of 388

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK