National

EVM સામેની ફરિયાદોનો ઉકેલ ૨૦૧૯ની ચૂંટણી પહેલાં આવી જશે

ઇલેક્શનની પ્રક્રિયા વિશે ચૂંટણીપંચે તમામ રાષ્ટ્રીય અને પ્રાદેશિક પાર્ટી સાથે મીટિંગ કરીને કહ્યું... ...

Read more...

અણ્ણા હઝારેનું બીજી ઑક્ટોબરથી મોદી સરકાર વિરુદ્ધ આંદોલન

ગાંધીવાદી સમાજસેવક અણ્ણા હઝારે મોદી સરકાર વિરુદ્ધ ગાંધી જન્મજયંતીના દિવસે એટલે કે બીજી ઑક્ટોબરથી આંદોલન શરૂ કરશે. ...

Read more...

૨૦,૫૦૦ લોકોને ઉગારીને પાછી ફરી મેડિકલ આર્મી

કેરળના આફતગ્રસ્તોને તબીબી સારવાર આપવા સૌપ્રથમ પહોંચેલી મહારાષ્ટ્રના ડૉક્ટરો અને પૅરામેડિકલ સ્ટાફની ૧૧૦ જણની ટીમ ૬ દિવસે મુંબઈ પાછી ફરી ...

Read more...

રાહુલ ગાંધીને પોતાના કાર્યક્રમમાં આમંત્રણ આપશે RSS

સંઘ આગામી મહિને યોજાનારા પોતાના કાર્યક્રમમાં રાહુલ ગાંધીને આમંત્રણ આપી શકે છે ...

Read more...

J&K: અનુચ્છેદ 35-Aની એ જોગવાઈ, જેના વિશે જાણવું છે જરૂરી

બંધારણના અનુચ્છેદ 35 એ અંતર્ગત જમ્મુ કાશ્મીરના સ્થાનિકોને કેટલાક વિશેષાધિકાર મળેલા છે. આ અનુચ્છેદ મુજબ જમ્મુ કાશ્મીર વિધાનસભા સ્થાનિક કોને કહેવાય તે નક્કી કરી શકે છે, તેમ જ અન્ય રાજ્ય ...

Read more...

કેવી રીતે મેજર ગોગોઈ સામે થશે તપાસ ? કેમ ચર્ચામાં આવ્યા હતા ગોગોઈ ?

એક સ્થાનિક વ્યક્તિને સૈન્યની જીપ આગળ બંધાયેલો હતો, જેને કારણે પથ્થરબાજો સૈન્યના કાફલા પર હુમલો કરતા અચકાતા હતા. આ વીડિયો સમે આવ્યા બાદ મેજર ગોગોઈ જાણીતા બન્યા હતા

...
Read more...

મેજર ગોગોઈ પર લેવાશે એક્શન, ડ્યૂટી છોડી હોટલમાં મહિલાને મળવાનો આરોપ

કાશ્મીરમાં તૈનાત સેનાના મેજર લીતુલ ગોગઈ વિરૂદ્ધ અનુશાસનની કાર્યવાહી થશે. તેમના પર સ્થાનિક લોકો સાથે સંબંધ વધારવાનો આરોપ છે ...

Read more...

વિજય માલ્યા દેશ છોડીને ભાગ્યા એ પહેલાં ભાજપના સિનિયર લીડરોને મળ્યા હતા

કૉન્ગ્રેસના ચીફે લંડનમાં કહ્યું કે મોદી સરકાર દ્વારા ન્યાયતંત્ર, ચૂંટણીપંચ અને RBIના લીરેલીરા ઉડાડવામાં આવ્યા છે ...

Read more...

અખિલેશ સમાજવાદી નહીં, નમાજવાદી છે : અમર સિંહ

સમાજવાદી પાર્ટીના ભૂતપૂર્વ નેતાએ આઝમ ખાનને રાક્ષસની સંજ્ઞા આપી ...

Read more...

નોટબંધી વિશેનો ટીકાત્મક રિપોર્ટ ભાજપે અટકાવ્યો

એનું કહેવું છે ડીમૉનેટાઇઝેશનનો નિર્ણય દેશના હિતમાં હતો અને લોકોએ એને ટેકો પણ આપેલો ...

Read more...

આમરણ ઉપવાસ પર બેઠેલા હાર્દિકને RJD અને RMCનું સમર્થન

તેજસ્વી યાદવ પણ પાટીદાર નેતાને મળવા આવે એવી શક્યતા ...

Read more...

અમિત શાહની સિક્યૉરિટીના ખર્ચની માહિતી ગુપ્ત જ રહેશે

RTI ઍક્ટ હેઠળ આવેલી અરજીને સેન્ટ્રલ ઇન્ફર્મેશન કમિશને રિજેક્ટ કરી ...

Read more...

ફાઇનૅન્સ મિનિસ્ટર જેટલીને મળવા જતા લોકોએ પ્લાસ્ટિકની બ્લુ થેલીથી શૂઝને કવર કરવાં પડશે

મિનિસ્ટ્રીનો ચાર્જ તેમણે ફરી સંભાળ્યો, સીમિત વિઝિટર્સ જ તેમને મળી શકશે ...

Read more...

ટોળાની હિંસા માટેનાં મૂળ કારણો નોટબંધી ને બેરોજગારી છે : રાહુલ

કૉન્ગ્રસ પાર્ટીના ચીફે જર્મનીમાં કહ્યું કે મોદીને મેં આપેલી જપ્પી મારા પક્ષમાં અમુક લોકોને પણ ગમી નહોતી ...

Read more...

ભારત અને પાકિસ્તાનની આર્મી પહેલી વાર સાથે કવાયત કરશે

ભારત અને પાકિસ્તાનની આર્મી રશિયામાં શાંઘાઈ કો-ઑપરેશન ઑર્ગેનાઇઝેશન (SCO)ની આતંકવાદવિરોધી કવાયતમાં પહેલી વાર ભાગ લઈ રહી છે. ...

Read more...

રાહુલ ગાંધી પર ભડક્યુ ભાજપ, કહ્યું,'ભાષણમાં ફક્ત જુઠ્ઠાણું'

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી જ્યારે પણ વિદેશ પ્રવાસે જાય છે, ત્યારે ત્યારે વિવાદિત નિવેદન જરૂર આપે છે. ...

Read more...

... તો આ કારણે કુદરતી આફત સમયે વિદેશી મદદ નથી લેતું ભારત

વિદેશ મંત્રાલયના સૂત્રો મુજબ 2004માં સુનામી દરમિયાન અમેરિકા, જાપાન સહિતના દેશોએ સહાય માટે હાથ લંબાવ્યો હતો, પરંતુ ભારતે તમામનો આભાર માનતા મદદ લેવાનો ઈનકાર કર્યો હતો. ...

Read more...

ઈદની નમાજ બાદ કાશ્મીરમાં હિંસા

બે પોલીસ-જવાનની હત્યા, BJPના કિડનૅપ્ડ વર્કરની પણ લાશ મળી ...

Read more...

ભારત તરફી નારા લગાવવા બદલ ફારુક અબદુલ્લા પર ચંપલ ફેંકાયાં

જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને નૅશનલ કૉન્ફરન્સના ચીફ ફારુક અબદુલ્લાને ‘ભારત માતા કી જય’ અને ‘જય હિન્દ’ના નારા લગાવવા બદલ ગઈ કાલે શ્રીનગરમાં ગેરવર્તણૂકનો સામનો કરવો પડ્યો ...

Read more...

કેરળ માટે કેન્દ્ર સરકાર કોઈ વિદેશી સહાય નહીં સ્વીકારે

કુદરતી આફતને પહોંચી વળવા દેશ સક્ષમ હોવાની રજૂઆત ...

Read more...

Page 7 of 442

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK