National

અંકુશરેખા પર નિરંકુશ ગોળીબાર, પાકિસ્તાનના સાત જવાનોની લાશ પડી

કોટલી સેક્ટરમાં અંકુશ રેખા પર પાકિસ્તાન તરફથી કરવામાં આવેલા યુદ્ધવિરામના ઉલ્લંઘનના જવાબમાં ભારતીય જવાનોએ વળતો ગોળીબાર કર્યો હતો ...

Read more...

પાકિસ્તાનના ગોળીબારમાં ઘવાયેલો કચ્છનો જવાન શહીદ થયો

હરદીપસિંહ સહદેવસિંહ ઝાલાના સંપૂર્ણ રાષ્ટ્રીય માન-સન્માન સાથે અંતિમસંસ્કાર કરવામાં આવ્યા ...

Read more...

સુપ્રીમ કોર્ટના બળવાખોર જજોને મળ્યો ચાર રિટાયર્ડ જજોનો ટેકો

ચીફ જસ્ટિસને લખેલા ઓપન લેટરમાં તેમણે કહ્યું કે સમસ્યાનું સમાધાન ન થાય ત્યાં સુધી મહત્વના કેસોની સુનાવણી પાંચ સિનિયર જજોની બેન્ચ કરે ...

Read more...

આતંકવાદ રોકવા માટે પાકિસ્તાન પર દબાણ કાયમ રાખવું જરૂરી : આર્મી ચીફ

ઇન્ડિયન આર્મીના ચીફ જનરલ બિપિન રાવતે સ્પષ્ટ સંકેત આપ્યા છે કે જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ સમાપ્ત કરવા માટે સેનાનું ઑપરેશન ચાલુ રહેશે. ...

Read more...

દાઉદે શિયા વક્ફ બોર્ડના અધ્યક્ષને ધમકી આપી?

શિયા વક્ફ સેન્ટ્રલ બોર્ડના અધ્યક્ષ વસીમ રિઝવીને અન્ડરવર્લ્ડ ડૉન દાઉદ ઇબ્રાહિમે ધમકી આપી હોવાના અહેવાલ મળ્યા છે. ...

Read more...

પુણેમાં ગુજરાતી બિલ્ડર ઠાર

બાઇક પર આવેલા બે જણે પહેલાં તેમને નીચે બોલાવ્યા અને પછી કર્યો અટૅક ...

Read more...

જજ લોયાના દીકરાની સ્પષ્ટતા : પપ્પાના મૃત્યુ વિશે અમને કોઈ શંકા નથી

રાજકીય પક્ષો અને NGO પરિવારથી દૂર રહેવાની વિનંતી કરી

...
Read more...

ચીફ જસ્ટિસ દીપક મિશ્રાએ સુપ્રીમ કોર્ટના દરવાજા અડધી રાત્રે ખોલાવેલા

મુંબઈ બ્લાસ્ટના આરોપી યાકૂબ મેમણ કેસમાં સુનાવણી આખી રાત ચાલી હતી ...

Read more...

ભારતનો ઉપગ્રહ સરહદ પર વૉચ રાખશે

ઇસરોએ ૧૦૦મો સૅટેલાઇટ અવકાશમાં સફળતાપૂર્વક મોકલ્યો ...

Read more...

સરકાર માથું નહીં મારે

ઍટર્ની જનરલ કહે છે, આજે વિવાદ શમી જશે ...

Read more...

મોદી પોતાનાં કપડાં પાછળ કેટલો ખર્ચ કરે છે?

RTI ઍક્ટ હેઠળ અરજી કરીને પૂછવામાં આવ્યો આવો સવાલ ...

Read more...

કોર્ટના અમુક જસ્ટિસ પોતાને શહેનશાહ સમજે છે : પ્રશાંત ભૂષણ

ચીફ જસ્ટિસ દીપક મિશ્રા સિનિયર જજો પાસેથી કેસ લઈને માનીતા જુનિયર જજોને ટ્રાન્સફર કરે છે ...

Read more...

સુપ્રીમ કોર્ટના જજોમાં અભૂતપૂર્વ ફાટફૂટ

ચાર સિનિયર ન્યાયમૂર્તિઓએ ચીફ જસ્ટિસ સામે બળવાનું રણશિંગું ફૂંક્યું : આજે કદાચ સમાધાન થઈ શકે છે

...
Read more...

સરકાર ધાર્મિક પ્રતીકવાળા સિક્કા બહાર પાડી શકે છે

આવો ચુકાદો આપતાં હાઈ કોર્ટે કહ્યું કે એનાથી દેશના સેક્યુલર ઢાંચા પર કોઈ વિપરીત અસર નથી પડતી ...

Read more...

ઉત્તર પ્રદેશનાં શૌચાલયો હવે ભગવા રંગે રંગાયાં

ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગીનો પ્રિય રંગ ભગવો છે એ લગભગ બધા જ જાણે છે. ...

Read more...

સિનિયર ઍડ્વોકેટ ઇન્દુ મલ્હોત્રા બનશે સુપ્રીમ કોર્ટનાં જજ

આઝાદી બાદ સવોર્પરી અદાલતનાં જજ બનનાર તેઓ સાતમી મહિલા હશે ...

Read more...

શું આ પ્રાર્થના હિન્દુ ધર્મના પ્રચારરૂપે કરાય છે?

કેન્દ્રીય વિદ્યાલયમાં જ ભણેલા વકીલે સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી કરીને સવાલ ઊભો કર્યો ...

Read more...

મદરેસામાં માત્ર ટેરરિસ્ટો જ તૈયાર થાય છે

આવું નિવેદન કરનારા શિયા સેન્ટ્રલ વક્ફ બોર્ડના ચીફ વસીમ રિઝવીએ વધુમાં કહ્યું કે એમાંથી ક્યારેય ડૉક્ટરો કે એન્જિનિયરો બહાર નથી નીકળતા ...

Read more...

ઓડિશાના એક પિતાએ પોતાનાં બાળકોને સ્કૂલ મોકલવા એકલે હાથે પહાડ કાપીને રસ્તો બનાવ્યો

બાળકો માટે મા-બાપ શું નથી કરી શકતાં એનાં ઉદાહરણ કંઈ શોધવા જવાં પડે એમ નથી, એવી વાતોથી તો ઘણી ચોપડીઓ ભરાઈ છે ...

Read more...

Page 1 of 408

 • «
 •  Start 
 •  Prev 
 •  1 
 •  2 
 •  3 
 •  4 
 •  5 
 •  6 
 •  7 
 •  8 
 •  9 
 •  10 
 •  Next 
 •  End 
 • »