નજરકેદમાંથી છૂટવા ૬૫ અબજમાં સેટલમેન્ટ કર્યું

ભ્રષ્ટાચારના કેસમાં પકડવામાં આવેલા સાઉદી અરેબિયાના પ્રિન્સ મિતેબ બિન અબદુલ્લાને અટકાયતમાંથી મુક્ત કરવામાં આવ્યા

saudi


પ્રિન્સ મિતેબ બિન અબદુલ્લાને ભ્રષ્ટાચારના આરોપસર અટકાયતમાં લીધા પછી ત્રણ અઠવાડિયાં બાદ સાઉદી અરેબિયાની સરકારે ગઈ કાલે તેમને મુક્ત કર્યા હતા. સરકારી સત્તાવાળાઓ સાથે એક અબજ ડૉલર (અંદાજે ૬૫ અબજ રૂપિયા)ના સેટલમેન્ટ બાદ પ્રિન્સને અટકાયતમાંથી મુક્ત કરવામાં આવ્યા હોવાનું કહેવાય છે.

આ મહિનાના આરંભમાં સાઉદી અરેબિયાની ગાદીના વારસદાર ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને સત્તા પર નિયંત્રણ મજબૂત બનાવતાં નૅશનલ ગાર્ડના ભૂતપૂર્વ વડા પ્રિન્સ મિતેબ બિન અબદુલ્લા સહિત અનેક પ્રિન્સ, પ્રધાનો અને બિઝનેસમેનોને અટકાયતમાં લીધા હતા.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK