સુખોઈ ફાઇટર પ્લેનમાં બ્રહ્મોસ મિસાઇલ ગોઠવવામાં આવશે

૨૦૨૦ સુધીમાં આ પ્રોજેક્ટ પૂરો થશે, મિસાઇલની રેન્જ વધારીને ૪૦૦ કિલોમીટર કરવામાં આવે એવી પણ શક્યતા

ઇન્ડિયન ઍરર્ફોસની મહત્વની જરૂરતને પૂરી કરવાના ભાગરૂપે બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ લૉન્ચ કરી શકે એ માટે ૪૦ સુખોઈ પ્લેનમાં જરૂરી ફેરફાર કરવાનું કામ શરૂ કરવામાં આવી રહ્યું છે. આકાશમાંથી વાર કરનારા વિશ્વના સૌથી ઝડપી સુપર સોનિક મિસાઇલ બ્રહ્મોસનું બાવીસ નવેમ્બરે સુખોઈ-૩૦ ફાઇટર પ્લેનથી સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ ભારતીય વાયુસેનાની હુમલાની ક્ષમતામાં નોંધપાત્ર વૃદ્ધિ થઈ છે.

વિસ્તૃત જાણકારી આપ્યા વગર અધિકારીઓએ જણાવ્યું હતું કે ‘આ યોજના ૨૦૨૦ સુધીમાં પૂર્ણ થવા અપેક્ષિત છે તથા ૪૦ સુખોઈ ફાઇટર પ્લેનમાં માળખાકીય ફેરફાર કરવાનું અતિ મહત્વનું કાર્ય સરકારી કંપની હિન્દુસ્તાન ઍરોનૉટિક્સ લિમિટેડમાં કરવામાં આવશે.’

અઢી ટનનું વજન ધરાવતું આ મિસાઇલ અવાજની ગતિથી ત્રણગણી ઝડપે એટલે કે મૅક ૨.૮ની ગતિએ છે તેમ જ એની રેન્જ ૨૫૦ કિલોમીટરની છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK