International

અમેરિકા કદાચ સિરિયા પર મિસાઇલ-અટૅક કરશે

રશિયાએ કહ્યું કે હુમલો થશે તો એનો વળતો જવાબ આપવામાં આવશે ...

Read more...

વિજય માલ્યા ગર્લફ્રેન્ડ પિન્કી લાલવાણી સાથે ત્રીજાં લગ્ન કરશે?

વિજય માલ્યા બ્રિટનમાં ત્રીજાં લગ્ન કરવાનાં છે અને તેમની દુલ્હન હશે જૂની ગર્લફ્રેન્ડ પિન્કી લાલવાણી. ...

Read more...

બ્રિટનના વ્હિસલબ્લોઅરે ટ્વિટર પર મૂકી કૅમ્બ્રિજ ઍનૅલિટિકાની કુંડળી

ડેટા લીક કરનારી કંપની છેલ્લા ૧૫ વર્ષથી ભારતમાં કરે છે કામ: ૭ ચૂંટણીમાં વિવિધ પક્ષોને મદદ ...

Read more...

દરિયા પર દુનિયાનો સૌથી લાંબો પંચાવન કિલોમીટરનો બ્રિજ

ચીનમાં હૉન્ગકૉન્ગ, મકાઉ અને ઝુહાઈ શહેરોને જોડે એવો પંચાવન કિલોમીટર લાંબો બ્રિજ તૈયાર થઈ રહ્યો છે જે આશરે પહેલી જુલાઈથી કાર્યરત થવાની ધારણા છે. ...

Read more...

ફેસબુકને ડેટા લીક માટે સરકારે આપી નોટિસ

૧૦ દિવસમાં જવાબ આપવા તાકીદ ...

Read more...

અમેરિકાના ઍરપોર્ટ પર પાકિસ્તાનના વડા પ્રધાને પણ કપડાં ઉતારવાં પડ્યાં

પાકિસ્તાનના વડા પ્રધાન શાહિદ ખાકાન અબ્બાસીને એક સામાન્ય નાગરિકની જેમ આકરી સુરક્ષા-તપાસ હેઠળથી પસાર થતાં કપડાં ઉતારીને ચેકિંગ કરાવવું પડ્યું હતું. ...

Read more...

અમેરિકાએ ૬૦ રશિયન ડિપ્લોમૅટ્સને તગેડી મૂક્યા

સીએટલમાં રશિયન એમ્બેસી બંધ કરી

...
Read more...

૭ પાકિસ્તાની કંપનીઓ પર અમેરિકાએ મૂક્યો પ્રતિબંધ

આતંકવાદને આશ્રય આપવાને કારણે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પની નારાજગી વહોરી રહેલા પાકિસ્તાનના વધુ એક સપના પર ટ્રમ્પ સરકારે પાણી ફેરવી દીધું છે.

...
Read more...

રશિયાના શૉપિંગ મૉલમાં લાગેલી આગમાં ૬૪નાં મૃત્યુ

ફાયર-અલાર્મ સિસ્ટમ કામ કરતી ન હોવાથી થઈ વધારે ખુવારી

...
Read more...

ઑસ્ટ્રેલિયાએ ભારતીય પ્રોફેશનલો માટે વીઝાના કાયદા સખત બનાવ્યા

અમેરિકા બાદ હવે ઑસ્ટ્રેલિયાએ પણ કુશળ વિદેશી પ્રોફેશનલોને આપવામાં આવતા સબક્લાસ ૪૫૭ વીઝા ભારતીય પ્રોફેશનલો માટે બંધ કર્યા છે. ...

Read more...

H૧-B વીઝાની અરજી સ્વીકારવાનું અમેરિકા બીજી એપ્રિલથી શરૂ કરશે

અમેરિકામાં નોકરી કરવા ઇચ્છતા IT પ્રોફેશનલ્સ તરફથી H૧-B વીઝા માટેની અરજીઓ બીજી એપ્રિલથી સ્વીકારવામાં આવશે. ...

Read more...

ચીન લોહિયાળ જંગ ખેલવા તૈયાર, તસુભાર જમીન કોઈને નહીં આપે : પ્રમુખ શી જિનપિંગ

અન્યો માટે તસુભાર જમીન ન છોડવાના વલણ અને વિશ્વમાં પોતાના સ્થાન માટે લોહિયાળ જંગ ખેલવા માટે તૈયારીની જાહેરાત ચીનના પ્રમુખ શી જિનપિંગે કરી હતી. ...

Read more...

અમેરિકામાં નવો બંધાયેલો બ્રિજ તૂટી પડ્યો, છ જણ ચગદાઈને મૃત્યુ પામ્યા

ફ્લૉરિડા સ્ટેટના માયામી શહેરમાં નવો બંધાયેલો ફુટઓવર બ્રિજ ગુરુવારે બપોરે દોઢ વાગ્યાની આસપાસ તૂટી પડતાં છ જણ મૃત્યુ પામ્યા હતા અને દસ જણ ઘાયલ થયા હતા. ...

Read more...

પ્લેનમાંથી ૨૫૦ કરોડનું સોનું રનવે પર પડ્યું

નિમ્બસ ઍરલાઇન્સના પ્લેનના કાર્ગોનો દરવાજો ખૂલી જતાં રનવે પર તેમ જ આસપાસના રહેવાસી વિસ્તારમાં સોના અને બીજી કીમતી ધાતુઓની ૧૭૨ ઈંટો પડી ગઈ હતી. ...

Read more...

વિદેશપ્રધાન ટિલરસનને ટ્રમ્પે પાણીચું પકડાવી દીધું

રેક્સ ટિલરસન આફ્રિકાની મુલાકાતે છે ત્યારે ટ્રમ્પે તેમને પદભ્રષ્ટ કર્યા હતા. તેમના સ્થાને CIAના ડિરેકટર માઇક પોમ્પિઓને મૂકવામાં આવ્યા છે. ...

Read more...

પ્લેન બેકાબૂ બન્યું કે તરત જ લોકોએ રડતાં-રડતાં ભગવાનને યાદ કર્યા હતા

કાઠમાંડુ ઍરપોર્ટ પર થયેલી વિમાન-દુર્ઘટનામાં બચી ગયેલા પ્રવાસીઓએ અનુભવ કહ્યા

...
Read more...

શી જિનપિંગ હવે આજીવન ચીનના બૉસ

સંસદે અધધધ બહુમતીથી બંધારણમાં સુધારો કર્યો, ચીની સામ્યવાદી પક્ષના સ્થાપક પ્રમુખ માઓ ઝેદોન્ગ પછી તેઓ અમર્યાદ કાળ માટે સત્તા ભોગવશે ...

Read more...

નવાઝ શરીફ પર જૂતું ફેંકાયું તો વિદેશપ્રધાન પર કાળી શાહી

ભૂતપૂર્વ વડા પ્રધાનને ખભા અને કાન પર પગરખું વાગ્યું ...

Read more...

શ્રીલંકામાં કોમી દંગલ પછી આખા દેશમાં ઇમર્જન્સી લાદવામાં આવી

કેન્ડીમાં બૌદ્ધો અને મુસ્લિમો વચ્ચેની કોમી હિંસા પ્રસરવાનો સરકારને ભય

...
Read more...

Page 4 of 144

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK