International

અમેરિકાની ભારતને ચેતવણી

ઈરાનથી ઑઇલની આયાત બંધ નહીં કરો તો પ્રતિબંધો મુકાશે ...

Read more...

ગેરકાયદે માઇગ્રન્ટ્સ વિશેના કરાર પર ભારતે સહી ન કરી એટલે બ્રિટને સ્ટુડન્ટ્સ વીઝાના નિયમો કડક બનાવ્યા

કેન્દ્ર સરકાર MoU પર મતું મારવા પહેલાં રાજી થઈ ગઈ હતી, પણ વિદેશમંત્રાલયે ઉઠાવેલા વાંધા બાદ છેલ્લી ઘડીએ પીછેહઠ કરી હતી ...

Read more...

જપાનમાં ભયાનક ભૂકંપ, 3નાં મોત, 200થી વધુ ઘાયલ

જપાનના ઓસાકા શહેરમાં પીક અવર્સમાં આવ્યો ૬.૧ની તીવ્રતાનો ભૂકંપ, એક બાળકી સહિત ત્રણનાં મોત, ૨૦૦ કરતાં વધુ ઈજાગ્રસ્ત: બે પરમાણુ રીઍક્ટરો સલામત : સુનામીની પણ વૉર્નિંગ આપવામાં ન આવી ...

Read more...

અમેરિકાની સિક્યૉરિટીના બદલામાં નૉર્થ કોરિયા પરમાણુ શસ્ત્રોની નાબૂદી માટે તૈયાર

ડોનલ્ડ ટ્રમ્પ હવે સાઉથ કોરિયા સાથે લશ્કરી કવાયતની મંજૂરી નહીં આપે ...

Read more...

ટ્રમ્પે ભારત પર નિશાન સાધ્યું: કેટલાક દેશ અમને લૂંટી રહ્યા છે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે ભારત સહિત દુનિયાના અમુક દેશોનાં અર્થતંત્ર પર નિશાન સાધતાં એમના પર વેપારમાં અમેરિકાને લૂંટવાનો આક્ષેપ મૂક્યો છે. ...

Read more...

માત્ર ભારતે ચીનના વન બેલ્ટ વન રોડ પ્રોજેક્ટને સમર્થન ન આપ્યું

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કનેક્ટિવિટી ભૌગોલિક નહીં પણ બે દેશના લોકો વચ્ચે હોવી જોઈએ ...

Read more...

ડોનલ્ડ ટ્રમ્પ અને કિમ જોંગ ઉન સિંગાપોરમાં, આવતી કાલની શિખરમંત્રણા પર દુનિયાની નજર

નૉર્થ કોરિયાના લીડર ભારે સુરક્ષાવ્યવસ્થા સાથે પધાર્યા, પ્લેનની કૉલસાઇન પણ અધ્ધવચ્ચે બદલવામાં આવી

...
Read more...

અમેરિકાનું ગ્રીન કાર્ડ મેળવવામાં ૭૦ વર્ષનો સમય લાગશે

વેઇટિંગ લિસ્ટમાં ત્રણ-ચતુર્થાંશ ભારતીયો છે : કોઈ એક દેશના ૭ ટકા કરતાં વધુ નાગરિકોને ગ્રીન કાર્ડ ઇશ્યુ કરી શકાય નહીં એવો નિયમ આડો આવી રહ્યો છે ...

Read more...

એમાં ખોટું શું છે?

મુંબઈ પરના અટૅકમાં પાકિસ્તાની ટેરરિસ્ટોનો હાથ હતો એવા પોતાના કબૂલાતનામા પર નવાઝ શરીફ વળગી રહ્યા, કહ્યું... ...

Read more...

વર્લ્ડના મોસ્ટ પાવરફુલ લીડરોમાં મોદી નવમા નંબરે

મુકેશ અંબાણી ૩૨મા તો સત્ય નાદેલા ૪૦મા ક્રમે ...

Read more...

ઈરાન સાથેની અણુ સમજૂતીમાંથી અમેરિકા ખસી ગયું

ડોનલ્ડ ટ્રમ્પ કહે છે, ઈ સમજૂતી મૂળભૂત રીતે ખામી ભરેલી છે એટલે મેં એને રદ કરી છે ...

Read more...

અફઘાનિસ્તાનમાં ૭ ભારતીયોને સરકારી કર્મચારી સમજીને કિડનૅપ કરવામાં આવ્યા

આ એન્જિનિયરો પાવર કંપનીમાં કામ કરતા હતા, તાલિબાન પર શંકા ...

Read more...

નૉર્થ કોરિયા આવતા મહિને બંધ કરશે એની ઍટમિક ટેસ્ટિંગ સાઇટ

સાઉથ કોરિયા ને અમેરિકાના મીડિયાને અને નિષ્ણાતોને એ વખતે હાજર રાખવામાં આવશે ...

Read more...

બ્રિટનમાં મોદીના વિરોધમાં આક્રમક દેખાવો : તિરંગો ફાડી નાખવામાં આવ્યો

દેખાવકારોમાં ખાલિસ્તાની અને કાશ્મીરી ભાગલાવાદીઓ પણ હતા ...

Read more...

વેરી વેલકમ ટુ લંડન : બ્રિટનનાં વડાં પ્રધાન થેરેસા

બ્રિટનનાં વડાં પ્રધાન થેરેસા મેએ નરેન્દ્ર મોદીને આવકારીને કહ્યું... ...

Read more...

ઊડતા પ્લેનનું એન્જિન ફાટ્યું : બારીમાં બાકોરું પડ્યું અને એમાંથી એક મહિલા બહાર ખેંચાઈ

ફ્લાઇટ દરમ્યાન અમેરિકન પ્લેનનું એન્જિન ફાટ્યું, બારીમાં પડેલા બાકોરામાંથી એક મહિલા બહાર ખેંચાઈ ગઈ અને મૃત્યુ પામી

...
Read more...

અમેરિકામાં પ્લેન-ક્રૅશમાં ગુજરાતી સહિત ૬ જણનાં મોત

સોમવારે રાતે લાસ વેગસ તરફ જતું પ્લેન ફીનિક્સના સિટી ઍરપોર્ટથી ટેક-ઑફ પછી ૧૫ મિનિટમાં સ્કૉટ્સડેલ ગૉલ્ફકોર્સ પર તૂટી પડ્યું હતું. ...

Read more...

મારો પર્સનલ ડેટા પણ લીક થયો છે: માર્ક ઝકરબર્ગ

ભારતની ચૂંટણીઓમાં કોઈ દખલગીરી ન થાય એનું ધ્યાન રાખીશું ...

Read more...

અલ્જીરિયાનું મિલિટરી પ્લેન ટેક-ઑફની સાથે જ ખેતરમાં તૂટી પડ્યું, ૨૫૭નાં મોત

ગઈ કાલે ટેક-ઑફ કર્યાના તરત બાદ અલ્જીરિયાના સૈનિકોને લઈ જતું મિલિટરી પ્લેન નૉર્થ અલ્જીરિયામાં એક ખેતરમાં તૂટી પડતાં ૨૫૭ જણનાં મોત થયાં હતાં. ...

Read more...

અમેરિકા કદાચ સિરિયા પર મિસાઇલ-અટૅક કરશે

રશિયાએ કહ્યું કે હુમલો થશે તો એનો વળતો જવાબ આપવામાં આવશે ...

Read more...

Page 3 of 144

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK