International

સાહિત્યનું નોબેલ પ્રાઇઝ સ્વીડિશ કવિ ટોમસ ટ્રાન્સટ્રૉમરને

આ વર્ષનું સાહિત્ય માટેનું નોબેલ પારિતોષિક ગઈ કાલે સ્વીડિશ કવિ ટોમસ ટ્રાન્સટ્રૉમરને જાહેર કરવામાં આવ્યું હતું. તેમને માનવમનનાં રહસ્યો વિશેની અતિવાસ્તવવાદી કવિતાઓ માટે નોબેલ પ્રાઇઝ ...

Read more...

બ્રહ્માંડના વિસ્તરણની શોધને ફિઝિક્સનું નોબેલ પ્રાઇઝ

બ્રહ્માંડના વિસ્તરણની ગતિ વધી રહી છે એવું સંશોધન કરનારા ત્રણ વૈજ્ઞાનિકોને ગઈ કાલે ફિઝિક્સનું નોબેલ પ્રાઇઝ આપવાની જાહેરાત કરવામાં આવી હતી. આ ત્રણે વૈજ્ઞાનિકો મૂળ અમેરિકાના છે. સૌલ પર ...

Read more...

નોબેલ પ્રાઇઝ પહેલી વાર મરણોત્તર અપાશે

આ વર્ષનું મેડિકલનું નોબેલ પ્રાઇઝ ઇમ્યુન સિસ્ટમ (પ્રતિકારક્ષમતા)ની સક્રિયતા વિશે મહત્વપૂર્ણ સંશોધન કરવા માટે ત્રણ વૈજ્ઞાનિકોને આપવાની ગઈ કાલે જાહેરાત કરવામાં આવી હતી. જોકે પાછળથી મા ...

Read more...

જીવનમાં સૌપ્રથમ વખત પોતાનો અવાજ સાંભળી મહિલા રડી પડી

અમેરિકાની સારાહ ચુરમૅન નામની મહિલા જન્મી ત્યારથી સાંભળવા માટે અસમર્થ હતી. નવ સપ્તાહ પહેલાં ઑપરેશન કરીને તેનામાં કૃત્રિમ શ્રવણશક્તિ આરોપિત કરવામાં આવી હતી. ત્યાર બાદ તેને પોતાનો અવાજ ...

Read more...

ન્યુ યૉર્કમાં ૭૦૦થી વધુ લોકોની ધરપકડ

અમેરિકાની રાજનીતિમાં કૉર્પોરેટના વધી રહેલા પ્રભુત્વના વિરોધમાં ગઈ કાલે ન્યુ યૉર્કના બ્રુકલિન બ્રિજ પર ટ્રાફિક જૅમ કરીને દેખાવ કરનારા ૭૦૦થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. વૉલ સ્ટ ...

Read more...

અમેરિકાએ પૅન્ટાગોનને ફૂંકી મારવાનું કાવતરું નિષ્ફળ બનાવ્યું : એક આતંકવાદી પકડાયો

અમેરિકાની તપાસ સંસ્થા એફબીઆઇ (ફેડરલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન)એ રિમોટથી ચાલતા પ્લેન વડે સંરક્ષણ ખાતાના મથક પૅન્ટાગોન અને વૉશિંગ્ટન પર હુમલો કરવાના કાવતરાને નિષ્ફળ બનાવ્યું હતું. અમેર ...

Read more...

આ બાળકી બિસ્કિટની જેમ ઈંટ ખાય છે

બ્રિટનમાં નૅટલી હેહસ્ર્ટ નામની માત્ર ત્રણ વર્ષની બાળકીને બિસ્કિટની જેમ ઈંટો ખાવાની કુટેવ છે. આવી અખાદ્ય વસ્તુઓ ખાવાને કારણે તે પોતે જ પોતાના જીવને જોખમ ઊભું કરી રહી છે. નૅટલીને અખાદ્ય ...

Read more...

વિશ્વની સૌથી પ્રભાવશાળી ૫૦ હસ્તીઓમાં સોનિયા ગાંધી અને રતન તાતાનો સમાવેશ

લંડન: યુકેના મૅગેઝિન ‘ન્યુ સ્ટેટ્સમેન’ દ્વારા કરવામાં આવેલા સર્વે મુજબ વિશ્વની સૌથી પ્રભાવશાળી ૫૦ હસ્તીઓમાં કૉન્ગ્રેસનાં અધ્યક્ષ સોનિયા ગાંધી તથા તાતા ગ્રુપના ચૅરમૅન રત ...

Read more...

વિશ્વની સૌથી જૂની કાર લિલામી માટે તૈયાર

વરાળથી ચાલતી ૧૮૮૪ના મૉડલની સૌથી જૂની કારને આવતા વર્ષની શરૂઆતમાં યોજાનારી લિલામીમાં મૂકવાની તૈયારી થઈ રહી છે, જેમાં આ મૉડલના ૧.૬ મિલ્યન પાઉન્ડ (અંદાજે ૧૨,૨૦,૩૯,૫૨૮ રૂપિયા) ઊપજે એવી સંભાવ ...

Read more...

ફેસબુક પર ૨૦ લાખ ચાહકો ધરાવતું સેલિબ્રિટી પૉમેરેનિયન

બુના લગભગ ૨૦ લાખ ચાહકો છે અને એના પર ખાસ બુક તૈયાર કરવામાં આવી છે, પણ બુ કોઈ રિયલિટી ટીવીસ્ટાર, ઍક્ટર કે પૉપસિંગર નથી, પણ પાંચ વર્ષનું પૉમેરેનિયન કુરકુરિયું છે. મજાની વાત તો એ છે ...

Read more...

વાળમાં પણ બૉમ્બ હોઈ શકે : મહિલાનું અપમાનજનક રીતે ચેકિંગ કરવામાં આવ્યું

હૅર-ડ્રેસર્સ આઇસિસ બ્રૅન્ટલીને તાજેતરમાં જ્યૉર્જિયાના ઍટલાન્ટાના હાટ્ર્‍સફીલ્ડ-જૅક્સન ઇન્ટરનૅશનલ ઍરર્પોટ પર સિક્યૉરિટી ઑફિસરોનો બહુ કડવો અનુભવ થયો હતો. આઇસિસ તપાસ માટે ...

Read more...

વડા પ્રધાન આજે યુએનની સામાન્ય સભાને સંબોધશે

વડા પ્રધાન મનમોહન સિંહ આજે યુનાઇટેડ નેશન્સ (યુએન)ની સામાન્ય સભાને સંબોધન કરશે. તેઓ સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિમાં મોટા પાયે ફેરફારની માગણી કરશે. ...

Read more...

મોદીની અમેરિકા દ્વારા પહેલાં પ્રશંસા, પછી ટીકા

અમેરિકાના વિદેશ મંત્રાલયના બ્યુરો ઑફ ડેમોક્રસીએ પોતાના જુલાઈ-ડિસેમ્બર ૨૦૧૦ના આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વાતંત્ર્ય રિપોર્ટમાં ગુજરાત સરકાર પર માનવ અધિકારના ઉલ્લંઘન બદલ આલોચના કરવામા ...

Read more...

કાલે મનમોહન અને પ્રણવ પોતાની સરકારનો પ્રૉબ્લેમ ઉકેલવા અમેરિકામાં મળશે

 

૨જી સ્પેક્ટ્રમ ફાળવણી કૌભાંડમાં પોતાના મંત્રાલયે પીએમઓ (પ્રાઇમ મિનિસ્ટર્સ ઑફિસ)ને લખેલી નોટિસથી ઊભા થયેલા વિવાદનો નિવેડો આણવા નાણાપ્રધાન પ્રણવ મુખરજી પોતાના વૉશિંગ્ ...

Read more...

આઇન્સ્ટાઇન ખોટા સાબિત થઈ શકે છે

વિશ્વવિખ્યાત ભૌતિકશાસ્ત્રી આલ્બર્ટ આઇન્સ્ટાઇને ૧૯૦૫માં સાપેક્ષવાદનો સિદ્ધાંત રજૂ કર્યો હતો. તેમણે એમાં દાવો કર્યો હતો કે પ્રકાશ સૌથી વધુ ઝડપે ગતિ કરે છે. આઇન્સ્ટાઇનનો આ દ ...

Read more...

Page 144 of 144

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK