International

મૃત્યુનાં ૧૫૦૦ વર્ષ પછી પણ એકસાથે

ઇટલીના મૉડેનામાં તાજેતરમાં એક કબર મળી આવી છે. ૧૫૦૦ વર્ષ જૂની આ કબરમાં એક મહિલા અને એક પુરુષનાં હાડપિંજર મળી આવ્યાં હતાં. આ બન્ને એકમેકના હાથમાં હાથ પરોવેલી સ્થિતિમાં હતાં. પુરાતત્વવિદ ...

Read more...

ગરમ પાણીના ઝરાઓને લીધે મંગળ પર જીવન હોવાની શક્યતા : નાસા

અમેરિકાની અવકાશી સંશોધન સંસ્થા નાસા (નૅશનલ ઍરોનૉટિક્સ ઍન્ડ સ્પેસ ઍડ્મિનિસ્ટ્રેશન)ના જણાવ્યા મુજબ મંગળ પર ગરમ પાણીના ઝરાઓને કારણે ત્યાં જીવન વિકસ્યું હોવાની સંભાવના છે. ‘નેચર’ નામના ...

Read more...

યુક્રેનમાં શેરીઓમાં રખડતા કૂતરાઓ માટે રહેઠાણ બનશે

યુક્રેનમાં આવતા વર્ષથી યુરો-૨૦૧૨ ફૂટબૉલ ચૅમ્પિયનશિપ શરૂ થવાની છે. આ પહેલાં તેઓ શેરીમાં રખડતા કૂતરાઓની સમસ્યા ઉકેલવા માગે છે. આથી એમના માટે ખાસ નિવાસસ્થાન બનાવવાનો નિર્ણય યુક્રેનની સ ...

Read more...

બ્રિટનના આ યુવકની ખોપરીના 30 ટુકડા થઈ ગયા હતા

બ્રિટનના આ યુવકની ખોપરીના ૩૦ ટુકડા થઈ ગયા હતા છતાં ડૉક્ટરોએ સર્જરી વડે તમામ ટુકડાઓ જોડી તેને નવા ચહેરા સાથે નવું જીવન આપ્યું છે. ૨૦૧૦માં પહેલી જાન્યુઆરીએ જૅક માર્ટિન્ડેલ નામનો આ યુવક અ ...

Read more...

એટીએમમાંથી કૅશ સાથે સાપ નીકળી આવ્યો

સ્પેનમાં તાજેતરમાં એક વિચિત્ર બનાવ બન્યો હતો. મધ્યમ વયનો એક પુરુષ એટીએમ (ઑટોમેટેડ ટેલર મશીન)માંથી પૈસા કાઢવા ગયો ત્યારે એમાંથી સાપ નીકળ્યો હતો. સ્પેનના અલાવા પ્રાન્તના લૌડીઓ શહેરમાં આ ...

Read more...

કેદીઓએ દીવાસળીમાંથી બનાવ્યાં શસ્ત્રો

બ્રિટનના મોનમાઉથશૉ પરગણામાં આવેલી જેલમાંથી ગઈ કાલે ઘાતક શસ્ત્રો મળી આવ્યાં હતાં. આશ્ચર્યની વાત એ છે કે બ્રિટનના કેદીઓએ આ શસ્ત્રો દીવાસળીમાંથી બનાવ્યાં છે. પોલીસ જેલમાંથી મળી આવેલાં ...

Read more...

બકરીઓ ૧૭ ફૂટ ઊંચા વૃક્ષ પર ચડી ગઈ

મૉરોક્કોમાં તાજેતરમાં બકરીઓ ૧૭ ફૂટ ઊંચા વૃક્ષ પર ચડી ગઈ હતી. બકરીઓ ઑલિવ જેવાં ફળો તથા પાંદડાંઓ ખાવા માટે મૉરોક્કન આર્ગન નામના વૃક્ષ પર ચડી હતી. સામાન્ય રીતે પર્વતમાળામાં રખડપટ્ટી કરતી ...

Read more...

મારે હવે વધુ બાળકો નથી જોઈતાં : થોમસ

અમેરિકાના ઍરિઝોનામાં વસતા વિશ્વના સૌપ્રથમ પ્રેગ્નન્ટ પુરુષ થૉમસ બીટીએ ગઈ કાલે કહ્યું હતું કે મારે હવે વધુ બાળકો નથી જોઈતાં. ૨૦૦૭માં સૌપ્રથમ વખત પ્રેગ્નન્ટ થયેલા થૉમસને કુલ ત્રણ બાળક ...

Read more...

પ્રિન્સ ચાર્લ્સ ક્યારે પણ જાતે કપડાં નથી પહેરતા

બ્રિટનના શાહી પરિવારના એક નોકરે ગઈ કાલે કહ્યું હતું કે ‘પ્રિન્સ ચાર્લ્સે તેમની ૬૨ વર્ષની ઉંમર દરમ્યાન ક્યારેય જાતે કપડાં નથી પહેર્યા. તેમને વસ્ત્રો પહેરાવવા માટે ત્રણ યુવાનોની એક ટી ...

Read more...

વિશ્વની વસ્તી 7 અબજને પાર, ઉત્તરપ્રદેશની નર્ગિસ સાત અબજમી બાળકી ઘોષિત

ગઈ કાલે વિશ્વની વસ્તી સાત અબજને પાર કરી ગઈ હતી. આશ્ચર્યની બાબત એ છે કે વિશ્વનું સાત અબજમું બાળક પોતાના દેશમાં જન્મ્યું હોવાનો ભારત, ફિલિપીન્સ અને રશિયા સહિત વિશ્વના અનેક દેશોએ દાવો કર્ ...

Read more...

જર્મનીની આ રેસ્ટોરાંમાં મળે છે માત્ર પથ્થરયુગના ગુફામાનવોનું ફૂડ

જર્મનીની રાજધાની બર્લિનની સોવેઇજ રેસ્ટોરાંમાં તમને ચીઝ, પાસ્તા, શુગર અને બ્રેડ જેવું કશું જ નહીં મળે. અહીં માત્ર માનવી ૨૦ લાખ વર્ષ પહેલાં પથ્થરયુગમાં જે ફૂડ આરોગતો હતો એ જ મળે ...

Read more...

ઍપલના સર્જકને ૩૫૦૦ એપલ વડે શ્રદ્ધાંજલિ

આઇફોન માટે ભારે ચાહના ધરાવતા એક આર્ટિસ્ટે તાજેતરમાં સ્ટીવ જૉબ્સને અનોખી રીતે શ્રદ્ધાંજલિ આપી હતી. કૅનેડામાં મૉન્ટ સેન્ટ હિલેઇર ખાતે ઑલિવિયર લેફેબ્વરે નામના આર્ટિસ્ટે ૩૫૦૦ સફરજન ગોઠ ...

Read more...

3000 શેતાન ઉતરી આવ્યા જપાનના રસ્તા ઉપર

જપાનના કાવાસાકીમાં હેલોવિનની પૂર્વસંધ્યાએ ૧૫મી હેલોવિન પરેડ યોજાઈ હતી. આ પરેડમાં ૩૦૦૦ લોકો જુદા-જુદા પ્રકારના શેતાનોના પોશાક એટલે કે હેલોવિન કૉસ્ચ્યુમ પહેરીને સામેલ થયા હતા. ક્રિશ્ ...

Read more...

આ મદનિયાનો ૭૦૦ દિવસની ગર્ભાવસ્થાને પગલે જન્મ થયો

હાથીઓની યાદદાસ્ત સારી હોવાનું મનાય છે, પરંતુ હવે તેઓ લાંબી સગર્ભાવસ્થા માટે પણ પ્રખ્યાત થશે. બેડફર્ડશૉના વિપ્સનાદે ઝૂમાં એક હાથણીએ ૭૦૦ દિવસ પછી મદનિયાને જન્મ આપ્યો હતો. સામાન્ય રીતે હ ...

Read more...

આ છે વિશ્વનો સૌથી મોટો અને ભારે સોનાનો સિક્કો

બ્રિટનનાં રાણી એલિઝાબેથ બીજાંના આગમનને અનુલક્ષીને વિશ્વનો સૌથી મોટો અને ભારે સોનાનો સિક્કો બહાર પાડવામાં આવ્યો છે.  પર્થની ટંકશાળે આ સિક્કો બનાવ્યો છે. આ કૉઇનની એક બાજુ કાંગારૂ છે અન ...

Read more...

તુર્કી ધરતીકંપનો મિરેકલ મેન : 20 કલાક બાદ સેલફોન કર્યો, ચમત્કારિક બચાવ

ર્કિસ (તુર્કી): તુર્કીમાં રવિવારે આવેલા ૭.૨ના શક્તિશાળી ભૂકંપને લીધે એર્કિસમાં તૂટેલા મકાન નીચે દટાઈ ગયો હોવા છતાં એક માણસ ચમ્ાત્કારિક રીતે બચી ગયો છે. પૂર્વ તુર્કીમાં જમીનદોસ્ત થયેલા ...

Read more...

નવા ઘટસ્ફોટો જોઈતા હોય તો રોકડ રકમની સહાય કરો

લંડન (ઇંગ્લૅન્ડ) : અનેક રહસ્યો ઉજાગર કરનાર વેબસાઇટ વિકીલીક્સ તાત્પૂરતી શાંત બની ગઈ છે. આ માટે વિકીલીક્સના સંસ્થાપક જુલિયન અસાન્જે અમેરિકાની નાણાકીય કંપનીઓએ ગેરકાયદે કરેલી આર્થિક નાક ...

Read more...

તુર્કીમાં પાવરફુલ ધરતીકંપ ૭.૨ કિલોમીટરની ઓછી ઊંડાઈએ આવતાં ભારે તારાજી

અંકારા (તુર્કી): ગઈ કાલે પૂર્વ તુર્કીને ૭.૩ની તીવ્રતાવાળા શક્તિશાળી ભૂકંપે ધમરોળી નાખતાં જમીનદોસ્ત થયેલાં મકાનોના કાટમાળમાં ૧૦૦૦થી વધુ લોકો મૃત્યુ પામ્યા હોવાની આશંકા  સેવાઈ રહી છે. ...

Read more...

કદ્દાફીનો બીજો પુત્ર પકડાઈ જતાં આઠ મહિના જૂના યુદ્ધનો અંત : સરમુખત્યારની ડેડ બૉડી મીટ શૉપમાં

મિસરાતા (લિબિયા): લિબિયાના ભૂતપૂર્વ સરમુખત્યાર મુઅમ્મર કદ્દાફી પોતે ગુરુવારે હણાતાં અને તેમનો મોટો પુત્ર સૈફ અલ-ઇસ્લામ જીવતો પકડાઈ જતાં લિબિયાને લોકશાહી અપાવવાના આઠ મહિના જૂના યુદ્ધ ...

Read more...

પોતાના વાડામાં સાપ રાખીને એ ફક્ત તમારા પાડોશીને જ કરડે એવી અપેક્ષા ન રાખી શકો : અમેરિકાની પાકને ચેતવણી

ઇસ્લામાબાદ : અમેરિકાનાં વિદેશપ્રધાન હિલેરી ક્લિન્ટને પાકિસ્તાનને અફઘાનિસ્તાનમાં આતંકવાદ ફેલાવતા હકાની જૂથને મદદ કરવા સામે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી હતી. હિલેરીએ પાકિસ્તાનને કહ્ ...

Read more...

Page 142 of 144

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK