International

એન્જિનિયરિંગ સ્ટુડન્ટે ચાલુ કૉલેજે બાળકને જન્મ આપ્યો અને ત્યાર બાદ તેને ચોથા માળેથી નીચે ફેંકી દીધું

હૉસ્ટેલ અને કૉલેજના ક્લાસ બન્ને એક જ બિલ્ડિંગમાં ચાલતાં હોય એવી ચીનની એક એન્જિનિયરિંગ કૉલેજમાં ચોંકાવનારી ઘટના ઘટી છે.

...
Read more...

૨૦૧૮માં આવી શકે છે ભયાનક ધરતીકંપ

પૃથ્વી ધીમી પડી રહી છે ...

Read more...

યુનાઇટેડ નેશન્સમાં ભારતનો દબદબો

બ્રિટનના ઉમેદવાર સ્પર્ધામાંથી ખસી જતાં ઇન્ટરનૅશનલ કોર્ટમાં ભારતના જસ્ટિસ દલવીર ભંડારી ફરી ચૂંટાયા ...

Read more...

ચીનના મિસાઇલથી સમગ્ર વિશ્વ સ્તબ્ધ

ચીનનું આ નવું વિકસીત મિસાઈલ દુનિયાના કોઈ પણ ખૂણામાં લક્ષ્યને ટાર્ગેટ કરી શકશે ...

Read more...

ચીન સામે લાલ આંખ બતાવનાર વિશ્વમાં એકમાત્ર લીડર છે મોદી : US

અમેરિકાના ચીની એક્સપર્ટે સંસદીય સમિતિને કહ્યું કે વન બેલ્ટ વન રોડ પ્રોજેક્ટનો વિરોધ કરવાની હિંમત અમેરિકા પણ નથી કરી શક્યું

...
Read more...

ઝિમ્બાબ્વેના રાષ્ટ્રપતિ અને તેમના પત્ની સેનાની હિરાસતમાં

પાટનગર હરારેના રસ્તા પર આર્મીનાં વાહનોનો ખડકલો, ઝિમ્બાબ્વેમાં પત્નીને પ્રમુખ બનાવવા માગતા રૉબર્ટ મુગાબેને લશ્કરે નજરકેદમાં પૂરી દીધા ...

Read more...

ઈરાન-ઇરાકમાં ભૂકંપ : ભૂકંપમાં 20 ગામ નામશેષ થઈ ગયાં

૪૦૦થી વધુ લોકોનાં મોત, ૨૫૦૦થી વધુ લોકો ઘાયલ ...

Read more...

૨૪ વર્ષ પહેલાં સ્કૉટલૅન્ડના મર્ડરકેસનો ઇન્ડિયન આરોપી જર્મનીમાં ઝડપાયો

૧૯૯૩માં પાકિસ્તાની હોટેલના માલિકની હત્યા કરીને અવતાર સિંહ છૂ થઈ ગયો હતો ...

Read more...

જર્મનીમાં પુરુષ નર્સે કરી ૧૦૬ પેશન્ટની હત્યા

તાજેતરમાં જર્મનીના એક નર્સની સ્તબ્ધ કરી દે એવી ઘટના સામે આવી છે. ...

Read more...

પતિ રસોઈ અને વાસણ-પોતાં ન કરવા દેતો હોવાથી પત્નીએ છૂટાછેડા માગ્યા

કલ્પના કરો કે એક પતિ રોજ ખુશી-ખુશી રસોઈ બનાવે, ઘરની સાફસફાઈ કરે અને પોતાનો ધંધો પણ સંભાળતો હોય તો પત્નીને કેટલી મજા પડી જાય. ...

Read more...

બે બૉયફ્રેન્ડ્સ અને એક પતિને પતાવી દેનારી જપાનની બ્લૅક વિડોને થશે ફાંસી

માત્ર નિ:સંતાન શ્રીમંતોને ટાર્ગેટ કરીને તેમને સાઇનાઇડ આપીને મારી નાખતી હતી : કુલ ૫૭.૨૨ કરોડ રૂપિયા પડાવી લીધેલા ...

Read more...

ટ્રમ્પને આવું બતાવનારી મહિલાની નોકરી ગઈ

વર્જિનિયામાં નૅશનલ ગૉલ્ફ કોર્સ પાસેથી પસાર થતા અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પના વાહનોના કાફલા તરફ વચલી આંગળી બતાવીને અશ્લીલ ઇશારો કરનારી પચાસ વર્ષની સાઇકલસવાર મહિલા જુલી બ્રિસ્કમૅ ...

Read more...

અટૅકરને રહેવાસીએ અટકાવ્યો ન હોત તો હજી વધુ લાશો પડત

અમેરિકામાં ટેક્સસના એક ચર્ચમાં થયેલા અંધાધૂંધ ગોળીબારમાં ૨૬ લોકોનાં મોત, એમાં એક જ ફૅમિલીના આઠ મેમ્બરનો સમાવેશ : બંદૂકધારી માનસિક રીતે અસ્વસ્થ હતો ...

Read more...

ટ્વિટરમાં નોકરીના છેલ્લા દિવસે કર્મચારીએ ટ્રમ્પનું અકાઉન્ટ બંધ કરી દીધું

અમેરિકન પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પનું ટ્વિટર-હૅન્ડલ ગુરુવારે સાંજે થોડીક મિનિટો માટે રહસ્યમય રીતે અદૃશ્ય થઈ ગયું હતું. ...

Read more...

નૉર્થ કોરિયાને એની ભાષામાં જવાબ : અમેરિકાએ વિનાશક વૉર-ઍરક્રાફ્ટ્સ કોરિયાઈ પ્રદેશ પર ઉડાડ્યાં

જપાન અને અમેરિકા નજીકનાં દરિયાઈ ક્ષેત્રોમાં ન્યુક્લિયર મિસાઇલ્સ છોડનારા નૉર્થ કોરિયાને જવાબ આપતાં અમેરિકાએ ગઈ કાલે કોરિયન પ્રદેશની ઉપર બૉમ્બાર્ડિંગ પ્લેન્સ ઉડાડ્યાં હતાં. ...

Read more...

ન્યુ યૉર્કના અટૅકરને હૉસ્પિટલની રૂમમાં પણ ISનો ઝંડો ફરકાવવો છે

અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે કહ્યું કે ટેરરિસ્ટને ફાંસીની સજા કરવી જોઈએ

...
Read more...

ન્યુ યૉર્કનો અટૅકર અમેરિકામાં આવીને જેહાદી બન્યો, તેણે કર્યો ૨૦૦૧ પછીનો મોટો ટેરર અટૅક

જેહાદીએ પિક-અપ વૅન સાઇકલ અને રાહદારીઓ માટેના ખાસ રસ્તા પર ચડાવી દીધી : આઠ લોકોનાં મોત, અગિયાર ઘાયલ ...

Read more...

એક જ રાતમાં ૧૭૬૦૦૦ વાર ચમકી વીજળી

ગઈ કાલે ઑસ્ટ્રેલિયાના ક્વીન્સલૅન્ડ શહેરના વાતાવરણમાં અચાનક પલટો આવી ગયો હતો. ...

Read more...

Page 8 of 144

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK