International

પાકિસ્તાનની ડબલ ગેમ અમેરિકાને મંજૂર નથી

અમેરિકી પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પના આકરા ટ્વીટ બાદ અમેરિકાના પ્રશાસને પણ પાકિસ્તાન પર પ્રહારો કરવાનું શરૂ કરી દીધું છે. ...

Read more...

નવા વર્ષે ડોનલ્ડ ટ્રમ્પનો ધડાકો

ડોનલ્ડ ટ્રમ્પે ઇસ્લામાબાદની આર્થિક સહાય બંધ કરવાનો ઇશારો આપ્યો, કહ્યું...

...
Read more...

કુલભૂષણ જાધવનાં પત્નીનાં જૂતાં ફૉરેન્સિક તપાસ માટે મોકલ્યાં

પગરખાંની અંદર રેકૉર્ડિંગ ચિપ હોવાની બેબુનિયાદ શંકા કરી ...

Read more...

આને મુલાકાત કહેવાય?

પાકિસ્તાનની બદમાશી : કુલભૂષણને તેમનાં મમ્મી અને પત્નીને મળવા તો દીધા, પણ વચ્ચે કાચની આડશ રાખી ...

Read more...

પાકિસ્તાનને ટેરરિસ્તાનની ઉપાધિ આપનાર ભારતીય રાજદૂતનો મોબાઇલ લૂંટાઈ ગયો

UNમાં પાકિસ્તાનને આડે હાથ લેનાર ભારતીય રાજદૂત એનમ ગંભીરનો આઇફોન દિલ્હીમાં તેમના ઘરની બહારથી બાઇકસવાર લૂંટારાઓએ આંચકી લીધો. ...

Read more...

ભારત સાથે સંબંધ સુધારો : પાકિસ્તાનના આર્મી ચીફ

પાકિસ્તાનના આર્મી ચીફે તેમના સંસદસભ્યોને કહ્યું... ...

Read more...

સુખોઈ ફાઇટર પ્લેનમાં બ્રહ્મોસ મિસાઇલ ગોઠવવામાં આવશે

૨૦૨૦ સુધીમાં આ પ્રોજેક્ટ પૂરો થશે, મિસાઇલની રેન્જ વધારીને ૪૦૦ કિલોમીટર કરવામાં આવે એવી પણ શક્યતા ...

Read more...

પાકિસ્તાનના ચર્ચની અંદર સુસાઇડ બૉમ્બિંગ : ૯ જણનાં મોત, ૪૪ ઘાયલ

બૉમ્બ-અટૅકમાં આતંકવાદીઓ સહિત નવ જણ માર્યા ગયા હતા અને ૪૪ જણ ઈજા પામ્યા હતા. ...

Read more...

પથારીમાં એક હાથના અંતરે મોબાઇલ રાખીને સૂવું જોખમી છે

સેલફોનના રેડિયેશનથી સ્વાસ્થ્યને નુકસાન થાય છે એ વાતે સાયન્ટિસ્ટોમાં બેમત છે. ...

Read more...

પાંચ વર્ષ પહેલાં સ્ત્રી તરીકે બાળકને જન્મ આપ્યો અને હવે પુરુષ તરીકે

અમેરિકાના વિસ્કૉન્સિનમાં રહેતા કૅસી સલિવૅન નામના ૩૦ વર્ષના યુવકે થોડાક દિવસ પહેલાં ચાર દિવસ સુધી લેબરપેઇન સહન કરીને સિઝેરિયન દ્વારા એક સ્વસ્થ બાળકને જન્મ આપ્યો હતો. ...

Read more...

આત્મહત્યા કરવા બારમા માળેથી મહિલાએ પડતું મૂક્યું, તેને કૅચ કરીને બચાવનારનો જીવ ગયો

ચીનના શિઆન શહેરમાં ૩૦ વર્ષની એક મહિલા તેના ઘરની બાલ્કનીમાં ઊભી-ઊભી કોઈકની સાથે ઝઘડી રહી હતી. ...

Read more...

બ્રિટનનાં વડાં પ્રધાન થેરેસા મેની હત્યાની કોશિશનું કાવતરું નિષ્ફળ

બ્રિટનની ગુપ્તચર સંસ્થા મિલિટરી ઇન્ટેલિજન્સ ફાઇવ (MI5)એ ઇસ્લામિક કટ્ટરપંથીઓ દ્વારા વડાં પ્રધાન થેરેસા મેની હત્યાનું કાવતરું નિષ્ફળ કર્યું છે. ...

Read more...

હવે પાકિસ્તાનને બાયપાસ કરીને ભારત અફઘાનિસ્તાનમાં માલસામાન મોકલી શકશે

ઈરાનના ચાબહાર બંદરના પહેલા તબક્કાનું ઉદ્ઘાટન, પોર્ટના વિકાસમાં ભારતની ભાગીદારી છે ...

Read more...

લાંબા વીક-એન્ડને લીધે હૉસ્ટેલમાં થોડાક જ સ્ટુડન્ટ્સ હતા એટલે મોટી ખુવારી થતાં રહી ગઈ

પેશાવર ઍગ્રિકલ્ચર ટ્રેઇનિંગ ઇન્સ્ટિટ્યૂટમાં ટેરરિસ્ટોનો અટૅક, ૧૨નાં મોત ...

Read more...

નજરકેદમાંથી છૂટવા ૬૫ અબજમાં સેટલમેન્ટ કર્યું

ભ્રષ્ટાચારના કેસમાં પકડવામાં આવેલા સાઉદી અરેબિયાના પ્રિન્સ મિતેબ બિન અબદુલ્લાને અટકાયતમાંથી મુક્ત કરવામાં આવ્યા ...

Read more...

બાલીમાં રઝળી પડ્યા પ્રવાસીઓ

ઇન્ડોનેશિયામાં જ્વાળામુખી ફાટવાની તૈયારીમાં: ઊડતી રાખને કારણે બાલી ઍરપોર્ટ બે દિવસથી બંધ ...

Read more...

પ્રિન્સ હૅરી ઍક્ટ્રેસ મેગન માર્કલ સાથે મૅરેજ કરશે

રાજગાદીના પાંચમા વારસ પ્રિન્સ હૅરી આગામી વસંત ઋતુ (માર્ચથી જૂન વચ્ચે)માં અમેરિકન ઍક્ટ્રેસ મેગન માર્કલ સાથે લગ્ન કરશે. ...

Read more...

ઍમેઝૉનના સ્થાપક જેફ બેઝોસની સંપત્તિનો આંકડો ૧૦૦ અબજને પાર

વિશ્વની સૌથી મોટી ઈ-કૉમર્સ કંપની ઍમેઝૉનના સ્થાપક અને CEO જેફ બેઝોસની સંપત્તિનો આંકડો ૧૦૦ અબજ ડૉલરને પાર કરી જતાં વિશ્વના અમીરીના રેકૉર્ડમાં બિલ ગેટ્સનો ૧૮ વર્ષનો વિક્રમ તૂટી ગયો છે. ...

Read more...

ઇજિપ્તની મસ્જિદ પર ઉગ્રવાદીઓ ત્રાટક્યા ૨૩૫નાં મોત, અસંખ્ય ઘાયલ

ઇજિપ્તના અશાંત ક્ષેત્ર ગણાતા નૉર્થ સિનાઈ પ્રાંતની મસ્જિદ પર ગઈ કાલે બૉમ્બવર્ષા અને ગોળીબાર કરવામાં આવતાં ૨૩૫ જણ માર્યા ગયા હતા અને ૧૦૦થી વધુ ઘાયલ થયા હતા. ...

Read more...

Page 7 of 144

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK