International

ટ્રમ્પની મેરિટવાળી ઇમિગ્રેશન સિસ્ટમને ટેકો આપવા ઇન્ડિયન અમેરિકનોએ વાઇટ હાઉસ સામે રૅલી કાઢી

ડોનલ્ડ ટ્રમ્પની મેરિટ આધારિત ઇમિગ્રેશન યોજનાને ટેકો આપવા સેંકડો હાઇલી સ્કિલ્ડ ઇન્ડિયનોએ ગઈ કાલે તેમના જીવનસાથી અને બાળકો સાથે વાઇટ હાઉસ સામે વિશાળ રૅલી યોજી હતી. ...

Read more...

ચીને આપી અમેરિકાને ચેતવણી, કહ્યું...

અમારી તાકાતને ઓછી ન આંકતા ...

Read more...

૭૦૦૦ અતિધનાઢ્ય ભારતીયોએ ૨૦૧૭માં દેશ છોડ્યો

ભારતમાં ગયા વર્ષે હાઈ નેટવર્થ ધરાવતા ૭૦૦૦ લોકો બીજા દેશમાં જઈને વસવાટ કરવા જતા રહ્યા. ...

Read more...

૧૦૦ વર્ષ પહેલાં રાજસ્થાનની કોર્ટમાં ફાઇલ થયેલા કેસમાં પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે આખરે ફેંસલો આપ્યો

ઇસ્લામિક કાયદા મુજબ પ્રૉપર્ટી વારસોમાં સરખા ભાગે વહેંચી દેવામાં આવી ...

Read more...

ડોનલ્ડ ટ્રમ્પે ફરી મેરિટ બેઝ્ડ ઇમિગ્રેશનની તરફેણ કરી

આનાથી ભારત જેવા દેશોના IT પ્રોફેશનલ્સને લાભ થશે ...

Read more...

ટ્રમ્પ અને નિકી હેલી વચ્ચે ગુટરગૂ ચાલે છે?

ઇન્ડિયન-અમેરિકન રાજદૂત કહે છે કે હું ક્યારેય પ્રેસિડન્ટને એકાંતમાં નથી મળી ...

Read more...

કોર્ટકેસમાં આ બિલાડી વળતરરૂપે કમાઈ પાંચ કરોડ

અમેરિકાના કૅલિફૉર્નિયામાં રહેતા તબાથા બુડેસન નામના ભાઈએ પાળેલી આ બિલાડી તેના અજીબોગરીબ લુક્સ બદલ ઇન્ટરનેટ પર છવાયેલી રહે છે. ...

Read more...

ચંદ્ર પર પહોંચવાની ગૂગલની સ્પર્ધામાંથી તમામ સ્પર્ધકો બહાર : પ્રાઇઝ મની કોઈને નહીં મળે

લગભગ ૧૦ વર્ષ પહેલાં જાહેર કરાયેલી ગૂગલ લુનર XPRIZE સ્પર્ધામાંથી ભારતની ટીમ ઇન્ડસ સહિત તમામ પ્રતિસ્પર્ધીઓને બહાર કરવામાં આવ્યા છે. ...

Read more...

પાકિસ્તાન પર અમેરિકાના ડ્રોન અટૅક શરૂ

હક્કાની નેટવર્કના કમાન્ડરને ટાર્ગેટ કરવામાં આવ્યો ...

Read more...

કુલભૂષણ જાધવના અપહરણ માટે ISIએ મુલ્લા ઉમરને કરોડો રૂપિયા ચૂકવ્યા : બલોચ નેતાનો દાવો

અપહરણની આખી ઘટના વર્ણવતાં બલોચ નેતાએ જણાવ્યું હતું કે ‘કુલભૂષણના હાથ બાંધેલા હતા અને તેમની આંખો પર પટ્ટી બાંધેલી હતી. ...

Read more...

ભારતના વડા પ્રધાન ક્રાન્તિકારી છે : ઇઝરાયલના વડા પ્રધાન

ઇઝરાયલ સાથે ૯ સમજૂતીકરાર થશે, બેન્જામિન નેતન્યાહુએ મોદીની પ્રશંસા કરતાં કહ્યું... ...

Read more...

ઇઝરાયલના વડા પ્રધાનને ચરખો ભેટ અપાશે, મોદીને નહીં

જોકે અચરજ પમાડે એવી બાબત એ છે કે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આ ભેટ આપવામાં નહીં આવે. ...

Read more...

ડિવાઇડર સાથે ટકરાઈને કાર પહેલા માળે ઘૂસી ગઈ

અમેરિકાના કૅલિફૉર્નિયામાં એક કાર ડિવાઇડર સાથે ટકરાઈને હવામાં ઊડીને સીધી નજીકમાં આવેલા બિલ્ડિંગના પહેલા માળે આવેલા ડેન્ટિસ્ટના ફ્લૅટમાં ઘૂસી ગઈ હતી. ...

Read more...

સિગારેટ આપવાની ના પાડનાર ગુજરાતીની હત્યા

હત્યા કરીને ટીનેજર ભાગી છૂટ્યો ...

Read more...

H-૧B વીઝા વિશેના નિયમોમાં કોઈ ફેરફાર નહીં

૭.૫ લાખ ભારતીય એન્જિનિયરોની અમેરિકામાં નોકરી સુરક્ષિત રહેશે ...

Read more...

ઉર્દૂ અખબારે હાફિઝ સઈદના ફોટોવાળું કૅલેન્ડર બહાર પાડ્યું

પાકિસ્તાન સરકારની ચેતવણીની ઐસીતૈસી ...

Read more...

સ્પેસમાં છ વાર ગયેલા અવકાશયાત્રી જૉન યંગનું નિધન

અમેરિકાની સ્પેસ-એજન્સી નાસાના અવકાશયાત્રી જૉન યંગનું શુક્રવારે હ્યુસ્ટનમાં આવેલા તેમના ઘરમાં ન્યુમોનિયાને કારણે અવસાન થયું હતું. ...

Read more...

મદદ જોઈતી હોય તો ટેરરિસ્ટો સામે ઍક્શન લો

પાકિસ્તાનને આપવામાં આવતી સહાય અમેરિકાએ અટકાવી દીધી, કહ્યું... ...

Read more...

મારી મમ્મી મારી તબિયત જોઈને બહુ ખુશ થઈ હતી : કુલભૂષણ

પાકિસ્તાને બહાર પાડ્યો કુલભૂષણનો વધુ એક ખોટો વિડિયો, એમાં તેણે કહ્યું.... ...

Read more...

અમેરિકા પર હવે આંખ બંધ રાખીને વિશ્વાસ ન મૂકી શકાય : પાકિસ્તાન

એના વિદેશપ્રધાને કહ્યું કે અમારા આર્મી-બેઝનો ઉપયોગ કરીને અમેરિકાએ અફઘાનિસ્તાનમાં ૫૭,૮૦૦ અટૅક કર્યા છે ...

Read more...

Page 6 of 144

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK