International

કુલભૂષણ જાધવના અપહરણ માટે ISIએ મુલ્લા ઉમરને કરોડો રૂપિયા ચૂકવ્યા : બલોચ નેતાનો દાવો

અપહરણની આખી ઘટના વર્ણવતાં બલોચ નેતાએ જણાવ્યું હતું કે ‘કુલભૂષણના હાથ બાંધેલા હતા અને તેમની આંખો પર પટ્ટી બાંધેલી હતી. ...

Read more...

ભારતના વડા પ્રધાન ક્રાન્તિકારી છે : ઇઝરાયલના વડા પ્રધાન

ઇઝરાયલ સાથે ૯ સમજૂતીકરાર થશે, બેન્જામિન નેતન્યાહુએ મોદીની પ્રશંસા કરતાં કહ્યું... ...

Read more...

ઇઝરાયલના વડા પ્રધાનને ચરખો ભેટ અપાશે, મોદીને નહીં

જોકે અચરજ પમાડે એવી બાબત એ છે કે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આ ભેટ આપવામાં નહીં આવે. ...

Read more...

ડિવાઇડર સાથે ટકરાઈને કાર પહેલા માળે ઘૂસી ગઈ

અમેરિકાના કૅલિફૉર્નિયામાં એક કાર ડિવાઇડર સાથે ટકરાઈને હવામાં ઊડીને સીધી નજીકમાં આવેલા બિલ્ડિંગના પહેલા માળે આવેલા ડેન્ટિસ્ટના ફ્લૅટમાં ઘૂસી ગઈ હતી. ...

Read more...

સિગારેટ આપવાની ના પાડનાર ગુજરાતીની હત્યા

હત્યા કરીને ટીનેજર ભાગી છૂટ્યો ...

Read more...

H-૧B વીઝા વિશેના નિયમોમાં કોઈ ફેરફાર નહીં

૭.૫ લાખ ભારતીય એન્જિનિયરોની અમેરિકામાં નોકરી સુરક્ષિત રહેશે ...

Read more...

ઉર્દૂ અખબારે હાફિઝ સઈદના ફોટોવાળું કૅલેન્ડર બહાર પાડ્યું

પાકિસ્તાન સરકારની ચેતવણીની ઐસીતૈસી ...

Read more...

સ્પેસમાં છ વાર ગયેલા અવકાશયાત્રી જૉન યંગનું નિધન

અમેરિકાની સ્પેસ-એજન્સી નાસાના અવકાશયાત્રી જૉન યંગનું શુક્રવારે હ્યુસ્ટનમાં આવેલા તેમના ઘરમાં ન્યુમોનિયાને કારણે અવસાન થયું હતું. ...

Read more...

મદદ જોઈતી હોય તો ટેરરિસ્ટો સામે ઍક્શન લો

પાકિસ્તાનને આપવામાં આવતી સહાય અમેરિકાએ અટકાવી દીધી, કહ્યું... ...

Read more...

મારી મમ્મી મારી તબિયત જોઈને બહુ ખુશ થઈ હતી : કુલભૂષણ

પાકિસ્તાને બહાર પાડ્યો કુલભૂષણનો વધુ એક ખોટો વિડિયો, એમાં તેણે કહ્યું.... ...

Read more...

અમેરિકા પર હવે આંખ બંધ રાખીને વિશ્વાસ ન મૂકી શકાય : પાકિસ્તાન

એના વિદેશપ્રધાને કહ્યું કે અમારા આર્મી-બેઝનો ઉપયોગ કરીને અમેરિકાએ અફઘાનિસ્તાનમાં ૫૭,૮૦૦ અટૅક કર્યા છે ...

Read more...

પાકિસ્તાનની ડબલ ગેમ અમેરિકાને મંજૂર નથી

અમેરિકી પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પના આકરા ટ્વીટ બાદ અમેરિકાના પ્રશાસને પણ પાકિસ્તાન પર પ્રહારો કરવાનું શરૂ કરી દીધું છે. ...

Read more...

નવા વર્ષે ડોનલ્ડ ટ્રમ્પનો ધડાકો

ડોનલ્ડ ટ્રમ્પે ઇસ્લામાબાદની આર્થિક સહાય બંધ કરવાનો ઇશારો આપ્યો, કહ્યું...

...
Read more...

કુલભૂષણ જાધવનાં પત્નીનાં જૂતાં ફૉરેન્સિક તપાસ માટે મોકલ્યાં

પગરખાંની અંદર રેકૉર્ડિંગ ચિપ હોવાની બેબુનિયાદ શંકા કરી ...

Read more...

આને મુલાકાત કહેવાય?

પાકિસ્તાનની બદમાશી : કુલભૂષણને તેમનાં મમ્મી અને પત્નીને મળવા તો દીધા, પણ વચ્ચે કાચની આડશ રાખી ...

Read more...

પાકિસ્તાનને ટેરરિસ્તાનની ઉપાધિ આપનાર ભારતીય રાજદૂતનો મોબાઇલ લૂંટાઈ ગયો

UNમાં પાકિસ્તાનને આડે હાથ લેનાર ભારતીય રાજદૂત એનમ ગંભીરનો આઇફોન દિલ્હીમાં તેમના ઘરની બહારથી બાઇકસવાર લૂંટારાઓએ આંચકી લીધો. ...

Read more...

ભારત સાથે સંબંધ સુધારો : પાકિસ્તાનના આર્મી ચીફ

પાકિસ્તાનના આર્મી ચીફે તેમના સંસદસભ્યોને કહ્યું... ...

Read more...

સુખોઈ ફાઇટર પ્લેનમાં બ્રહ્મોસ મિસાઇલ ગોઠવવામાં આવશે

૨૦૨૦ સુધીમાં આ પ્રોજેક્ટ પૂરો થશે, મિસાઇલની રેન્જ વધારીને ૪૦૦ કિલોમીટર કરવામાં આવે એવી પણ શક્યતા ...

Read more...

પાકિસ્તાનના ચર્ચની અંદર સુસાઇડ બૉમ્બિંગ : ૯ જણનાં મોત, ૪૪ ઘાયલ

બૉમ્બ-અટૅકમાં આતંકવાદીઓ સહિત નવ જણ માર્યા ગયા હતા અને ૪૪ જણ ઈજા પામ્યા હતા. ...

Read more...

Page 1 of 139

 • «
 •  Start 
 •  Prev 
 •  1 
 •  2 
 •  3 
 •  4 
 •  5 
 •  6 
 •  7 
 •  8 
 •  9 
 •  10 
 •  Next 
 •  End 
 • »