હાર્દિક પટેલના વધુ પાંચ સેક્સ-વિડિયો વાઇરલ?

ગુજરાત વિધાનસભાના ઇલેક્શનના પ્રથમ તબક્કાનો પ્રચાર આજે થંભી જવાનો છે ત્યારે પાટીદાર અનામત આંદોલનના કન્વીનર હાર્દિક પટેલના વધુ પાંચ સેક્સ-કાંડ બહાર આવ્યાની વાતો ગઈ કાલ બપોરથી ગુજરાતભરમાં વાયુવેગી પ્રસરી હતી.

hardik

જોકે વાઇરલ થયેલી એ વિડિયો-ક્લિપ કોઈ મીડિયા સુધી પહોંચી નહોતી. હાર્દિક પટેલે આ બાબતે ગઈ કાલે સાંજે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હું પણ બપોરથી BJPના આ નવા કરતૂતની રાહ જોઉં છું, પણ મારી પાસે પણ એમાંથી કોઈ ક્લિપ આવી નથી. ઇલેક્શનના આ અંતિમ સમયે હવે બધા કપડાં વિનાની લડાઈ પર ઊતરી આવ્યા છે એ ખરેખર દુખદ છે.’

હાર્દિક પટેલ દ્વારા ગુજરાતમાં ૩૦૦થી વધુ વૉટ્સઍપ ગ્રુપ ચાલુ કરવામાં આવ્યાં છે. તેણે આ તમામ ગ્રુપમાં પણ કહી દીધું છે કે જેની પાસે આ સેક્સ-કાંડનો વિડિયો આવે તેણે તરત જ મને જાણ કરવી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy