કાર ઍક્સિડન્ટ : કચ્છી પાટીદાર પરિવારના ૪ સભ્યોનાં મોત

સાબરકાંઠા જિલ્લામાં તલોદના ખારાદેવિયા પાસે ટ્રક અને કાર વચ્ચે થયેલા અકસ્માતમાં કચ્છના નખત્રાણા તાલુકાના કોટડા જડોદર ગામના મૂળ વતની પાટીદાર (દિવાણી) પરિવારનાં દંપતી સહિત ચાર સભ્યોનાં મોત નીપજ્યાં હતાં.

car

car1

ગઈ કાલે વહેલી સવારના અરસામાં અકસ્માતનો આ બનાવ બન્યો હતો; જેમાં કારમાં સવાર લીલા રવિલાલ પટેલ, રવિલાલ માવજી પટેલ, શારદા ચંદુભાઈ પટેલ અને હની જિતેન્દ્ર પટેલનાં ઘટનાસ્થળે જ મૃત્યુ થયાં હતાં. મૃત્યુ પામનાર પાટીદાર પરિવાર મૂળ કોટડા જડોદરનો અને વર્ષો પૂર્વે સાબરકાંઠાના ધનસુરામાં સ્થાયી થયો હતો. ધનસુરાથી આ પરિવાર વેપાર-ધંધાર્થે દહેગામમાં સ્થાયી થયો હતો. મરનાર પરિવાર રાજસ્થાન જવા નીકળ્યો હતો. અકસ્માત બાદ ટ્રક-ડ્રાઇવર નાસી છૂટ્યો હતો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK