Gujarat

ગુજરાત : મોટી બહેનના દીકરા માટે નાની બહેને કર્યા જીજાજી સાથે લગ્ન

અને જાહેર કર્યું કે તે પોતાનું બાળક નહીં કરે

...
Read more...

રાજકોટ : શિક્ષિકાએ ૧૪ વર્ષ નાના વિદ્યાર્થી સાથે શારીરિક સંબંધ બાંધ્યો

જેને કારણે રાજકોટના યુવાને માતા-પિતાની હત્યા કરીને આત્મહત્યા કરી તે યુવતીએ ચાર લાખ રૂપિયા પડાવ્યા પછીયે બ્લૅકમેઇલિંગ ચાલુ રાખ્યું હતું ...

Read more...

કીર્તિદાન ગઢવીના ડાયરામાં રૂ. ૨૦૦૦ની નવી નોટોની ઉછામણી થતા વિવાદ

જે કરન્સી માટે લોકો પાંચથી છ કલાક લાઇનમાં ઊભા રહે છે એ નોટ લોકડાયરામાં ભાવિકોએ પ્રેમપૂર્વક ઉડાડી

...
Read more...

આત્મહત્યા પછી તેમનું શું થશે એની ચિંતામાં દીકરાએ કરી નાખી મા-બાપની હત્યા

બે વર્ષથી બ્લૅકમેઇલ કરતી યુવતીને કારણે રાજકોટમાં રહેતા યુવાને આવું અવિચારી પગલું ભરી લીધું : ૧૧ પાનાંની સુસાઇડ-નોટ લખી ...

Read more...

અમદાવાદના મહેશ શાહે ૧૩,૮૬૦ કરોડ રૂપિયાની બેનામી આવક જાહેર કરી

જોકે ટેક્ષ ના ભરનારા મહેશ શાહ ક્યાક છૂમંતર થઈ ગયા ...

Read more...

CM રૂપાણીએ અંબાજી મંદિરમાં પત્નીના ડેબિટ કાર્ડથી ૩૧,૦૦૦નું દાન આપ્યું

સોમનાથ, દ્વારકા અને ડાકોરમાં પણ કૅશલેસ દાન લેવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે ...

Read more...

મહેરબાની કરીને મારા દીકરાઓને ન આપતા મારી લાશ

મરણમૂડી મંદિરને દાનમાં આપીને વૃદ્ધે સુસાઇડ-નોટમાં લખ્યું, પપ્પાની નોટ વાંચીને પરિણીત દીકરીએ સ્મશાનમાં જ બન્ને ભાઈઓને તમાચા મારીને બહાર કાઢ્યા અને તેમની વિરુદ્ધ પોલીસ-ફરિયાદ નોંધાવી< ...

Read more...

1 દીકરાની લાલચમાં જન્મ આપ્યો 17મી દીકરીને

ગુજરાતના પંચમહાલ જિલ્લાના એક ગામનો શૉકિંગ કિસ્સો ...

Read more...

વિજય રૂપાણીએ દોસ્તી નિભાવી

અંબાજીમાં રહેતા સુરેશ શુક્લાએ સાતેક મહિના પહેલાં બાધા લીધેલી કે વિજયભાઈ મુખ્ય પ્રધાન નહીં બને ત્યાં સુધી વાળ અને દાઢી નહીં કપાવું : તેમની આ માનતા પૂરી થયાને ઘણો સમય થઈ ગયો, પણ વ્યસ્ત શેડ ...

Read more...

હાર્દિકની ગેરહાજરીમાં ૧ ડિસેમ્બરે પાટીદારોની ટીમ ગુજરાત સરકાર સાથે વાટાઘાટો કરશે

ઉદયપુરમાં યોજાયેલી મીટિંગમાં પાટીદાર અનામત આંદોલન સમિતિના જિલ્લા કન્વીનરો સહિત સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા ...

Read more...

પોતાનો અલગ આઝાદી દિન ધરાવતું ભારતનું એકમાત્ર શહેર જૂનાગઢ

ભારત દેશ ૧૫ ઑગસ્ટે આઝાદ થયો, પરંતુ ગુજરાતનું જૂનાગઢ ૯ નવેમ્બરે આઝાદ થયું ...

Read more...

બાપુના પૌત્ર કનુભાઈ ગાંધીનું સુરતમાં નિધન

બાવીસ ઑક્ટોબરે આવેલા હાર્ટ-અટૅક ને મગજના લકવામાંથી ક્યારેય બહાર ન આવ્યા અને તેમણે ગઈ કાલે રાત્રે સવાઆઠ વાગ્યે અંતિમ શ્વાસ લીધા ...

Read more...

સુરતમાં ૨૫૧ મુરતિયાઓનો ઇકો-ફ્રેન્ડ્લી વરઘોડો

દિલ્હી પૉલ્યુશનથી પરેશાન છે ત્યારે પ્રદૂષણ વિશે જાગૃતિ ફેલાવવા અણવરો અને દોસ્તો સાથે કુલ ૧૦૦૦ સાઇકલોનું ફુલેકું નીકળ્યું ...

Read more...

ગુજરાતમાં યુવા આંદોલનકારીઓની નવી ધરી રચાઈ

અલ્પેશ ઠાકોરને હાર્દિક પટેલે સમર્થન આપ્યું તો દલિત નેતા જિજ્ઞેશ મેવાણીએ પણ અલ્પેશ ઠાકોરના સ્ટેજ પર પહોંચી જઈને સપોર્ટ કર્યો અને હાથ મિલાવ્યા : ગુજરાત સરકાર અને BJP માટે આ નવું સમીકરણઆફત ...

Read more...

કચ્છના દહિસરાના વતનીની કેન્યામાં ગોળી મારીને હત્યા

વિદેશની ધરતી પર ગુજરાતી મૂળની વ્યક્તિની હત્યાની એક વધુ ઘટનામાં અજાણ્યા હુમલાખોરોએ એક નૉન-રેસિડેન્ટ ગુજરાતીની આફ્રિકન દેશ કેન્યામાં શનિવારે હત્યા કરી હતી. ...

Read more...

ભુજના જૈન દેરાસરના ગર્ભગૃહમાં જ ચોકીદારની હત્યા

તસ્કરોએ કામ પતાવ્યા બાદ ગાર્ડને ટૂંપો દઈને મોતને ઘાટ ઉતાર્યો ...

Read more...

ગાંધીજીના પૌત્ર વેન્ટિલેટર પર, પણ જગત બેખબર

સુરતની હૉસ્પિટલમાં કનુ રામદાસ ગાંધીની સારવારનો ખર્ચ કરી રહ્યું છે રાધાકૃષ્ણ મંદિર : મદદની બાંયધરી ઘણી મળી, પણ બધી ઠાલી નીવડી : માત્ર અમદાવાદના એક આશ્રમવાસી આગળ આવ્યા

...
Read more...

સોનાની ચેઇન હાથમાં પકડી દર્શન કરવા વિનંતી

ડાકોરના રણછોડરાયજીના મંદિર પાસે સાવધાનીનું અચરજ પમાડે એવું બોર્ડ

...
Read more...

SIMIના એક ત્રાસવાદીની અમદાવાદમાં દફનવિધિ

ભોપાલમાં માર્યા ગયેલા સિમીના સભ્યો પૈકીના એક મુજીબ શેખની દફનવિધિ અમદાવાદના કબ્રસ્તાનમાં ગઈ કાલે ચુસ્ત સલામતી વચ્ચે પાર પાડવામાં આવી હતી. ...

Read more...

Page 5 of 191