Gujarat

ગાંધીનગરઃમેયરની ચૂંટણી દરમિયાન હોબાળો, માઈક તોડાયા, ખુરશીઓ ઉછળી

કોંગ્રેસના કોર્પોરેટરે આક્ષેપ લગાવ્યો હતો કે ભાજપના કોર્પોરેટર તેમજ વર્તમાન મેયર પ્રવીણ પટેલે તેને માઇક મારીને ઘાયલ કર્યા છે. ...

Read more...

શરમજનક કિસ્સો: અઢી વર્ષની દિકરી પર ખુદ પિતાએ કર્યું દુષ્કર્મ

દોઢ વર્ષની હતી ત્યારથી લઇને તે અઢી વર્ષની થઇ ત્યાં સુધીમાં તેની પર આશરે પાંચ વાર દુષ્કર્મ ગુજાર્યું હતું.

...
Read more...

કુંવરજીને જીતવવા ભાજપે બનાવી જમ્બો ટીમ

જસદણ બેઠકમાં કુલ 2,30,612 મતદારો છે. જેમાં 1,21,519 પુરુષ મતદારો અને 1,09,093 મહિલા મતદારોનો સમાવેશ થાય છે. ...

Read more...

યોગી આદિત્યનાથ અને વિજય રૂપાણીએ લીધી સ્ટૅચ્યુ ઑફ યુનિટીની મુલાકાત

ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે સ્ટૅચ્યુ ઑફ યુનિટી જોઈને કહ્યું...

...
Read more...

સુરતઃ હોમગાર્ડની 24 મહિલાઓનો ઉપરી પર શારીરિક-માનસિક ત્રાસનો આરોપ

સુરતમાં હવે સામાન્ય લોકોની સાથે સાથે હોમગાર્ડ પણ સુરક્ષિત ન હોય તેવી ઘટનાઓ સામે આવી છે. ...

Read more...

સ્વાઈનનો સપાટોઃ વધુ 22 કેસ નોંધાયા

2018ના વર્ષમાં સ્વાઇન ફ્લૂથી સૌથી વધુ મૃત્યુમાં ગુજરાત ત્રીજા સ્થાને ...

Read more...

કચ્છઃ ફરવા માટે આ 5 છે બેસ્ટ જગ્યા

કચ્છમાં ફરવા જેવી મહત્વની જગ્યાઓ, જે ચૂકવા જેવી નથી. ...

Read more...

સ્ટેચ્યુ ઓફ યુનિટીઃ બાપ રે બાપ, બહુ મોંઘું, ટેન્ટનું ભાડુ રૂ.4,500થી 24,000

ફૂડ કોર્ટના વિવિધ સ્ટોલમાં ચાના રૂ. ૨૦, ૪ થેપલાના રૂ. ૫૦ ...

Read more...

સુરત: લેડી ડૉન ભૂરીને પાસા હેઠળ વડોદરા જેલમાં મોકલાઈ

પોલીસે અસ્મિતા ગોહિલ ઉર્ફે ભૂરીની પાસા હેઠળ ધરપકડ કરીને વડોદરા જેલમાં ધકેલવામાં આવી છે. ...

Read more...

આખરે અનંત દવેને બનાવાયા ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ, વકીલો નારાજ

ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ અકીલ કુરેશીની બદલી સુપ્રીમ કોર્ટના કોલેજિયમ દ્વારા બોમ્બે હાઈકોર્ટમાં કરાઈ છે. ...

Read more...

સ્ટેચ્યુ ઓફ યુનિટીઃ પહેલા જ દિવસે હોબાળો

પહેલા જ દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતને લઈ હોબાળો થયો ...

Read more...

પાક નિષ્ફળ જતાં વધુ એક ખેડૂતનો આપઘાત

ખેડૂતના આપઘાતથી સૌરાષ્ટ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ ...

Read more...

અમદાવાદઃપૂર્વ વિસ્તારમાં પોલીસની ટ્રાફિક ડ્રાઈવ

પૂર્વ અમદાવાદમાં પોલીસની ટ્રાફિક ડ્રાઇવ, આશરે 300 જેટલી પોલીસ રસ્તા પર ઉતરી ...

Read more...

સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડોની અચોક્કસ મુદતની હડતાળ

ભાવાંતર યોજના લાગુ કરવાની માગ સાથે હડતાળ ...

Read more...

હાર્દિક પટેલને મળવા શત્રુઘ્ન સિંહા રાજકોટમાં

ભાજપ સામે લડતા પાટીદારનેતાને લોકસભામાં આગળ કરવાની ગણતરી ...

Read more...

2 દિવસમાં બાપુનો યુ ટર્ન, માન્યો વડાપ્રધાનનો આભાર

રજવાડાઓનું મ્યૂઝિયમ બનાવવા સંબંધિત મારો પ્રસ્તાવ પત્ર સ્વીકારવા બદલ ખૂબ ખૂબ આભાર પીએમ નરેન્દ્ર મોદીઃ શંકરસિંહ વાઘેલા

...
Read more...

કેવડિયા કોલોની વિસ્તારમાં જમીનનો ભાવ પહોંચ્યો આસમાને

ગુજરાતમાં વધુ એક ટુરિસ્ટ સ્પોટ અને આકર્ષણ ઉમેરાઈ ચૂક્યુ છે ...

Read more...

સૌથી ઉંચી સરદાર પટેલની પ્રતિમા દેશને સમર્પિત

આઝાદ ભારતના પહેલા ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલની આજે 143મી જન્મ જ્યંતી છે ...

Read more...

જાણો સ્ટેચ્યુ ઓફ યુનિટીની ખાસ બાબતો

આટલા માટે વિશેષ છે સ્ટેચ્યુ ઓફ યુનિટી ...

Read more...

Page 4 of 214

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK