Gujarat

લક્ષદ્વીપ : મોદીએ ગૃહપ્રધાન ચિદમ્બરમને ફોન કરતાં કટોકટી ઉકેલાઈ ગઈ

કાલ્પેની (લક્ષદ્વીપ): સ્થાનિક લોકોએ પૅસેન્જર શિપમાં ચડતા અટકાવતાં અન્ન અને પાણી વિના રઝળી પડેલા ૪૦ ગુજરાતીઓ સહિત ૧૩૦ ટૂરિસ્ટોને પોલીસે દરમ્યાનગીરી કરતાં તેમના રક્ષણ હેઠળ શિપમાં મિનિ ...

Read more...

મોદી ઓચિંતા શ્રી શ્રી રવિશંકરને મળતાં અટકળોએ જોર પકડ્યું

ગુજરાત આવેલા અને આણંદના આશ્રમમાં વિશ્રામ કરી રહેલા આર્ટ ઑફ લિવિંગના સ્થાપક અધ્યાત્મગુરુ શ્રી શ્રી રવિશંકરને મળવા માટે ગઈ કાલે મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી આણંદ ગયા હતા. મુખ્ય પ્રધાનની ...

Read more...

માધવપુરમાં પુણ્ય કમાવા ૫૦,૦૦૦થી વધુ લોકોએ ગઈ કાલે બીજ-સ્નાન કર્યું

ભાઈબીજના દિવસે યમુના નદીમાં કરેલું સ્નાન પવિત્ર માનવામાં આવે છે અને એનાથી પુણ્યનું ભાથું બંધાય છે એવી માન્યતા છે. જો કોઈ યમુનામાં સ્નાન કરવા મથુરા જઈ ન શકે તો તે પોરબંદર જિલ્લાના માધવપ ...

Read more...

બૉયફ્રેન્ડને પૈસાની મદદ કરવા યુવતીએ કર્યું કઝિનનું કિડનૅપ

પોતાનો બૉયફ્રેન્ડ ક્રિકેટના સટ્ટામાં દસ લાખ રૂપિયા હારી જતાં અને તેના માથે દેવું થઈ જતાં પૈસા મેળવવા માટે સુખીસંપન્ન પૈસાદાર કાકાના પાંચ વર્ષના દીકરાનું અપહરણ કરીને એક કરોડ રૂપિયા ...

Read more...

એક મૌલવીએ આઠ વર્ષ પહેલાં જ મોદી સાથે સદ્ભાવના સ્થાપી હતી

અમદાવાદ: ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં અમદાવાદમાં સદ્ભાવના મિશન અંતર્ગત ત્રણ દિવસ અનશન કરીને બીજા ધર્મના સંપ્રદાયો સાથે નાતો બાંધવાની કોશિશ કરી હતી, પરંતુ ઇંગ્લ ...

Read more...

૨૭ કરોડનો વીમો : અમદાવાદ એલઆઇસીમાં સૌપ્રથમ વાર બનેલી અનોખી ઘટના

ચાર ભાઈ-બહેનોએ વિવિધ પ્લાનનું કૉમ્બિનેશન કરીને ઉતરાવેલા અધધધ રકમના ઇન્શ્યૉરન્સના પ્રીમિયમપેટે ચૂકવ્યા એક કરોડ ૧૯ લાખ રૂપિયા ...

Read more...

ડીસામાં થયું બટાટાનું રેકૉર્ડબ્રેકિંગ ઉત્પાદન

બટાટાના ઉત્પાદનમાં પાટનગર ગણાતા ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આ વર્ષે બટાટાનું મબલખ ઉત્પાદન થતાં કોલ્ડ સ્ટોરેજની કમી ઊભી થઈ છે અને એને કારણે હવે બટાટાના ઉત્પાદકોએ બટાટા સંઘરવાને બદ ...

Read more...

દિવાળી ઊજવવાને બદલે મોદી કામે વળગશે

શાસનનાં દસ વર્ષ પૂરાં થયાં એટલે પહેલાં પ્રધાનમંડળ ને બીજેપીના  વિધાનસભ્યો સાથે મુખ્ય  પ્રધાન જમણવાર કરવાના હતા, પણ હવે તેઓ સાદગીથી પર્વ ઊજવશે. ...

Read more...

આજથી ગુજરાતમાં ગૌવંશની કતલ પરનો પ્રતિબંધ અમલમાં

અમદાવાદ : ગુજરાતમાં સંપૂર્ણ ગૌવંશના સંરક્ષણ માટે તાજેતરમાં ગુજરાત વિધાનસભામાં  પસાર કરવામાં આવેલા પશુસંરક્ષણ અધિનિયમ (સુધારા) - ૨૦૧૧ કાયદાનો અમલ સમગ્ર ગુજરાત રાજ્યમાં આજે ધનતેરસના પ ...

Read more...

ગુજરાતમાં ધરતીકંપનો ગભરાટ હજી અકબંધ

ગુરુવારે રાતે આવેલા ધરતીકંપને કારણે ગઈ કાલે રાતે પણ જૂનાગઢ અને ખાસ કરીને ગીર પંથકના લોકોમાં ધરતીકંપનો ફફડાટ રહ્યો હતો અને લોકોએ ઘરમાં સૂવાને બદલે બહાર સૂવાનું પસંદ કર્યું હતું. આ બાબત ...

Read more...

અમારા પર જેટલો વધારે કાદવ ઊછળશે એટલું જ કમળ તેજસ્વી બનીને ખીલશે : મોદી

અમદાવાદ: ‘અમારા પર જેટલો વધારે કાદવ ઉછાળશે એટલું જ કમળ તેજસ્વી બનીને ખીલશે. અમે તો ઉપવાસનો માર્ગ શાંતિ, ભાઈચારાના, એકતાના વાતાવરણને વધુ મજબૂત બનાવવા માટે લીધો છે અને જનતાનો પ્રેમ જ મારા ...

Read more...

૫.૩ની તીવ્રતાના ભૂકંપે ગુજરાતને હચમચાવ્યું, મુંબઈમાં પણ આંચકા

અમદાવાદ : ૫.૩ની તીવ્રતાવાળા ભૂકંપે ગઈ કાલે રાત્રે ગુજરાતને ધ્રુજાવ્યું હતું. ભૂકંપનું એપિસેન્ટર જૂનાગઢના વંથલીમાં હતું. ભૂકંપના આંચકા જૂનાગઢ, રાજકોટ, પોરબંદર, અમદાવાદ અને સુરત એમ સમગ્ ...

Read more...

મુંબઈથી વડોદરા ઝડપથી જવાશે

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે ગઈ કાલે કહ્યું હતું કે એણે વડોદરાથી મુંબઈના એક્સપ્રેસવે સહિત ચાર એક્સપ્રેસવેને મંજૂરી આપી છે. આ ચાર એક્સપ્રેસવે નૅશનલ હાઇવે ડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ બાંધ ...

Read more...

નરેન્દ્ર મોદીએ હવે ૩૨ ઉપવાસ કરવાના બાકી

અમદાવાદ: અમદાવાદ અને દ્વારકામાં સદ્ભાવના ઉપવાસ કર્યા બાદ હવે ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ ૩૨ સદ્ભાવના ઉપવાસ કરવાના બાકી છે ત્યારે એ પૈકી આવતી કાલે ૨૦મીએ ગુજરાતના નવસારી જિલ ...

Read more...

ગુજરાતમાં શિયાળાની શરૂઆતમાં ઉનાળાનો માહોલ - તાપમાન ૪૦.૧ ડિગ્રી

ઑફિશ્યલ શિયાળાની શરૂઆત થયાને ૧૨ દિવસ થઈ ગયા છે. સામાન્ય રીતે આટલા દિવસમાં ગુજરાતમાં ગુલાબી ઠંડીની શરૂઆત થઈ જવી જોઈએ, પણ ઠંડી પડવાને બદલે છેલ્લા એક અઠવાડિયાથી ગુજરાતમાં ઉનાળામાં
પડ ...

Read more...

શારીરિક અક્ષમ યુવાન ટ્રાઇસિકલ દ્વારા ૧૫૫૧ કિલોમીટરનું અંતર કાપીને હરિદ્વાર પહોંચ્યો

અમદાવાદ: કદાચ માન્યામાં ન આવે એવી વાત છે, પણ મહારાષ્ટ્રના ગોંદિયા જિલ્લાના તિરોડ ગામનો શારીરિક રીતે અક્ષમ દેવીલાલ મહારાષ્ટ્રથી ૧૫૫૧ કિલોમીટરનું અંતર ટ્રાઇસિકલ દ્વારા કાપીને જ્યારે ...

Read more...

સંજીવ ભટ્ટ શરતોને આધીન જામીન પર મુક્ત

કરણસિંહ પંથ પાસે બળજબરીથી ઍફિડેવિટ કરાવ્યું હોવાનું પ્રથમદર્શી રીતે તો નથી જણાતું તેવું સેશન્સ જજે આઇપીએસ ઑફિસરને આવું કહીને છોડી મૂકતાં હવે શરૂ થશે સીએમ અને સુપરકૉપ વચ્ચેના મુકાબલ ...

Read more...

આ ન્યાય માટેની સ્ટ્રગલ છે, મારી લડત ચાલુ રહેશે : સંજીવ ભટ્ટ

અમદાવાદ: નાગરિકોમાં ‘સિંઘમ’નું બિરુદ પામેલા અને ૧૬ દિવસ પછી જામીન પર છૂટેલા ગુજરાતના આઇપીએસ (ઇન્ડિયન પોલીસ સર્વિસ) સંજીવ ભટ્ટે નિર્ભિક રીતે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ...

Read more...

હવે માર્કેટમાં મળશે ખાદી-ડેનિમ

મહાત્મા ગાંધીની ફેવરિટ ખાદીને આજની નવી જનરેશન સ્વીકારે અને યુથમાં પણ એ પૉપ્યુલર બને એવા દિવસો હવે બહુ દૂર નથી. ગુજરાતની ખાદી-પ્રવૃત્તિમાં અગ્રેસર એવી રાજકોટની સંસ્થા સૌરાષ્ટ્ર રચના ...

Read more...

કૉન્ગ્રેસે કરેલાં પાપને ધોવા હજારો લોકોએ સેંકડો ઉપવાસ કરવા પડશે : મોદી

ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે દ્વારકામાં કોન્ગ્રેસના પાપો ધોવાના વિશે આકરા શબ્દો વાપરીને જાહેરાત પણ કરી હતી કે તેઓ ગુજરાતનાં ૩૩ સ્થળોએ ફાસ્ટ કરશે. અમદાવાદ પછી ગઈ કાલે ...

Read more...

Page 239 of 241

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK