Gujarat

અમદાવાદ : તબીબોએ ૯ વર્ષના છોકરાના જમણા હાથને બદલે ડાબા હાથમાં સળિયો નાખી દીધો

અમદાવાદ: અમદાવાદની શેઠ લલ્લુભાઈ ગોરધનદાસ હૉસ્પિટલના ત્રણ રેસિડન્ટ ડૉક્ટરોએ સોમવારે મોડી રાતે ઑપરેશન થિયેટરમાં મોબાઇલ ફોન પર મ્યુઝિક સાંભળતાં-સાંભળતાં ૯ વર્ષના છોકરાનું ઑપરેશન કરત ...

Read more...

સદ્ભાવના મિશન રાજકીય આંદોલન નહીં સામાજિક અભિયાન છે : મોદી

અમદાવાદ : ‘સદ્ભાવનાથી સમાજની સંવેદના પ્રગટાવા માટેનું આ અભિયાન રાજનૈતિક આંદોલન નથી, સામાજિક અભિયાન છે,’ એમ ઉત્તર ગુજરાતના પાટણમાં ગઈ કાલે એક દિવસના સદ્ભાવના મિશન અંતર્ગત યોજાયેલા અન ...

Read more...

નરેન્દ્ર મોદી હવે ખવડાવશે ચીનાઓને ગુજરાતી ફૂડ

ચીનના પ્રવાસે ગયેલા ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ ચીનમાં પણ ચીનાઓને ગુજરાતીપણાનો અહેસાસ કરાવ્યો છે અને શિચુઆનમાં ગુજરાતી ફૂડ-ફેસ્ટિવલ યોજાય તથા ચીનાઓ પણ ગુજરાતી વાનગીઓ ખાય ...

Read more...

પ્રેમીને પામવા પાડોશણને મારીને કર્યો સુસાઇડ ડ્રામા

કોઈ પણ સસ્પેન્સ થ્રીલર હિન્દી ફિલ્મને ટક્કર મારે એવી આ ઘટના રાજકોટ જિલ્લાના જેતપુરની બાજુમાં આવેલા રૂપાવટી ગામે બની છે. રૂપાવટીમાં રહેતી અને એક દીકરાની મા એવી ૨૭ વર્ષની પરિણીત મીના ર ...

Read more...

ફાઇનલી ગુજરાતી રંગભૂમિના પ્રોડ્યુસરો એક છત નીચે આવ્યા

અનેક પ્રશ્નો વચ્ચે ફાઇનલી ગુજરાતી નાટકોના તમામ પ્રોડ્યુસરોએ એક છત નીચે આવીને ગુજરાતી ડ્રામા પ્રોડ્યુસર્સ ઑફ મહારાષ્ટ્ર નામનું અસોસિએશન બનાવ્યું છે, જેના પ્રેસિડન્ટ તરીકે રંગભૂમિ ...

Read more...

માનો કે ન માનો, મોદીને ચોક્કસ સ્વીકારવા જ પડે : આનંદ મહિન્દ્રા

એક દિવસ માટે ગઈ કાલે રાજકોટ આવેલા દેશના જાણીતા અને ટૉપ ટેન પૈકીના એક એવા મહિન્દ્રા ગ્રુપના વાઇસ ચૅરમૅન આનંદ મહિન્દ્રાએ ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી વિશે કંઈ પણ કહેવાનો ઇનકાર ક ...

Read more...

આજે આર્મી કૅમ્પના હનુમાનજી મંદિરમાં ભાવિકોને પ્રસાદ મળશે

અમદાવાદ: અમદાવાદમાં આર્મી કૅમ્પ વિસ્તારમાં આવેલા જગિવખ્યાત કૅમ્પના હનુમાન તરીકે જાણીતા હનુમાનજીના મંદિરમાં પ્રસાદ વહેંચવા પર રોક લગાવ્યા બાદ આર્મીના સત્તાવાળાઓએ આ પ્રતિબંધ ઉઠાવી ...

Read more...

૮ લાખ લોકોએ ગિરનારની લીલી પરિક્રમા કરી

ઑફિશ્યલી રવિવારે રાતથી શરૂ થયેલી અને ધસારાને કારણે ૪૮ કલાક પહેલાં જ એટલે કે શુક્રવારથી જ શરૂ કરી દેવામાં આવેલી ગિરનાર પર્વતની લીલી પરિક્રમામાં આ વર્ષે રેકૉર્ડ-બ્રેક પદયાત્રીઓએ ભાગ લ ...

Read more...

ભારત અને ચીન શક્તિશાળી યુવા દેશ તરીકે વિકસી રહ્યાં છે

અમદાવાદ: સમગ્ર વિશ્વમાં ભારત અને ચીન બે શક્તિશાળી આર્થિક યુવા દેશ તરીકે વિકસી રહ્યા છે ત્યારે બન્ને દેશની સામર્થ્યવાન યુવાશક્તિને વિકાસમાં જોડીને એશિયાની આર્થિક તાકાતનો સર્વાધિક પ ...

Read more...

ધાર્યું તો થાય મોદીનું જ : ઈ-મેઇલ કરીને નવ ઉપવાસની તૈયારીઓ શરૂ કરવા આદેશ આપ્યો

૬ નવેમ્બરના ‘મિડ-ડે’માં લખ્યું હતું એમ ૧ ડિસેમ્બર સુધીમાં મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ નવ સદ્ભાવના ઉપવાસ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી, પણ ગુજરાત બીજેપીના નેતાઓ તેમને આટલા ઉપવાસ એકસાથે ...

Read more...

મોદીએ ચીનને કહ્યું, સુરતના ડાયમન્ડ કટર્સ સહિત બાવીસ વ્યક્તિઓને છોડી મૂકો

ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ ચીનની કમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ચાઇનાના પૉલિટ બ્યુરોના મેમ્બર અને ચાઇના પીપલ્સ પૉલિટિકલ કન્સલ્ટેટિવ કૉન્ફરન્સના વાઇસ પ્રેસિડન્ટ વેન્ગ ગન્ગ તેમ જ ...

Read more...

સરદારપુરામાં ૩૨ લોકોને જીવતા બાળી નાખવાના બનાવમાં ૩૧ને જન્મટીપ, ૪૨ આરોપી દોષમુક્ત

અમદાવાદ: ગુજરાતના મહેસાણા જિલ્લાના સરદારપુરા ગામમાં લઘુમતી કોમના ૩૩ લોકોને જીવતા સળગાવી દેવાના કેસમાં ટ્રાયલ ર્કોટે ગઈ કાલે ૩૧ આરોપીને દોષી જાહેર કરીને આજીવન કેદની સજા કરી હતી. કેસના ...

Read more...

માતા-પિતાએ પુત્રના મૃત્યુ પર સૌનાં મોઢાં મીઠાં કરાવ્યાં

સાળંગપુરના સ્વામિનારાયણ મંદિરના ગુંબજ પરથી પડી મૃત્યુને ભેટેલો દીકરો અક્ષરધામ ગયો હોવાનું સ્વીકારી શોક મનાવવાને બદલે મા-બાપે હરખ કર્યો

...
Read more...

પરિક્રમા માટે નવા એક લાખ લોકો જૂનાગઢ આવ્યા

લીલી પરિક્રમાના બીજા દિવસે પણ જૂનાગઢમાં ભાવિકોના ધસારામાં સહેજ પણ ઘટાડો જોવા મળ્યો નહોતો. જૂનાગઢના મેયર ગિરીશ કોટકે કહ્યું હતું કે ‘ગયા વર્ષે ચાર લાખથી વધુ લોકોએ પરિક્રમા કરી હતી, પણ ...

Read more...

ભરૂચમાં અડવાણી અને મોદીની 'યે દૂરિયાં યે નઝદીકિયાં'

ભરૂચ (ગુજરાત): બીજેપીના સિનિયર નેતા લાલકૃષ્ણ અડવાણી અને ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ એ વાતને રદિયો આપ્યો હતો કે તેમની વચ્ચે કોઈ મતભેદ નથી અને તેમણે આક્ષેપ કર્યો હતો કે મિડિયા શ ...

Read more...

ભ્રષ્ટાચાર અને કૉન્ગ્રેસ નેહરુના સમયથી એકબીજાના પર્યાય છે : મોદી

અમદાવાદ: ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ વાપીમાં જાહેર સભાને સંબોધતાં કહ્યું હતું કે ‘ભ્રષ્ટાચાર અને કૉન્ગ્રેસ એ પંડિત નેહરુના સમયથી ઓળખ બની ગયાં છે. ભ્રષ્ટાચાર સામેનું આંદોલન ...

Read more...

૨,૦૦,૦૦૦ લોકોએ શરૂ થાય એ પહેલાં જ પૂર્ણ કરી લીલી પરિક્રમા

ગિરનાર પર્વતની ફરતે કરવામાં આવતી લીલી પરિક્રમામાં જે રીતે આ વર્ષે ધસારો જોવા મળ્યો છે એ જોઈને જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ કલેક્ટર એ. એમ. પરમારે ગઈ કાલે ઑફિશ્યલી પરિક્રમા શરૂ થાય એ પહેલાં જ સ્ટ ...

Read more...

નરેન્દ્ર મોદીની હવે નવ ઉપવાસ કરવાની ઇચ્છા

ગયા સોમવારે મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ નવેમ્બર મહિનામાં પાટણ જિલ્લાના પાટણમાં, ગાંધીનગર જિલ્લાના માણસામાં, વડોદરા જિલ્લાના બોડેલીમાં અને પોરબંદરમાં એમ કુલ ચાર ઉપવાસ કરવાની ઇચ્છા ...

Read more...

ગુજરાતમાં બનશે વિશ્વનો સૌથી ઊંચો બૌદ્ધ સ્તૂપ

ટૂરિઝમને ડેવલપ કર્યા પછી મળેલો બેનિફિટ જોઈ ચૂકેલા ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ હવે ઇન્ટરનૅશનલ ટૂરિસ્ટોને અટ્રૅક્ટ કરવાના ઇરાદે ગુજરાતમાં વિશ્વનો સૌથી ઊંચો ૩૫૧ ફૂટની હાઇટ ધ ...

Read more...

આવતા ૫ મહિનામાં મોદી પાસે છે માત્ર ૧૦ જ કલાક

૧ નવેમ્બરથી ૩૧ માર્ચ સુધી ગુજરાતના મુખ્ય પ્રધાનનું શેડ્યુલ એટલું ટાઇટ છે કે ગાંધીનગરમાં વીઆઇપી અને પાર્ટીના સિનિયર નેતાઓને મળવા તેમની પાસે ફક્ત આટલો જ સમય છે ...

Read more...

Page 237 of 241

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK