Gujarat

કીર્તિદાન ગઢવીના ડાયરામાં બબ્બે હજારની નોટો ઉડાડનારાં સાધ્વીનાં તો ગજબ કારનામાં

પોલીસે પાલનપુર પાસે આવેલા જયશ્રીગિરિના આશ્રમમાં પાડેલી રેઇડમાં ૧.૨૬ કરોડ રૂપિયા, અઢી કિલો સોનું અને બિઅર-વ્હિસ્કીની બૉટલોનો ખજાનો મળ્યો ...

Read more...

વડોદરા સ્ટેશને થયેલી ધમાચકડી અને 1ના મોતની સરકાર તપાસ કરશે

સુપરસ્ટારને જોવા આવેલી ભીડે મચાવેલી ધમાલમાં ત્રણ પોલીસ પણ ઘાયલ ...

Read more...

ગુજરાતમાં કાયદો હોવા છતાં દારૂ ફેલાઈ રહ્યો છે

અમદાવાદના સાબરમતી આશ્રમથી દિલ્હીના રાજઘાટ માટે નીકળેલી નશામુક્ત ભારત આંદોલન રાષ્ટ્રીય યાત્રાની શરૂઆત વખતે આવું બોલ્યાં મેધા પાટકર ...

Read more...

વડોદરા સ્ટેશન પર શાહરુખને જોવા થયેલી ધક્કામુક્કીમાં ૧ જણનું મોત

આવતી કાલે રિલીઝ થતી ‘રઈસ’ને અલગ રીતે પ્રમોટ કરવા શાહરુખ ખાન ગઈ કાલે મુંબઈ સેન્ટ્રલથી ઑગસ્ટ ક્રાન્તિ એક્સપ્રેસમાં દિલ્હી જવા ઊપડ્યો હતો. ...

Read more...

ફાઇનલી ખૂલ્યાં મા ખોડલનાં દ્વાર

પાંચ દિવસથી ચાલી રહેલા ખોડલધામના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવના અંતિમ દિવસે ગઈ કાલે નિરમાના કરસન પટેલ, કૅડિલાના પંકજ પટેલ, સુઝલોનના તુલસી તંતી સહિત દેશભરની અનેક જાણીતી બિઝનેસ અને પૉલિટિકલ ...

Read more...

પ્રમુખસ્વામી મહારાજનાં અસ્થિપુષ્પો સાબરમતી નદીમાં પધરાવવામાં આવ્યાં અને સાબરમતી રિવરફ્રન્ટ (પશ્ચિમ)ને બાપાનું નામ આપવામાં આવ્યું

વિશ્વવંદનીય સંત પ્રમુખસ્વામી મહારાજના નામ સાથે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ (પશ્ચિમ)નો માર્ગ ગઈ કાલથી જોડાયો હતો. રિવરફ્રન્ટનો ૧૧.૫ કિલોમીટર લાંબો માર્ગ હવે પૂજ્ય પ્રમુખસ્વામી મહાર ...

Read more...

મહેરબાની કરીને હવે ખમૈયા કરો

ખોડલધામમાં યોજાયેલા પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ દરમ્યાન ભક્તગણોની ધારણા બહારની ભીડ રહેવાથી ગઈ કાલે ખોડલધામના પ્રમુખ નરેશ પટેલે આ પ્રકારે ઑફિશ્યલ જાહેરાત કરીને ભાવિકોને ઘરે જ રહેવા વિનં ...

Read more...

વિરોધ વચ્ચે પણ માતાજીનાં દર્શન કરવા હાર્દિક પહોંચ્યો ખોડલધામ

વહેલી સવારે પાંચ વાગ્યે મા ખોડિયારનાં દર્શન કર્યા ...

Read more...

કાલે ખોડલધામમાં ૧૦૦૮કૂંડી મહાયજ્ઞનો બન્યો વર્લ્ડ રેકૉર્ડ : આજે રચાશે રાષ્ટ્રગાનનો વિશ્વવિક્રમ

ખોડલધામમાં આજે સવારે એકસાથે ૩,૫૦,૦૦૦ લેઉવા પાટીદારો રાષ્ટ્રગીત ગાઈને કરશે વર્લ્ડ રેકૉર્ડ ગઈ કાલે બન્યો ૧૦૦૮ કૂંડી મહાયજ્ઞનો વર્લ્ડ રેકૉર્ડ ...

Read more...

ઠાકોર સમાજમાં તડાં : અલ્પેશ ઠાકોર સામે ૨૧ કરોડ ઉઘરાવી કૌભાંડ કર્યાનો ક્ષત્રિય સેનાનો ગંભીર આક્ષેપ

દારૂબંધી અને વ્યસનમુક્તિના અભિયાન સાથે ગુજરાતમાં આંદોલન ચલાવી રહેલા ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોરે ૨૧ કરોડ રૂપિયાનું કૌભાંડ આચર્યું હોવાનો ગંભીર આક્ષેપ ક્ષત્રિ ...

Read more...

ખોડલધામમાં યોજાયેલા ડાયરામાં અધધ 12 લાખ લોકો

પાટીદાર સ્વજન દ્વારા નિર્મિત આ નૃત્યનાટિકા ખોડલધામમાં જોઈ બાર લાખ પાટીદારોએ : ગિનેસ વર્લ્ડ રેકૉર્ડનો દાવો, સથવારો રાધેશ્યામનોનો અનોખો વિક્રમ ...

Read more...

૨૧ વર્ષ પહેલાં ઇન્દોરમાં પૂરા પરિવાર સાથે દીક્ષા લેનારા મહારાજસાહેબ પાલિતાણાના પર્વત પર કાળધર્મ પામ્યા

બંધુબેલડી તરીકે જાણીતા આચાર્ય વિજયહેમચન્દ્રસાગરસૂરીશ્વરજીના શિષ્ય મેઘચંદ્રસાગરજી રતલામથી શત્રુંજયના ૩૬ દિવસના છ’રિપાલિત સંઘમાં પાલિતાણા આવ્યા હતા : આદીશ્વરદાદાનાં દર્શન કરવા અન ...

Read more...

ગુજરાત સરકારે ફિક્સ પગારદારો માટે ૬૩થી ૧૨૪ ટકાનો પગારવધારો કર્યો

ગુજરાતના ૧,૧૮,૭૩૮ કર્મચારીઓને લાભ મળશે : મિનિમમ પગાર ૧૯,૯૫૦ રૂપિયા

...
Read more...

હાર્દિકને ખોડલધામમાં પ્રવેશબંધી

અત્યારે પાટીદારો મોટી સંખ્યામાં ખોડલધામમાં ઉપસ્થિત છે ત્યારે ત્યાં આવીને તે ધાર્મિક વાતાવરણને રાજકીય ન બનાવે એ માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે ...

Read more...

ગુજરાત : મમ્મીએ 2 દીકરીઓને ધાબળામાં લપેટી કેરોસીન છાંટી ને સળગાવી દીધી

છ મહિનાની પુત્રીનું મોત, ચાર વર્ષની પુત્રી બચી ગઈ : મહિલાએ પોતે પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યો, પણ પછી ભાગી છૂટી ...

Read more...

વિશ્વની સૌથી લાંબી શોભાયાત્રાનો વિશ્વવિક્રમ બનાવ્યો ખોડલધામે

૪૦૦૦ કાર, ૧૦,૦૦૦ બાઇક, ૧૦૦૦ બુલેટ, ૧૫૧ બસ-ટ્રક, ૭૫ ફ્લોટ્સ ...

Read more...

કચ્છના દરિયામાં થઈ સોમાલિયા વાળી

કચ્છની બે બોટ ઓખાના માછીમારોએ લૂંટી લીધી ...

Read more...

વિશ્વનું પહેલું મંદિર જેના મુખ્ય પ્રવેશદ્વાર પર રાષ્ટ્રધ્વજ લહેરાય છે

રાજકોટ પાસે આવેલું કાગવડ ખાતેનું ખોડલધામ વિશ્વનું પહેલું એવું મંદિર બન્યું છે જેના મુખ્ય પ્રવેશદ્વાર પર રાષ્ટ્રધ્વજ લહેરાય છે. ...

Read more...

હાર્દિક પટેલે ગુજરાતમાં પગ મૂકતાં જ તેવર બતાવ્યા

પાટીદાર સાચો કે સરકાર? હિંમતનગરની હુંકાર સભામાં કહ્યું કે અનામતને મુદ્દે બીજાં રાજ્યોના પુરાવા આપ્યા, પણ ગુજરાત સરકારે આજ સુધી જવાબ નથી આપ્યો ...

Read more...

ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી બેઠા છેલ્લી બેન્ચ પર

ગુણોત્સવના કાર્યક્રમમાં કાલસર પ્રાથમિક શાળામાં શિક્ષકની ભૂમિકા ભજવીને આઠમા ધોરણના સ્ટુડન્ટ્સને ભણાવ્યા અને વિદ્યાર્થીઓનું જ્ઞાન ચકાસ્યું ...

Read more...

Page 3 of 193