Gujarat

આ ગુજરાતી પર ગર્વ કરો

મેક ઇન ઇન્ડિયાના કન્સેપ્ટથી પ્રભાવિત થઈને કચ્છના શિવલખા ગામના યુવાને વૉટ્સઍપને ટક્કર આપી શકે એવી Indian Messenger નામની ઍપ બનાવી છે ...

Read more...

BJP ૮૦ બેઠકો પણ પાર નહીં કરી શકે

હાર્દિક પટેલનો દાવો : ૫૧ યુવાનો સાથે સરકારી અત્યાચારના વિરોધમાં માથે મુંડન કરાવશે ...

Read more...

દિવસભર શંકરસિંહ વાઘેલાની અફવા ટૉક ઑફ ધ સ્ટેટ બની

કૉન્ગ્રેસના ૮ વિધાનસભ્યો અને ૩૫ જેટલા અગ્રણીઓ સાથે બાપુ કૉન્ગ્રેસ સાથે છેડો ફાડીને BJPમાં જોડાઈ રહ્યા હોવાની ચર્ચાએ ઘમસાણ મચાવ્યું ...

Read more...

ગુજરાતી એક્સપર્ટે રૅન્સમવેર સાઇબર અટૅકરોને શોધી કાઠ્યાં!

જોકે એવું શા માટે ન હોઈ શકે એવી પણ દલીલ મોજૂદ છે ...

Read more...

મોબાઇલ પર વાત કરવા હાલો ટેકરીએ

ગુજરાતમાં છોટાઉદેપુરના નસવાડી તાલુકાના ડુંગરાળ પ્રદેશના ગ્રામજનોએ મોબાઇલ પર વાત કરવા બનાવ્યું નાનકડા ડુંગર પર અનોખું બૂથ: ગામોમાં નેટવર્ક નથી પકડાતું અને ૧૦૦ ફુટ ઊંચી ટેકરી પર પકડાય ...

Read more...

ગુજરાતમાં ૧૨૦ સરકારી કમ્પ્યુટર લૉક થઈ ગયાં

અમદાવાદ પોલીસની સિસ્ટમ પર વૉન્નાક્રાય રૅન્સમવેરનો અટૅક, અનેક શહેરોમાં RTOની કાર્યવાહી બંધ કરવામાં આવી

...
Read more...

હું કૉન્ગ્રેસમાં જ છું, BJPમાં નથી જવાનો : શંકરસિંહ

શંકરસિંહ વાઘેલા કહે છે કે મારા વિશે આ અફવા ચાલી રહી છે, સોશ્યલ મીડિયાનો મિસયુઝ ન થાય અને ગેરસમજ ન ફેલાય એટલે એમાંથી નીકળી ગયો છું ...

Read more...

શંકરસિંહ બાપુ કંઈક નવાજુની કરવાની ફિરાકમાં

શંકરસિંહ વાઘેલાએ BJP પ્રત્યેનો અણગમો ટ્વિટર પરથી દૂર કર્યો : BJP જૉઇન કરવાની બાબતમાં કહ્યું કે જાહેર જીવનમાં કંઈ અણધાર્યું ન કહેવાય ...

Read more...

ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત્ અમદાવાદમાં ફરીથી યલો અલર્ટ જાહેર

અમદાવાદ અને સુરેન્દ્રનગરમાં સૌથી વધુ ૪૩.૩ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું

...
Read more...

પોતાના જ લગ્નમાં ડાન્સ કરતા કરતા દુલ્હો મોતને ભેટ્યો

દોસ્તના ખભે બેસીને નાચી રહેલો વરરાજા અચાનક ઢળી પડ્યો અને અવસાન પામ્યો, વડોદરા પાસેના રણોલી ગામથી બોરસદ ગયેલી જાન લગ્નસ્થળેથી માત્ર એક કિલોમીટર દૂર હતી ત્યારે સર્જાઈ આ કરુણાંતિકા : કન્ ...

Read more...

સંવેદનશીલ સિર ક્રીક પર તહેનાત બે જવાનોએ હની-ટ્રૅપમાં આવી જઈને કરી ગદ્દારી?

સાથી જવાનને ISI દ્વારા પતાવી દેવાની ધમકી અપાયા બાદ ભાંડો ફૂટ્યો ...

Read more...

દુનિયાનું સૌથી મોટું યોગનું અનુષ્ઠાન અમદાવાદમાં થશે

૨૧ જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિને પાંચ લાખ લોકો યોગ કરી વર્લ્ડ રેકૉર્ડ બનાવશે ...

Read more...

ગુજરાતના નાયબ મુખ્ય પ્રધાનના દીકરાએ એટલો દારૂ પીધેલો કે અમદાવાદ ઍરપોર્ટ પર તેને વ્હીલચૅરમાં બેસાડીને લઈ જવો પડ્યો?

કતાર ઍરવેઝે ગ્રીસ જતા જૈમિન પટેલને પ્લેનમાં એન્ટ્રી ન આપી હોવાની ચર્ચા: નીતિન પટેલ કહે છે કે તબિયત બગડી ગઈ એટલે તે ઍરપોર્ટથી પાછો આવ્યો ...

Read more...

મહાત્મા ગાંધી રાજકોટની જે સ્કૂલમાં ભણ્યા હતા એ ૧૬૪ વર્ષ પછી બંધ થશે

ત્યાં બનશે મ્યુઝિયમ : ૧૨૫ જેટલા વિદ્યાર્થીઓને સ્કૂલ લીવિંગ સર્ટિફિકેટ ઇશ્યુ કરવાની થઈ શરૂઆત ...

Read more...

અમેરિકા જવા ઉતાવળી થયેલી અમદાવાદી યુવતી જેલભેગી થઈ ગઈ

કિંજલ પટેલની વીઝા-અરજી બે વાર રિજેક્ટ થવાથી તેણે રાતોરાત નામ બદલ્યું અને પતિ પણ ઊભો કરી દીધો, જોકે ઇન્ટરવ્યુમાં પોતાનું સાચું નામ બોલી નાખતાં તેની પોલ પકડાઈ ગઈ ...

Read more...

આ બેનને બે હાથે સલામ

ભાવનગરના ૮૪ વર્ષના જનાર્દન ભટ્ટે જીવનભરની મૂડી એવા ૧ કરોડ રૂપિયા અર્પણ કરી દીધા સેનાના જવાનોને : રિટાયર્ડ બૅન્ક-ઑફિસર પતિના વિચારો સાથે તેમનાં વાઇફ પદ્માબહેન પણ થયાં સહમત ...

Read more...

ગુજરાતમાં ગરમીએ ફરી જોર પકડ્યું

૧૨ શહેરોમાં ગરમીનો પારો ૪૦ની ઉપર, ૬ શહેરોમાં ૪૩ની ઉપર : સુરેન્દ્રનગરમાં સૌથી વધુ ૪૪ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું ...

Read more...

જુઓ કચ્છની ત્યક્તા બાળકીની અમેરિકન મહિલાએ કેવી કાયાપલટ કરી નાખી

બે વર્ષ પહેલાં કચ્છના અંજારમાં બાવળની ઝાડીઓ વચ્ચે ત્યજી દેવાયેલી એક બાળકી મળી આવતાં એ માસૂમ બાળકીનો કબજો ભુજની કચ્છ મહિલા કેન્દ્ર નામની સંસ્થાને સોંપાયો હતો. ...

Read more...

કોણ છે વિપુલ ઠક્કર? ક્યાં છે તે?

નલિયા સેક્સકાંડમાં ૫૦૭ પાનાંનું આરોપનામું દાખલ કર્યું પોલીસે, પણ... ...

Read more...

ગુજરાતમાં સી હાઇવે બન્યો

સૌરાષ્ટ્ર અને કચ્છને જોડતો અનોખો ટૂરિસ્ટ-રૂટ : ઓખાથી કચ્છના માંડવી વચ્ચે ગુજરાતીએ શરૂ કરી છે ફેરી-સર્વિસ

...
Read more...

Page 2 of 201